________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૮૦ संजमजोगे अन्भुष्ट्रियस्स संचत्तबज्झजोगस्त ।
ण परेण किंचि कज्जं आयसहावे णिविट्ठस्स ॥१८०॥ (संयमयोगेऽभ्युत्थितस्य संत्यक्तबाह्ययोगस्य । न परेण किञ्चित्कार्यमात्मस्वभावे निविष्टस्य ।।१८०॥)
यः खलु संयमयोगेऽभ्युत्थितः स विशिष्टक्रियापरिणतमतिर्य थावसर परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । तस्यां च निविशमानस्यास्य न किश्चित्परेण कार्यमस्ति, ज्ञानदर्शनचारित्राणां तदानीमात्मस्वभावान्तर्भूतत्वात् , तदर्थमपि परापेक्षाविरहात् , इतरार्थ" तु परापेक्षा समप्रियाऽप्रियास्य नास्त्येव संयमिनः, यदार्ष
'चत्तपुत्तकलत्तस्स णिव्वावारस्स भिक्खुणो । पियण विज्जए किंचि अप्पियापि ण विज्जए ।। त्ति । [उत्तरा० ९/१५] इयमेव चावस्था परमश्रेयस्करी, तदानी कान्येन रागद्वेषानवकाशात् , प्रशस्तरागद्वेषयोरपि निवर्तनीयतया परमार्थतोऽनुपादेयत्वात् , “प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं વર” [ સા રળમ્] કૃતિ ગાથાત્ II૧૮ નિર્વાહ કરવો જોઈએ. આ જ સઘળા ઉપદેશને સાર છે. ૧૭૯ા સંયમીઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે –
( [ સંયમીનું કર્તવ્ય]. ગાથાર્થ–સંયમોમાં ઉદ્યત બનેલા અને બાહ્ય ગોના ત્યાગી એવા આત્મસ્વભાવમાં સ્થિર સાધુઓને બીજા કશાનું કાંઈ પ્રયોજન નથી.
' જે સંયમ એગમાં ઉદ્યમ થયેલો હોય છે કે, તેની બુદ્ધિ વિશિષ્ટ ક્રિયાઓથી પરિણુતા થયેલી હોવાના કારણે અવસરને અનુસરીને પરમ ઉપેક્ષાભાવમાં જ રમે છે. એ ભાવમાં રમવું એજ નિર્વાણસુખને ચાખવા બરાબર છે. આ ઉપેક્ષાભાવમાં રમતાં તેને બીજા કેઈની અપેક્ષા રહેતી નથી. કારણ કે એવી અવસ્થામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર તે આત્મસ્વભાવમાં જ એકમેક બન્યા હોવાથી તેને માટે પણ બીજાની અપેક્ષા હતી નથી. અને જેઓને મન પ્રિય અને અપ્રિય સમાન છે તેવા સંયમીને બીજા કેઈ પ્રોજન માટે તે પરાપેક્ષા હોતી જ નથી. ઋષિ-મહર્ષિઓએ પણ કહ્યું છે કે “પુત્ર-પનીના ત્યાગી અને બાહ્ય વ્યાપાર વગરના એવા ભિક્ષુને કંઈ પ્રિય હોતું નથી અને અપ્રિય પણ કંઈ હેતું નથી. વળી આ ઉપેક્ષાઅવસ્થા જ પરમ કલ્યાણકારી છે. કારણ કે તેમાં રાગદ્વેષને કેઈ અવકાશ હોતો નથી અર્થાત્ રાગદ્વેષનું કોઈ નિમિત્ત ત્યારે હોતું નથી.
શંકા –તે પછી તેઓને પ્રશસ્ત રાગ-દ્વેષ પણ પ્રવર્તાશે નહિ. તે સમાધાન –એ અમને ઈષ્ટ જ છે કારણ કે પ્રશરત રાગ-દ્વેષને પણ અંતે તે નિવૃત્ત જ કરવાના હોવાથી “ખરડાયા પછી પણ કાદવને ધવાને જ છે તે એના કરતાં ન જ ખરડાવું સારૂં” એવા ન્યાયમુજબ પરમાર્થથી તે એ પણ અનુપાદેય જ છે. ૧૮૦ १. त्यक्तपुत्रकलत्रस्य निर्व्यापारस्य भिक्षोः । प्रियन विद्यते किञ्चिदप्रियमपि न विद्यते ।।