________________
અધ્યાત્મઉપનિષદ
तथा वेषमात्रेण पररञ्जनया मायानिकृतिप्रसङ्ग इत्यादयो महान्तोऽनर्था भ्रष्टचारित्रस्य प्रादुष्यन्ति । किं बहुना ? तीब्रक्लेशेनानन्तसंसारानुबन्धोऽपि स्यात् । उक्त च
१संसारो अ अणंतो भट्ठचरित्तस्स लिंगजीविस्स ।
पंचमहव्वयतुंगो पागारो भिल्लिओ जेणं ॥ ति [उप०माला० ५०६] ॥१८॥ एवं च श्रावकत्वमपि सुष्ठुतर, न तु दीक्षां गृहीत्वा तद्भङ्गेन वेषमात्रोपजीवित्वमित्युपदिशति
चुयधम्मस्स उ मुणिणो सुठ्ठयर किर सुसावगत्तंपि ।
पडियंपि फलं सेयं तरुपडणाओ न उच्चपि ॥१७९॥ (च्युतधर्मणो मुनेः सुष्टुतर सुश्रीवकत्वमपि । पतितमपि फल श्रेयस्तरुपतनान्नोच्चमपि ॥१७९॥) ___ यदा हि महायानपात्रसमानसंसारसागरतारणप्रवणं संयम भग्नमवगच्छति तदासंसारभीरुः क्षुद्रतरण्डकल्पमपि श्रावकधर्ममङ्गीकुरुते, न तु निराधार एव वेषमात्रमुपजीवति, संसारपातप्रसङ्गात् , शावकत्वेऽपि अर्हच्चैत्यसुसाधुपूजादानधर्मादेनिस्तारसम्भवात् । उक्त चરૂ૫ શ્રાવકપણું તે ત્રણમાંથી એકેય રીતે આવતું નથી, આમ પ્રતિજ્ઞાભંગ થાય તે ઉભયવિરતિને ભ્રશ થાય છે અને જે અભિનિવેશ પણ હાજર હોય તે મિથ્યાત્વ જ આવે છે. તેમજ જુદું બેલીને જુદું કરવામાં બીજાઓને શંકા પડતી હોવાથી મિથ્યાત્વની અભિવૃદ્ધિ થાય છે. વળી દીક્ષિતને જુઠું બેલવામાં તે લૌકિક જીવો કરતાં પણ અત્યંતગાઢ પાપ બંધાય છે–કહ્યું છે કે “લોકમાં પણ જે કંઈક પણ સલૂક–પાપભીરૂ હોય છે તે પણ વિમૃથ્યકારી (=વિચારીને કામ કરતી હોવાથી સહસા અસત્ય બેલતે નથી, તે દીક્ષિત એવો પણ તું જે અલીક બેલે છે તે તારી દીક્ષાથી શું ? અર્થાત્ એ નિરર્થક છે.”
તથા કેવલ વેષથી બીજાને રંજિત કરવામાં માર્યાનિકૃતિ લાગે છે. આમ ચારિત્ર ભ્રષ્ટને અનેક મહા અનર્થો થાય છે. વધારે શું કહેવું? તીવ્ર સંલેશના કારણે અનંતસંસારનો અનુબંધ પણ પડે છે. કહ્યું છે કે “પાંચ મહાવ્રત રૂપી ઉત્તગપ્રાકાર=ઊંચે કિલો જેણે ભાંગી નાંખ્યો છે તે ચારિત્રભ્રષ્ટ લિંગજીવીને સંસાર અનંત હોય છે.” ૧૭૮
[લિંગમાત્રને ધારી રાખવા કરતાં શ્રાવકપણું હિતાવહ] ' આમ ચારિત્રથી ભ્રષ્ટ થવામાં અનેક અનર્થો હોવાથી શ્રાવકપણું પણ પાલવું સારું છે, નહિ કે દીક્ષા ગ્રહણ કરીને તેને ભંગ કરી લિંગમાત્રને આશ્રીને જીવવું તે, એ ગ્રન્થકારશ્રી ઉપદેશ આપે છે–
ગાથાર્થ –પિતાના સાધુધર્મથી ચુત=ભ્રષ્ટ થએલા મુનિ કરતાં તો શ્રાવકપણું પણ વધારે સારું છે. જમીન પર પડેલું પણ ફળ કલ્યાણકારી છે, વૃક્ષ પર ઊંચે રહેલ ફળ નહિ, કારણકે એ લેવામાં વૃક્ષ પરથી પડવાને ભય છે. १. संसारश्चानन्तो भ्रष्टचारित्रस्य लिंगजीविनः । पंचमहाव्रततुङ्गः प्राकारो विलुप्तो येन ॥