________________
•
anna
અધ્યાત્મમતપરીક્ષા èા. ૧૯૯
अरहंतचेइयाणं सुसाहुपूआरओ दढायारो ।
सुस्सावओ वरतरं न साहुवेसेण चुयधम्मो || [ उप० माला० ५०२]
ति । लिङ्गमात्रोपजीवने तूक्ता एव दोषाः । अथ व्रतभङ्गेऽपि तस्य धर्मान्तरसंभवात् कथमित्थ' गर्हणीयत्वमिति चेत् ? न तद्भङ्गे तदेकमात्रजीवितस्य गुणमात्रस्य भङ्गात् । उक्त चछज्जीवनिकायम हव्वयाण परिपालणाइ जइधम्मो |
जइ पुण ताई ण रक्खइ, भणाहि को नाम सो धम्मो १ ॥ १ ॥ छज्जीवणिकायदया विवज्जिओ णेव दिक्खिओ न गिही ।
નધમ્માઓ સુજો સુવરૂ શિઢિયાળધમ્માલ ॥૨॥ ત્તિ। [માસા-૪૨૧-૪૨૦] एतेन 'तपसो विचित्रकर्मक्षयहेतुत्वात्तेनैव तस्य शुद्धिर्भविष्यति' इत्यपि निरस्त', न खलुन्मूलितमूलस्य महातरोर्महत्योऽपि शाखाः फलं जनयेयुः, न वा जलधौ भग्नपोतस्य પુસઃ ટીહિાવાનેન ત્રાળ' સ્થાિિત । પુત્ત ૨
સૌંસારસાગર તરાવા માટે મેાટા જહાજ જેવા સમ-ચારિત્રને મુનિ જ્યારે ભાંગેલું જાગે ત્યારે સ‘સારસમુદ્રમાં ડૂબવાના ભયવાળા બનેલા તેણે તુચ્છ તરાપા જેવા પણ શ્રાવકધમ ના સ્વીકાર કરવા જોઈએ, પણ નિરાધારપણે વેષમાત્ર પર પેાતાનુ જીવન ગુજારવું જોઇએ નહિ, કારણકે એવુ' કરવામાં સ’સારમાં ડૂબવાનુ થાય છે. જયારે શ્રાવકપણ સ્વીકારવામાં શ્રી અરિહતાના ચૈત્યાની તેમજ સુસાધુએની પૂજા-દાનાદિધમ દ્વારા નિસ્તાર સ`ભવિત છે. કહ્યું છે કે ‘શ્રી અરિહતાના ચૈત્યાની અને સુસાધુએની પૂજામાં રત તેમજ દઢતર આચાર યુક્ત સુશ્રાવક સારા છે પણ ધર્મભ્રષ્ટ થએલ સાધુવેશ ધારી નહિ, કારણકે એ પ્રવચનહીલના વિગેરે દોષોમાં હેતુ મને છે.”
શ*કા :–વ્રતાના ભંગ થયેા હેાવા છતાં સાધુવેશમાં રહેલાને તપ વગેરે રૂપ ખીજા ધર્મી સ`ભવિત હેાવાથી તેને આટલા બધા નિન્દ કેમ મનાય?
[ત્રત ભ‘ગમાં સઘળા ગુણાના ભગ]
સમાધાન :-સાધુતા સંબંધી કાઈપણ ગુણવ્રતાના આધારે ટકે છે. તેથી વ્રતભંગ થએ છતે સઘળા ય ગુણૈાના ભંગ થઇ જતા હેાવાથી અમે એને આટલા બધા નિન્દ કહીએ છીએ. કહ્યુ` છે કે “ડ્જવનિકાય અને મહાવ્રતાના પિરપાલનથી યતિધર્મ ટકે છે, તેથી જો તેઓનુ જ તું રક્ષણ કરતા નથી તેા કહે કે તારે કયા ધર્મ રહ્યો છે ? ષટ્કાય જીવાની યા વગરના વેશધારી દીક્ષિત સાધુ પણ નથી કે ગૃહસ્થ પણ નથી કારણકે દયાહીન હેાવાથી યતિમ વિનાના છે, તેમજ દાનાદિ ન હેાવાથી ગૃહસ્થધર્મ પણ છે નહિ.”
१. अर्हच्चैत्यानां सुसाधुपूजारतो दृढाचारः सुश्रावको वरतर न साधुवेशेन च्युतधर्मः ||
२. षड्जीव निकायमहाव्रतानां परिपालनया यतिधर्मः । यदि पुनस्तानि न रक्षयति भण को नाम स धर्मः ? ॥ ३. षड्जीवनिकायदया विवर्जितो नैव दीक्षितो न गृही । यति धर्माभ्रष्ट भ्रश्यते गृहीदानधर्मात् ॥