________________
-૪૮૦
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭૬–૧૭૭ ये खलु बलकालशोचनयैव धर्म नादृतवन्तो न ते मरणभयभीताः प्रार्थनामात्रेण वाञ्छितसुखमाप्नुवन्ति, न हि निर्धनः पुमाननुद्यच्छन् धनेच्छामात्रेण धन लभते, न खलूपेयेच्छामात्रेणोपेयलाभः, अपि तु तया तदुपायेच्छा, ततस्तत्र प्रवृत्ति, ततश्च तल्लाभ इति । ननु स्वप्रार्थनामात्रस्याऽकिञ्चित्करत्वेऽपि भगवत्प्रार्थनथैवेष्टसिद्धिर्भविष्यतीति चेत् १ न, क्षीणरागद्वेषाणां भगवतां निश्चयतः प्रार्थितसुखाऽदायकत्वात्तदुपदिष्टरत्नत्रयाराधनयैव मोक्षप्राप्ती, ततस्तत्प्राप्तिव्यवहारात् । अत एव १"आरुग्गबोहिलाभं समाहिवरमुत्तम दितु" इतीयमसत्यामृषाभाषा । उक्त च
भासा असच्चमोसा णवर भत्तीइ भासिया एसा । જ દુ શીખવેમવો વિંતિ સમાર્દિ જ વોર્દૂિ જ છે [સાઇ નિહ-૨૨૦૬] ज तेहिं दायव्वं तं दिन्नं जिणवरेहिं सब्वेहिं । હંસાનાળચરિત્તરસ મોતવમરસ લુણસો || રિા [બાનિ -૧૨૦૭]
नन्वेव संयमेऽप्युद्यच्छतां तादृशप्रार्थनाऽकिञ्चित्करीति चेत् १ न, वन्दनादिकारिणामपि वन्दनादिप्रत्ययिककायोत्सर्गाभिलाषवत् तदभिलाषस्य तदभिवृद्धितत्प्रत्ययिकनिर्जराहेतुत्वात् । 'अनुद्यच्छतोऽपि ततस्तल्लाभ' इति चेत् १ न, तस्य भगवदुपदिष्टकारणाराधनपर्यवसन्नदाना
જેઓએ બળ-કાળનાં રોદણાં રોઈને જ ધર્મ આદર્યો નથી, મરણના ભયથી બીધેલા તેઓ કંઈ પ્રાર્થનામાત્રથી વાંછિત સુખને મેળવતા નથી. અનુદ્યમી નિર્ધન કંઈ ધનેચ્છા માત્રથી ધનને મેળવતો નથી. કારણ કે ઈચ્છા માત્રથી ઉપેયને લાભ થતું નથી. કિન્તુ ઉપેયેચ્છાથી ઉપાયેચ્છા પ્રવર્તાવા દ્વારા ઉપાયમાં થતી પ્રવૃત્તિથી થાય છે.
શકા - પિતાની કેવળપ્રાર્થના આકિંચિકર હોવા છતાં ભગવપ્રાર્થનાથી જ ઈષ્ટસિદ્ધિ સંભવિત હોવાથી ચારિત્રાદિમાં પ્રવૃત્તિની જરૂર નથી.
[ વીતરાગ પ્રાર્થિતસુખદેનારા નથી–નિશ્ચયનય]. સમાધાન –જેઓના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે તેવા ભગવંતો નિશ્ચયથી તે પ્રાતિસુખના દાતા બનતા જ નથી. અને છતાં પણ તેઓથી ઉપદિષ્ટ રત્નત્રયની આરાધનાથી જ મોક્ષપ્રાપ્તિ થતી હોવાના કારણે વ્યવહારથી ભગવાને મોક્ષપ્રાપ્તિ કરાવી એવું કહેવાય છે. તેથી ચારિત્રમાં પ્રવૃત્તિ તો કરવી જ પડે છે. તેથી જ ભગવાન મને “ઉત્તમ એવા આરોગ્ય, ધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો” એવું જે કહેવાય છે તે અસત્યઅમૃષા નામની (વ્યવહાર) ભાષા છે. કહ્યું છે કે “કિન્ત ભક્તિથી બાલાયેલી આ ભાષા અસત્યામૃષા છે કારણ કે ક્ષીણરાગદ્વેષી ભગવંતે સમાધિ અને બેધિને આપતા નથી. વળી તેઓએ છે. આ પવા જેવું હતું. દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ-તે સર્વજિનેશ્વરોએ આપી જ દીધું છે.” १. चतुर्विशत्यावश्यके गाथा-६. अस्य पूर्वाध:-कित्तिय व दियमहिया जेए लोगस्स उत्तमा सिद्धा । २. भाषाऽसत्यमृषा नवरौं भक्त्या भाषितैषा । न खलु क्षीणप्रेमद्वेषाः ददति समाधिच बोधि च ॥ 3. यत्तैर्दातव्य तद्दत्त जिनवरैः सर्वैः । दर्शनज्ञानचारित्रस्यैष त्रिविधस्योपदेशः ॥