________________
અધ્યાત્મઉપનિષદ
૪૭૮
ध्यानध्रुवयोगानुकूल्येनैव तदुपदेशात् , तदुक्त- 'जह जह खमइ शरीर धुवजोगा जह जहा न हायति । ___ कम्मक्खओ अ विउलो विवित्तया इंदियदमो य ।। त्ति [उप०माला ३४३] १७५॥
ये तु बलकालशोचनयैवालस्योपहताः शक्ता अपि चारित्र नाद्रियन्ते ते प्रान्ते जरामरणभयभीतास्तन्निवृत्त्युपायाऽप्रवृत्त्या प्रार्थनामात्रेण प्रार्थित सुखमप्राप्नुवन्तो बाढमात्मानौं शोचन्ति, ततश्चातध्यानोपहता एव बालमरणेन म्रियन्त इत्युपदिशति
बलकालसोयणाए अलसा चिट्ठति जे अकयपुण्णा ।
ते पत्थिता वि लहुँ सोइंति सुहं अपावता ॥१७६॥ (बलकालशोचनयाऽलसास्तिष्ठन्ति येऽकृतपुण्याः । ते प्रार्थयन्तोऽपि लघु शोचन्ति सुखमप्राप्नुवन्तः ॥१७६॥)
जह णाम कोइ पुरिसो न धणट्ठा निद्धणो वि उज्जमइ ।
मोहाइपत्थणाए सो पुण सोए ति अप्पाणं ॥१७७॥ (यथानाम कश्चित्पुरुषो न धनोर्थ निर्धनोऽप्युद्यच्छति । मोघया प्रार्थनया स पुनः शोचत्यात्मानम् ॥१७७॥ જ કરે. આમ છતાં જે તપથી આર્તધ્યાન થાય કે આવશ્યકાદિ ધ્રુવયેગોની હાનિ થાય તેમાં તે પ્રવૃત્તિ વિહિત છે જ નહિ, કારણ કે શુભધ્યાન અને ધ્રુવેગને અનુકુલ રહીને જ તપ કરવાનું કહ્યું છે. જે જે તપને શરીર સહી શકે એમ હોય, તેમજ જે જે તપ કરવાથી પડિલેહણાદિ નિત્યકમ ઘવાય નહિ, વિપુલકર્મક્ષય થાય, પોતે દેહથી જુદે છે એવી પાર્થક્ય ભાવના થાય, તેમજ ઈન્દ્રિયોનું દમન થાય તે જ તપ કરવો. | ૧૭૫ છે
[ હીનસંઘયણદિના રોદણું રોનારા અંતે પસ્તાય | કિન્તુ જેઓ “આપણું સંઘયણબળ હીન છે” કે “આ તે પડતે કાળ છે” ઇત્યાદિનાં જ રોદણાં રડયા કરીને આળસુ બની શક્તિમાન હોવા છતાં ચારિત્રને આદરતા નથી. તેઓ અંતે વૃદ્ધાવસ્થા અને મરણથી ભય પામે છે. ભયભીત થયેલા તેઓ અજરામરપણાદિના પ્રાર્થિતસુખને, તેની પ્રાર્થના કરતા હોવા છતાં, એ પ્રાર્થના માત્રથી એ મેળવી શકતા નથી. કારણ કે જરા-મરણ નિવૃત્તિના ઉપાયભૂતચારિત્રમાં પ્રવૃત્તિ કરી હોતી નથી. તેથી જાતને જ અત્યંત ધિક્કારે છે. તેમજ આર્તધ્યાનથી હણાયેલા તેઓ બાળમરણથી મૃત્યુ પામે છેએવી ચેતવણી સાથે ગ્રંથકારશ્રી ઉપદેશ દે છે – : ગાથાથ:- પુણ્યને ન કરનાર જેઓ બાળ-કાળના શોકથી આળસુ રહે છે. તેઓ પ્રાર્થના કરવા છતાં સુખને ન મેળવવાથી શોક કર્યા કરે છે. જેમ કે નિર્ધન એવો પણ જે કોઈ પુરુષ ધન માટે ઉદ્યમ કરતું નથી તે ધનની નિષ્ફળપ્રાર્થનાથી પિતાને જ દુઃખી કરે છે. १. यथा यथा क्षमते शरीर ध्रुवयोगा यथा यथा न हीयन्ते । कर्मक्षयश्च विपुलः विविक्तता इन्द्रियदमश्च ॥