________________
૪૭૮
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭પ
'जइ ता असक्कणिज्ज ण तरसि काऊण तो इमं कीस ।
अप्पायत्त न कुणसि संजमजयणं जईजोग्ग ॥ ति [उप०माला ३४४]
ननु तर्हि धृतिबलेन विचित्राभिग्रहादिकमपि न दुष्करम् , दृश्यन्ते हि धृतिबलेन कायमपि त्यजन्तो महासाहसिका इति चेत् ? न, धृतिबलसाध्येऽपि विचित्राभिग्रहादौ व्रताजनक्षमयोगहानिरूपबलवदनिष्टानुवन्धित्वप्रतिसन्धानेन तत्राऽप्रवृत्तेः । अत एवोक्त
'मा कुणउ जइ तिगिच्छं अहियासेऊण जइ तरइ सम्मं । अहियासंतस्स पुणो जइ से નાના દાર્થ િ ત્તિ ! [૩પ૦મસ્ત્રી રૂ૪૬)
नन्वेवं तपसि कस्यापि प्रवृत्तिर्न स्यात् , तत्र नियमतो दुःखानुबन्धित्वज्ञानादिति चेत् ? न, व्याधिचिकित्सारूपे तपस्यायतिसुखानुबन्धित्वस्यैव ज्ञानात् । न च दुःखजनकत्वज्ञानेन तत्र द्वेषः, बलवत्सुखाननुबन्धिदुःखजनकत्वज्ञानस्यैव द्वेषजनकत्वात् , अन्यथा समुच्छिन्ना योगमार्गव्यवस्था । तथाप्यातध्यानजनके ध्रुवयोगहानिजनके च तत्र प्रवृत्तिर्नास्त्येव, शुभ
શંકા -એ રીતે તે કાયખળ કૃશ હોવા છતાં મનેધતિબળથી વિચિત્ર અભિગ્રહાદિ પણ દુષ્કર નથી. કારણકે મહાસાહસિક જીવો ધતિબળથી કાયાને ત્યાગ કરતાં પણું દેખાય જ છે.
સમાધાન:-પ્રતિબળથી સાધ્ય એવા પણ વિચિત્ર અભિગ્રહાદિ વિશે વ્રતપાલનને સમર્થ યોગેની હાનિરૂપ બળવદનિષ્ટનું અનુબંધિતવ દેખાવાથી પ્રવૃત્તિ થતી નથી. તેથી જ કહ્યું છે કે “વિશેષ વ્યાકુળતા વિને જે રોગાદિને સહન કરવા સમર્થ હોય તે, તેમજ એને સહન કરતાં પડિલેહણાદિ રૂપ બીજા યોગો સીદાતા ન હોય તે સાધુ રોગની ચિકિત્સા ભલે ન કરાવે, (કારણ કે રોગ સહન કરવો એ પરીષહજયરૂપ હોવાથી વિપુલકર્મનિર્જરાનું કારણ છે.)”
શકા: તો પછી “આનાથી ભૂખાદિનું દુઃખ પ્રવર્તાશે” એવું દુઃખાનુબંધિતાનું જ્ઞાન થતું હોવાથી તપમાં કઈ પ્રવૃત્તિ જ કરશે નહિ.
[ભાવિ સુખાનુબંધિતાજ્ઞાન તપમાં પ્રવર્તક] સમાધાન –વ્યાધિની ચિકિત્સા વગેરેમાં કડવી દવા પીવી પડે વગેરે રૂપ તત્કાલીન દુઃખાનુબંધિતાનું જ્ઞાન હોવા છતાં ભાવિકાલીન આરોગ્યસુખાનુબંધિતાનું સાન થવાથી જેમ પ્રવૃત્તિ થાય છે, તેમ તપમાં તત્કાલીન અલ્પ દુઃખની કારણતા દેખાતી હોવા છતાં ભાવિ સુખાનુબંધિતાનું જ્ઞાન થતું હોવાથી પ્રવૃત્તિ થશે જ. “છતાં તત્કાલીન દુઃખાનુબંધિતાના જ્ઞાનથી તપ વિષે દ્વેષ તે પ્રવર્તાશે જ” એવું કથન પણ બરાબર નથી કારણ કે, “આ અધિક સુખ દેનાર નથી” એવા જ્ઞાનની સાથે થતું દુઃખજનકત્વજ્ઞાન જ હત્પાદક છે જે અહીં હાજર નથી. નહિતર તે યોગમાર્ગવ્યવસ્થા જ લોપાઈ જાય. કારણ કે તત્કાલીન દુઃખજનકતાનું જ્ઞાન તો તેને વિશે પણ હોવાથી ઠેષ પ્રવર્તી १. यदि तावदशकनीय' न तरसि कर्तुं तत इमां किम् ? आत्मायत्तां न करोषि संयमयतनां यतियोग्याम् ॥ १. मा करोतु यदि चिकित्सामतिसोदु यदि तरति सम्बन्। अतिसहमानस्य पुनर्यदि तस्य योगा न हीयन्ते।