________________
સ્ત્રીમુક્તિવિચાર
मनरकपृथ्वीगमनयोग्यतेति व्याप्तिरस्ति यद्बलेन व्योपकाभावाद्वयाप्याभावः सिद्धयेत् । 'प्रसन्नचन्द्रादिषु तदुभयसहचारो दृष्ट' इति चेत् ? न, सहचारदर्शनमात्रेणव्याप्तेरग्रहात् , तादृशाशुभमनोवीर्यपरिणतिविरहिणि चरमशरीरिण व्यभिचारात् । एतेन यत्र सप्तमनरकपृथ्वीगमनयोग्यताविरहस्तत्र मुक्तिगमनयोग्यताविरह इत्यभावमुखेन व्याप्तिरपि परास्ता, उत्कृष्टाऽशुभमनोवीर्यपरिणतिविरहेऽपि उत्कृष्टशुभमनोवीर्यपरिणतिसम्भवाद्, अन्यथा विपरीतनियमप्रसङ्गे मुक्तिगमनाऽयोग्यानामनव्यानामपि सप्तमनरकपृथ्वीगमनं न स्यात् ।।
____ अपि च नाधोगतिविषये मनोवीर्यपरिणतिवैषम्यदर्शनादूर्ध्वगतावपि तद्वैषम्य, यतो भुजपरिसर्पाः पक्षिणश्चतुष्पदा उरगाश्चाधोगतावुत्कर्ष तो यथाक्रम द्वितीयां तृतीयां चतुर्थी . पञ्चमी च पृथ्वी गच्छन्ति, ऊर्ध्व तु सर्वेप्युत्कर्षतः सहस्रार यावदेवेति । स्यादेतत्
“સ્ત્રીઓને ૭ મી નરકપ્રાગ્ય તીવ્રસંક્લેશાત્મક મને વીર્યપરિણતિ ન હોવાથી મેક્ષપ્રાગ્ય અત્યંત વિશુદ્ધ મનવીય પરિણતિ પણ હોતી નથી એવું જે કહ્યું છે તે અયુક્ત છે, કારણ કે જ્યાં જ્યાં મેક્ષગમનાગ્યતા હોય ત્યાં ત્યાં સપ્તમનરક ગમન
ગ્યતા હોય એવી કંઈ વ્યાપ્તિ નથી કે જેના આધારે સાતમી નરકગમનોગ્યતા રૂપ વ્યાપકના અભાવથી મોક્ષગમનની ગ્યતારૂપ વ્યાખ્યનો અભાવ સિદ્ધ થઈ શકે.
પ્રસન્નચંદ્રાદિમાં બંને યોગ્યતા હેવી દેખાયેલી છે. તેથી એક હોય ત્યાં બીજી હોય જ એવી વ્યાપ્તિને નિશ્ચય થાય છે.” એવી શંકાનું સમાધાન એ છે કે કયાંક કયાંક સહચાર દેખાવા માત્રથી વ્યાપ્તિને નિર્ણય થઈ જતું નથી. તેમ જ શ્રી તીર્થકરાદિ કેટલાક ચરમશરીરી જેને તેવી અશુભમને વીર્ય પરિણતિ ન હોવા છતાં મોક્ષ પ્રાયોગ્ય શુભપરિણતિ હાજર હેવાથી વ્યભિચાર હોવાના કારણે પણ એવી વ્યાપ્તિ માની શકાતી નથી. તેથી જ “જ્યાં ૭ મી નરકગમનોગ્યતાને અભાવ હોય છે ત્યાં મોક્ષગમનાગ્યતાને પણ અભાવ હોય છે એવી અભાવઘટિત વ્યાપ્તિ પણ પરાસ્ત જાણવી. કારણ કે શ્રી તીર્થંકરાદિને ઉત્કૃષ્ટ અશુભમને વીર્ય પરિણતિને અભાવ હોવા છતાં ઉત્કૃષ્ટ શુભમનવીર્યપરિણતિ સંભવિત હોય જ છે. નહિતર તો “જેઓને ઉત્કૃષ્ટશુભમનેવીય પરિણતિ ન હોય તેઓને ઉત્કૃષ્ટઅશુભમને વીર્ય પરિણતિ પણ હોતી નથી એ વિપરીતનિયમ પણું કરી શકાય તેમ હોવાથી મુક્તિગમનને અયોગ્ય એવા અભવ્યોનું ૭ મી નરકમાં પણ ગમન થઈ શકશે નહિ. [અધોગતિવિષયક વૈષમ્ય ઊર્ધ્વગતિવિષયક ઠૌષમ્યનું અજિક].
વળી અધોગતિ અંગે મનોવીર્યપરિણતિનું વૈષમ્ય દેખાતું હોવા માત્રથી કંઈ ઊર્ધ્વગતિ અંગે પણ તે હોય જ એવું નથી કારણ કે ભુજ પરિસર્પ, બેચર, ચતુષ્પદ અને ઉર પરિસર્ષો અગતિમાં અનુક્રમે બીજી, ત્રીજ, ચોથી અને પાંચમી નરક સુધી જતાં હોવા છતાં ઊર્વમાં તે બધા જ સમાન રીતે ઉત્કૃષ્ટથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે.