________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૬ भिरनुवर्तितव्यं, स्त्रीणां त्वास्त्रीशरीरनिवृत्तेः प्रत्याख्यानावरणैरनुवतिष्यत इति क्लीबस्य न सम्यग्दर्शन, स्त्रीणां तु न चारित्रमेवेति चेत् ? न, स्त्रीत्वक्लीबत्वबन्धकत्वसाम्येन द्वयोरप्यविशेषेणानन्तानुबन्ध्यनुवृत्तिप्रसङ्गात् , स्त्रियास्तत्क्षयादिसामग्रयां च कषायान्तरक्षयादिसामया अप्यबाधात् । 'नपुसकस्य कुतो न तादृशसामग्री ति चेत् ? तत्र स्वभाव एव शरणं, नपुंसकत्वबन्धकालीनानामनन्तानुबन्ध्यादीनां निकाचनादिति दिग् । ॥१६५।। अथ मनःप्रकर्ष विरहसंहननविरहहेतुं दूषयति
ण य तासिं मणविरियं अमुह व मुहं वि व उकिट्ठ ।
तारिसणियमाभावा तेण हओ चरमहे ऊवि ।।१६६॥ [न च तासां मनोवीर्यमशुभमिव शुभमपि नैवोत्कृष्टम् । तादृशनियमाभावात् तेन हतश्चरमहेतुरपि ॥१६६] __यत्तावदुक्त "स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनयोग्यमनोवीर्यपरिणत्यभावात् मेक्षिगमनहेतुमनोवीर्यपरिणतेरप्यभावः” इति तदयुक्त', न हि यत्र यत्र मोक्षगमनयोग्यता तत्र तत्र सप्तનાવરણ કષાયે સાથે રહે છે. તેથી નપુંસકોને સમ્યક્ત્વ પણ હોતું નથી, જ્યારે સ્ત્રીઓને ચારિત્ર જ હોતું નથી સમ્યફ તો હોઈ શકે છે.
સમાધાન :- નપુંસકપણાના બંધક જેમ અનંતાનુબંધી કષાયવાળા હોય છે તેમ સ્વીપણાના બંધક પણ અનંતાનુબંધી કષાયવાળા જ હોય છે, કારણ કે આપણું બીજા ગુણઠાણ સુધી જ બંધાય છે. તેથી બન્નેના બંધકેમાં સમાનતા હોવાથી બનેમાં સમાન રીતે અનંતાનુબંધી કષાયોને સાથે રહેનાર માનવાની આપત્તિ આવશે.
સ્ત્રીઓને અનંતાનુબંધીના ક્ષય-ક્ષ પશમાદિની સામગ્રી હાજર હોવાથી અનંતાનુબંધી નિવૃત્ત થઈ શકે છે” એમ જે કહેશો તો એ રીતે તે પ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના ક્ષયાદિની સામગ્રી પણ અબાધિત હોવાથી તેઓને પણ નિવૃત્ત થવા માનવા જ પડશે. “નપુંસકને પણ અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી કેમ હોતી નથી ?” એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે નપુંસકપણું બાંધતી વખતના અનંતાનુબંધી વગેરેનું નિકાચન કર્યું હોવાથી તેઓને સ્વભાવ જ એવો હોય છે કે અનંતાનુબંધીના ક્ષયાદિની સામગ્રી જ તેઓને પ્રાપ્ત થાય નહિ ઈત્યાદિ. ૧૬પા
- સ્ત્રીઓને મુક્તિ ન હોવામાં દિગંબરે કહેલ મન:પ્રકર્ષના અભાવરૂપ હેતુને તેમજ સંઘયણના અભાવરૂપ હેતુને દૂષિત કરતાં ગ્રંથકાર કહે છે
[સ્ત્રીઓને શુભમનેવીયનો પરમપ્રકર્ષ સંભવિત] ગાથાર્થ :-“જેમ સ્ત્રીઓને અશુભમને વીર્ય ઉત્કૃષ્ટ હેતું નથી તેમ શુભમને વીર્ય પણ ઉત્કૃષ્ટ હેતું નથી” એવું કહેવું પણ યુક્ત નથી, કારણ કે અશુભમવીર્ય ઉત્કૃષ્ટ ન હોય તે શુભમને વીર્ય પણ ઉત્કૃષ્ટ ન જ હોય એવો કેઈ નિયમ નથી. આ નિયમ ન હોવાથી જ સંઘયણભાવરૂપ ચરમહેતુ પણ હણાયેલ હોવાથી સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો નથી.