________________
४२४
અધ્યાત્મમત પરીક્ષા ૧૫૮ नन्वन्यत्रैवं समावेशाऽदर्शनाददृष्टकल्पनमिदमिति चेत् ? तत्कि "आत्मानमात्मना वेत्ति' [ો શા ક–૨] ફુરચારિ ત્રયોના વિકૃત ‘તત્ર વિજય મામાશ્રયસ્થi રહ્યું च नोक्तमिति चेत् ? विवक्षाधीने कारके का वा भाक्ताऽभाक्तव्यवस्था? 'प्रयोगबाहुल्याऽबाहुल्यानुसारिणीयमिति चेत् ? सेय' स्वेच्छानुसारेणैव प्रमाणमिति दिग् । एव' दर्शनादिक्रियाणामपि स्वाभावसिद्धत्वमुन्नेयम् , न हि तेषां काचन विभावक्रियाऽस्ति यस्यां स्वभावो न निविशेत, तदेव सर्वात्मना स्वभावसिद्धक्रियारूप परमाध्यात्म सिद्धेष्वेव व्यवस्थितमिति कृत तत्प्ररूपणेन श्रोतृणां कर्णयोः पीयुषपानपारणम् ॥१५८॥ अथ प्रसङ्गतस्तेषामेव सिद्धानां भेदान्निरूपयितुमाह
ते पुण पनरसभेया तित्थातित्थाइसिद्ध भेएणं ।
तत्थ य थीणं सिद्धिं ण खमइ खवणो अभिनिवेसी ॥१५९॥ (ते पुनः पञ्चदशभेदास्तीर्थाऽतीर्थादिसिद्धभेदेन । तत्र च स्त्रीणां सिद्धि न क्षमते क्षपणोऽभिनिवेशी ॥१५९॥) જ સંબંધ છે અથવા જ્ઞપ્તિક્રિયારૂપ કર્મનું આત્માની સાથે તાદ્રપ્ય તે જ સંબંધ છે. ગુણરૂપ બનેલ જ્ઞાનના ભાજનાત્મક જે સિદ્ધનું જીવદ્રવ્ય છે તે જ એને આધાર છે. આમ સિદ્ધમાં જ બધા કારકોને સમાવેશ થતો હોવાથી એની બધી ક્રિયાઓ સ્વભાવસિદ્ધ હોય છે.
શકા – આ રીતે છએ કારકને એકત્ર સમાવેશ હેવો બીજા કેઈ ગ્રન્થમાં કહેલો દેખાતું ન હોવાથી તમારી આ કલ્પના અન્યત્ર અદષ્ટ એવી કલ્પના રૂપે હાઈ અયુક્ત છે.
[ ષકારને એકત્ર સમાવેશ ગ્રન્થાન્તર સંમત ] સમાધાન – “આત્માને આમાથી આત્મામાં જે જાણે છે” ઈત્યાદિ યોગશાસ્ત્રના વચનોને શું તમે ભૂલી ગયા? અર્થાત્ આવો સમાવેશ અન્યત્ર (યોગશાસ્ત્રમાં) દુષ્ટ જ હોવાથી એની ક૯૫ના અદષ્ટ નથી=નવી નથી.
શંકા – છતાં ત્યાં વિષયસ્વરૂપ કર્મવ અને આશ્રયસ્વરુપ કર્તૃત્વ કર્યું છે તે પછી તમે કર્તપ્રાપ્યમાણત્વરૂપ કત્વ અને સ્વતંત્ર પ્રkતૃત્વરૂપ કર્તુત્વ કેમ કહો છો?
સમાધાન – કારક વિવક્ષાધીન હોવાથી તે તે કારકે અમુક પ્રકારના જ કહેવા એ મુખ્ય છે અને અન્ય ગૌણ છે એવી કઈ વ્યવસ્થા ન હોવાથી આ રીતે કહેવામાં પણ કેઈ દોષ નથી.
શકા – જેને બહુલતાએ પ્રયોગ થતું હોય તે રીતની કારણવિવક્ષા મુખ્ય કહેવાય અને અન્ય ગૌણ કહેવાય એવી વ્યવસ્થા છે જ તેથી તમારી વિવક્ષા ગૌણ બની જાય છે કારણ કે અન્યત્ર જુદા પ્રકારની વિવક્ષાથી કારનો પ્રયોગ છે. १. आत्मोनमात्मना वेत्ति मोहत्यागद्य आत्मनि । तदेव तस्य चारित्र' तज्ज्ञान तच्च दर्शनम् ॥