________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
भवन्तीति न्यायात् । तथाहि- ज्ञानादन्यो (१ दनन्यो)ऽप्यात्मा ज्ञप्तिक्रियायां स्वतन्त्रः प्रयोक्ते. ति कर्ता, ज्ञप्तिक्रिया च तेन स्वतन्त्रेण प्राप्यमाणत्वात् कर्म । न चाऽलब्धस्य लाभः प्राप्तिरिति लब्धाया एव तस्याः कथं प्राप्तिः ? इति वाच्यम् , उत्तरोत्तरक्षणविशिष्टायास्तस्या अलब्धाया एव लाभात् , अविष्वग्भावस्यैव वा नैश्चयिकप्राप्तिरूपत्वाद् । एवं येन ज्ञानस्वभावेनासौ ज्ञप्ति जनयति स एव ज्ञानस्वभावः साधकतमत्वात् करणम् , यदर्थमसौ ज्ञप्तिक्रियां जनयति तस्यैव स्वरूप सम्प्रदान, यतश्च ज्ञेयाकारकरम्बितस्वरूपाद्विश्लेषे उत्तरस्वरूपादान तदपादान, यदेव चानयोस्ताद्रूप्यं स एव सम्बन्धः, यश्च गुणरूपताऽऽपन्नस्य भाजन द्रव्यरूपः सिद्धः स एवास्याधार इति ।। એટલે કે સ્વને ભાવ=સત્તા=હાજરી માત્રથી જ થઈ જવાવાળી હોય છે. જેમ કઠિયારાને છેદનાદિ ક્રિયા માટે વૃક્ષાત્મક કર્મ, કુહાડીરૂપકરણ વગેરેની આવશ્યકતા હોય છે તેમ તેઓને કર્મ, કરણાદિ તરીકે બીજા કોઈ પદાર્થની તે તે ક્રિયાઓ માટે આવશ્યક્તા રહી હોતી નથી.
શંકા – જેને વિશે ક્રિયા હોય છે એ કર્મ કહેવાય છે, સિદ્ધોને સ્વભાવસિદ્ધ ક્રિયા હવામાં એ ક્રિયા પણ પિતાને વિશે જ માનવાની હોવાથી પોતે જ કર્મ બને છે. પણ એ રીતે કર્તા અને કમને અભેદ થવાથી કકમભાવ શી રીતે રહી શકશે ?
[ આત્મામાં છ કારકને સમાવેશ ] સમાધાન - કારકે વિવક્ષાને આધીન હોવાથી અભેદ હોવા છતાં તેવી તેવી વિવક્ષાથી છએ કારકોને એકત્ર સમાવેશ થઈ શકતો હોવાના કારણે કકર્મભાવ હોવામાં પણ કઈ વાંધો નથી, જેમ કે જ્ઞાનથી અભિન્ન પણ આત્મા જ્ઞપ્તિકિયાનો સ્વતંત્ર પ્રયોજક હોવાથી કર્તા છે. સ્વતંત્ર એવા તેને જ જ્ઞાન થવારૂપ જ્ઞપ્તિક્રિયાની પ્રાપ્તિ હોવાથી પોતે જ કર્મ છે.
શંકા – અલબ્ધને લાભ થવો એ પ્રાપ્તિ કહેવાય છે, જ્ઞપ્તિકિયા તો પૂર્વથી જ તેને પ્રાપ્ત હોવાથી એની પ્રાપ્તિ એને પોતાને જ થાય છે એવું શી રીતે કહેવાય?
સમાધાન – ઉત્તરોત્તર ક્ષણવિશિષ્ટ જ્ઞપ્તિક્રિયા પૂર્વે અલબ્ધ જ હોય છે જેને પછી પછીથી લાભ થતો હોવાથી પ્રાપ્તિ કહેવામાં કઈ દોષ નથી. અથવા તે અપૃથભાવ જ નૈૠયિક પ્રાપ્તિરૂપ હેવાથી જ્ઞપ્તિક્રિયાની પ્રાપ્તિ હેવામાં પણ કઈ વાંધો નથી. વળી જે જ્ઞાનસ્વભાવથી આત્મા જ્ઞપ્તિને ઉત્પન્ન કરે છે એ જ્ઞાનસ્વભાવ જ સાધતમ હોવાથી કરણ છે. વળી જેને માટે જીવ જ્ઞપ્તિકિયા કરે છે તેનું પિતાનું સ્વરૂપ જ સંપ્રદાન છે. તેમજ જે પૂર્વ પૂર્વના યાકાર આકાન્ત સ્વરૂપથી વિલેષ=પૃથફતા થએ તે ઉત્તરવરૂપની પ્રાપ્તિ થાય છે તે વિશેષરૂપ પોતાનું સ્વરૂપ જ અપાદાન છે અને પૂર્વસ્વરૂપ અને ઉત્તર સ્વરૂપનું જે તાદ્રપ્ય હોય છે તે