________________
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૫૮
કર
वस्तुतः सम्यक्त्वजातीयः परिणामविशेषश्चारित्र न तु वीर्यविशेषरूप, अन्यथा चारित्रमोहनीयप्रकृतयो वीर्यान्तरायप्रकृतित्वमा सादयेयुः । न चैवं प्रयत्नरूपतां विना चारित्रस्य मोक्षजन - त्वं न स्थात्, अन्यथा तस्याऽपुरुषार्थत्वप्रसङ्गादिति वाच्यं, लब्धिवीर्यस्य करणवीर्यमात्रव्यापारकत्वेऽपि कर्मक्षपणस्य चारित्र्व्यापारत्वात्, क्रियारूपचारित्रान्तर्भावितप्रयत्नमादायैव मोक्षस्य पुरुषार्थत्वात् । एवं च सिद्धे सिद्धानां चारित्रे तदचारित्रप्रतिपादकानि वचनान्येकदेशमादायैव विश्राम्यन्तीति किमतिप्रसक्तानुप्रसक्त्या १ ॥ १५७॥ ? अथैतेषां स्वभावक्रियास्वरूपमाह
सिं सव्वा किरिया सहावसिद्धा पणठकम्माणं । छपि कारगाणं एगट्ठे जं समावेसी ॥ १५८ ॥
( तेपां सर्वा क्रिया स्वभावसिद्धा प्रणष्टकर्मणाम् । षण्णामपि कारकाणामेकार्थे यत्समावेशः || १५८ || )
तेषां सिद्धानां सर्वापि क्रिया स्वभावसिद्धा, परापेक्षाविरहात् । नन्वभेदे कथं कर्तृकर्मभावः ? न, अभेदेऽपि षण्णां कारकाणामेकत्र समावेशाद्, 'विवक्षावंशात् कारकाणि ચારિત્રમાહનીય પ્રકૃતિ પણ વીર્યાન્તરાયની પ્રકૃતિ જ બની જાય. કારણ કે વીર્યાન્તરાયની જેમ તેઓનુ` કા` પશુ વીર્યવિશેષને રાકવાનુ જ છે.
શંકા :– પણ આ રીતે પરિણામવિશેષરૂપ જ માનવામાં અને પ્રયત્નરૂપ ન માનવામાં ચારિત્ર મેાક્ષજનક બની શકશે નહિં, કારણ કે મેક્ષ પ્રયત્નજન્ય છે. છતાં પરિણામરૂપ ચારિત્રને મેાક્ષજનક માનવું જ હાય તા મેાક્ષ આપુરુષાર્થ ખની જશે કારણ કે તે અપ્રયત્નજન્ય છે.
સમાધાનઃ– એવી આપત્તિ નથી કારણ કે કેાઈ પણ કરણવીર્યાત્મક વ્યાપાર લબ્ધિવીયના હે।વા છતાં કક્ષપણાત્મક વ્યાપાર ચારિત્રને હાવાથી ચારિત્ર એ મેાક્ષજનક ખની શકે છે. વળી ક્રિયારૂપ ચારિત્રમાં અંતર્ભૂત પ્રયત્નને આશ્રીને જ મેાક્ષમાં પુરુષાર્થવ મનાયું છે તેથી મેાક્ષ ચારિત્રજન્ય હાવાની વાત અક્ષત જ છે. આમ સિદ્ધોને ચારિત્રની સત્તા પણ સિદ્ધ થતી હાવાથી તેને ચારિત્ર હેતુ નથી એવું જણાવનાર વચના ક્રિયાત્મક ચારિત્રૈકદેશને આશ્રીને જ કહ્યા છે એવુ' નક્કી થાય છે. હવે વધુ ચર્ચાથી સર્યું. ।। ૧૫૭ ।।
આવા સિદ્ધોની સ્વભાવક્રિયાના સ્વરૂપને જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે[સિદ્ધોની સક્રિયા સ્વભાવસિદ્ધ ]
ગાથા:-જેએના આઠે કર્મો નષ્ટ થઈ ગયા છે તેવા તે સિદ્ધોની સર્વ ક્રિયાઓ સ્વભાવસિદ્ધ હાય છે. કારણ કે છ એ કારકાના સ્વાત્મરૂપ એક જ પદાર્થમાં સમાવેશ થયેા હાય છે.
તે સિદ્ધોને કાઈ પરાપેક્ષા રહી ન હેાવાથી સર્વક્રિયાએ સ્વભાવસિદ્ધ હૈાય છે