________________
૪૨૦
અધ્યાત્મમત પરીક્ષા . ૧૫ नन्वेवं यदि चारित्रं मोक्षगतावनुवर्तते तर्हि उपशान्तगोहेषु लवसप्तमादिष्वपि तदनुवृत्तिप्रसङ्ग इति चेत् ? न, तेषामप्रविचारमात्रेणैवोपशान्तमोहत्वोक्तेः, तत्त्वतस्तु तेऽप्युदितचारित्रमोहा एवेति कथं तत्संभवः १ 'चारित्रानुवृत्त्या माहोदयाभाव एव तत्रापाद्यते (१ तत्र किं.नापाद्यते १)' इति चेत् १ तत्र भवस्वभाव एव शरणम् , अन्यथा तिरश्चामपि देशविरतिः श्रूयते न तु तेषामित्यत्र किं नियामकम् ? 'चरणदानादिलब्धीनां तत्र किं फलम् ?” इति चेत् ? भवदभिमतं न किञ्चिद्, न चैतावता काचन हानिरस्ति, न हि प्रयोजनक्षतिभिया सामग्री कार्य नार्जयति, स्वभावस्तु तासामक्षत एव, विषयोपनिपाताभावमात्रेणैव व्यक्तीनामजननात् ,
શકે - તમારા કહેવાને અભિપ્રાય એ છે કે યાજજીવનાત્મક પ્રતિયકાળનો નાશ થયો હોવા છતાં ચારિત્રમેહાદયાત્મક ચારિત્ર નાશક તત્ત્વ સિદ્ધાવસ્થામાં ને હવાથી ત્યાં ચારિત્રની અનુવૃત્તિ હોય છે. પરંતુ આવું માનવામાં આપત્તિ એ આવે છે કે એ રીતે તે મૃત્યુ પામીને લવસત્તમાદિ (સર્વાર્થસિદ્ધાદિ) ગતિ માં જનાર છને પણ ચારિત્રની અનુવૃત્તિ માનવી પડે, કારણ કે તેઓને મોહ ઉપશાત થયેલ કર્યો હોવાથી ચારિત્ર મહોદયાત્મક નાશક તત્વ હોતું નથી. ( [ અનુત્તરવાસીને ચારિત્રાનુવૃત્તિની આપત્તિ નથી] - સમાધાન :- આ વાત બરાબર નથી કારણ કે માત્ર પ્રવિચારતા=મથુન ન હોવાના કારણે જ તેઓને ઉપશાતમહ કહ્યા છે. હકીકતમાં તો તેઓને પણ ચારિત્રમેહનીય કર્મોનો ઉદય તે હોય જ છે, તેથી તેઓને પૂર્વ ભવનું ચારિત્ર શી રીતે અખંડિત રહી શકે ?
શકા - ચારિત્રની અનુવૃત્તિ ન થાય એ માટે તેઓને આ રીતે ચારિત્રમેહના ઉદયવાળા માને છે એના બદલે ઉપશાન્તયેહ કહ્યા હોવાથી ચારિત્રાનુવૃત્તિ માનીને મેહદ્યાભાવ જ કેમ માનતા નથી ?
સમાધાન – એમાં તેઓને એવા ભવસ્વભાવને જ કારણ માનવું પડે છે. અર્થાત્ તેઓને ભવસ્વભાવ જ એ છે કે ચારિત્રમેહને ઉદય હોય જ અને ચારિત્રની અનુવૃત્તિ ન જ હોય. આ રીતે ભવસ્વભાવને જ કારણ માનવાનું ન હોય તે તિયાને પણ દેશવિરતિ હોવી સંભળાય છે. તેમ દેને કેમ નહિ? એ ન હવામાં નિયામક કેણ ઈત્યાદિ પ્રશ્નો ઉભા થશે. તેથી ચારિત્ર મેક્ષગતિમાં જીવોને અનુસરતું હેવા માત્રથી દેવગતિમાં અનુસરનારું માનવાની આપત્તિ આવતી નથી. ન શકે - જે મેક્ષમાં પણ જીવની સાથે ચરણદાનાદિ લબ્ધિઓ જતી હોય તે ત્યાં તેઓનું જીવને ફળ શું?
[મોક્ષમાં ચારિત્રાદિ સ્વભાવ અક્ષત ] સમાધાન તમને જેવું અભિમત છે એવું કેઈ ફળ હેતું નથી. પણ એટલા માત્રથી ચારિત્રસત્તાની માન્યતા ઘવાઈ જતી નથી. કારણ કે કાર્યનું કઈ