________________
ne
અધ્યાત્મમતપરીક્ષા શ્લા, ૧૫૬-૧૫૭
wwwww
स्पष्टा ॥ १५६ ॥ एव च सैद्धान्तिकमते समर्थिते चारित्र कथ' सिद्धानां गुणोऽभिहितः ? इति महापूर्वपक्ष समाधातुमाह
जवि इमो सिद्धंतो इट्ठ केसिंचि तहवि सूरीणं ।
सिद्धाणं चारितं तेसि मए तं मएभिहिअं ॥१५७॥
( यद्यप्ययं सिद्धान्त इष्ट केषांचित् तथापि सूरीणाम् । सिद्धानां चारित्र तेषां मते तन्मयाभिहितम् || १५७ ।।) यद्यप्युक्तयुक्तिभिः सिद्धानां चारित्र' नास्तीति सिद्धान्तितं तथाध्येता युक्तयो द्वीपमिव जलधिकल्लोलमालाः परावृत्य परावृत्य —
'सम्मत्तचरित्ताई साइ संतो अ उवसमिओ अ ।
"
दाणाइलद्धिपण चरण पि य खाइओ भावो ॥ [वि०अ०भा०]
'सम्मत्तनाणदंसणसिद्धत्ता तु साइओ तो । ति भाष्यमेवानुधावन्ति, तदेव च परे सूरयो न सहन्ते, क्षायिकभावस्य नाशानभ्युपगमाद्, यद्भ्यधायि मलयगिरिचरणैः
ગાથા સ્પષ્ટ છે. ૧૫૬ા
સિદ્ધોને ચારિત્ર હાતું નથી એવા સૈદ્ધાન્તિક મતનું આ રીતે સમ ન કર્યે છતે “તમે સિદ્ધોના આઠ ગુણેામાં ચારિત્ર શા માટે કહ્યું ?” એવા ઉભા થતા મહાપૂ પક્ષનું સમાધાન કરવા ગ્રંથકાર કહે છે કે
ગાથાય :જો કે સિદ્ધોને ચારિત્ર હાતુ નથી એ સિદ્ધાન્ત છે છતાં કેટલાક આચાર્યને તે હાવુ માન્ય છે. તેથી તેએના મતને અનુસરીને જ સિદ્ધના ગુણામાં ચારિત્રના સમાવેશ કર્યાં છે.
[સિદ્ગુણામાં ચારિત્રની ગણતરી અન્યાચાય મતે
જો કે આગળ કહી ગયા એ યુક્તિએ વડે સિદ્ધોને ચારિત્ર હેતુ નથી’ એવા સિદ્ધાન્ત સ્થપાયા છે તે પણ જેમ સમુદ્રના તરગા પરાવૃત્ત થઈ થઈને દ્વીપ તરફ જ પાછા આવે છે તેમ એ યુક્તિએ પણુ–સમ્યક્ત્વ અને ચારિત્ર ઔપમિક ભાવે સાહિસાન્ત જ્યારે દાનાદિલબ્ધિપ'ચક અને ચારિત્ર સાદિસાન્ત ક્ષાયિક ભાવે છે. તેમજ સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન અને સિદ્ધવ સાદ્દિ-અનંત ક્ષાયિક ભાવ છે” એવા ભાષ્યને જ અનુસરે છે. ક્ષાયિક ભાવના નાશ ન માનતા બીજા કેટલાક આચાર્ચીને એ ભાષ્ય જ યુક્તિ સહ્ય ન લાગવાથી તેએ સિદ્ધોને ચારિત્ર હેાવુ' માને છે. શ્રી મલયગિરિ મહારાજે કહ્યું છે કે “બીજાઓ તા સિદ્ધોને દાનાદિ લબ્ધિપ′ચક અને ચારિત્ર પણ માને છે કારણ કે તેના આવરણના ત્યાં પણ અભાવ છે. આવરણની ગેરહાજરીમાં પણ એ ગુણા ગેસ્હાજર રહી શકતા હાય તા તા ક્ષીણ માહાદિ ગુણુઠાણાઓમાં પણ તેઓની ગેરહાજરી १. सम्यक्त्व चारित्रे सादिसान्त चौपशमिकोऽयम् । दानादिलब्धिपञ्च चारित्रमपि च क्षायिको भावः ॥ ૨. મોત્તા – નાળ વવન સારૂં સંતો લોસમો ||
[सम्यक्त्व-ज्ञान- दर्शन - सिद्धत्वानि तु सादिकोऽनन्तः । ज्ञान केवलवर्ज सादिःसान्तः क्षयोपशमः ||