________________
૪૪.
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૫૫ - क्षायिक हि भावे सिद्धानां ज्ञानदर्शनयोर्ग्रहणमस्ति, यदि च चारित्रमपि तेषामभविष्यत्तर्हि तदप्यभ्यधारग्रत् । न चैव सुखमपि तेषां क्षायिकं न स्यात् , क्षायिकभावे तस्याऽ. संगृहीतत्वात् , "'तेसिं दसणं नाण खइए भावे' इत्येव वचनादिति वाच्य, नवसु क्षायिकेध्वपरिभाषितस्य तस्याऽग्रहणमात्रेणाभावाऽसंभवात् । 'तर्हि तदन्तर्भूत सम्यक्त्वमप्यगृहीतमिति तदपि न स्यादिति चेत् १ न, अत्र सामान्यसूत्रे तदग्रहणेऽप्यन्यत्र गृहीतस्य तस्य त्यागाsयोगात् । 'चारित्रमप्यन्यत्र गृहीतमिति चेत् ? न, सैद्धान्तिकैस्तद्ग्रहणात् , प्रत्युत निषेधात् । ज्ञानग्रहणेन दर्शनस्यापि ग्रहण, दर्शनपदं च सम्यक्त्वपरंएवमवधारणोपपत्तिरित्यपि स्यात् । 'तर्हि सम्यक्त्वग्रहणादेव सजातीयतया चारित्रग्रहणमपि स्यात्', न स्यात् , वीर्यविशेषरूपतया तस्य वीर्येणैव सजातीयत्वात् । “२जह उल्लासाडिया" (आ०नि०९५६) इत्यादि दृष्टान्तेन प्रयत्नविशेषादेव क्षिप्रतरकर्मक्षपणप्रतिपादनात् , निर्जरां कुर्वच्च वीर्य चारित्रमेव, तस्य तद्वयापरितयैव सिद्धेः, न च निर्जरामकुर्वच्चारित्रनाम, स्वभावपरित्यागप्रसंगात् ।
સિદ્ધના ક્ષાયિકભાવો તરીકે જ્ઞાન-દર્શન જ કહ્યા છે જે તેઓને ચારિત્ર પણ હાજર હોત તો તે પણ કહ્યું હોત, પણ કહ્યું નથી. તેથી તે તેઓને હોતું નથી. ન શકા:- પણ એ રીતે તે “તેઓને ક્ષાયિક ભાવમાં દર્શને જ્ઞાન હોય છે એવા વચનમાં સુખ પણ કહ્યું ન હોવાથી તે પણ ક્ષાયિક હોવાનું માની શકાશે નહિ.
સમાધાન – ક્ષાયિકા તરીકે જે ૯ ભાવો ગણાવ્યા છે તે પરિભાષિત ક્ષાયિક ભાવમાં સુખને ક્ષાયિક તરીકે ન ગમ્યું હોવા માત્રથી સિદ્ધોને તેને અભાવ હો સિદ્ધ થઈ જતું નથી.
શંકા - છતાં ક્ષાયિક તરીકે ગણેલ નવ ભામાં ગણેલું સમ્યકત્વ પણ સિદ્ધોના શ્રાવિકભાવોમાં ગૃહીત ન હોવાથી સિદ્ધોને તે તેવું માની શકાશે નહિ.
સમાધાન - આ સામાન્યસૂત્રમાં તેનું ગ્રહણ ન હોવા છતાં અન્યત્ર એ ગૃહીત હોવાથી એને અભાવ માની શકાતું નથી.
શંકા – એમ તે ચારિત્ર પણ અન્યસૂત્રમાં ગૃહીત થવાથી તેને પણ અભાવ માની શકાય નહિ.
સમાધાન – સિદ્ધાન્તને અનુસરનારા આચાર્યોએ તેનું ક્યાંય ગ્રહણ કર્યું નથી. ઉલ્ટે નિષેધ જ કર્યો છે, તેથી ચારિત્ર હોવું માની શકાય નહિ. અથવા તે જ્ઞાન શબ્દથી જ નિરાકાર ઉપગાત્મક દર્શન ઉપગવસામ્યના કારણે ગૃહીત થઈ જાય છે અને દર્શન શબ્દથી સમ્યગ્રદર્શનનું ગ્રહણ છે તેથી સિદ્ધોને જ્ઞાન-દર્શન જ ૧. તે ઢનં જ્ઞાન ક્ષા મા | २. यथाऽऽर्दा शाटिकाऽऽशु शुष्यति विस्तारिता सती । तथा कर्मलघुतासमये व्रजन्ति जिनाः समुद्घातम् ॥
जह उल्ला साडीया आसु सुक्कइ विरल्लिया सती । तहकम्मलहुयसमए वच्चंति जिणा समुग्धाय ॥