________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
તેના જ્ઞાનમિત્ર વારિત્રે મોક્ષે નિષ્ઠયોગનમિતિ પૂર્વપક્ષો પ્રત્યુ, પ્રાણાકંપજ્ઞાનव्यापारस्य तदानीं सत्त्वेऽपि निर्जरारूपस्य चारित्रव्यापारस्याऽभावात् । 'प्रथमसमय एवैकहेलया सकलप्रकाशादुत्तरकालं ज्ञानस्य निष्प्रयोजनत्वमिति चेत् ? न, ज्ञेयाकारवैचित्र्येण तद्वैचिच्यात् । अत एव सिद्धेष्वपि त्रैलक्षण्यं व्यवतिष्ठते, चारित्रस्य तु न तदा कश्चिदुपयोग इति' तत्त्वम् । यदि च शुभ(?द्ध)परिणामः सम्यक्त्वं शुद्धतरपरिणामश्च चारित्रमिति सम्यक्त्वजातीयमेव तदिष्यते न वीर्यजातीय, तदा तद्वदेव तन्निरपेक्षं तत्स्यात् , इत्याह्यम् । ક્ષાયિક હોય છે એવું અવધારણ પણ ઉત્પન્ન થઈ જાય છે.
શંકા - તે પછી ચારિત્ર પણ સમ્યકત્વને સજાતીય હોવાથી સમ્યકત્વના ગ્રહણ થી ગૃહીત જ માનવું જોઈએ.
[ નિર્જરા ન કરનાર ચારિત્ર નથી] સમાધાન -ના, એમ માની શકાતું નથી કારણ કે ચારિત્ર વીર્યવિશેષરૂપ હવાથી વીર્યનું સજાતીય જ છે સમ્યક્ત્વનું નહિ, કારણ કે “ હા સાહિજાર ઈત્યાદિ દષ્ટાન્ત દ્વારા પ્રયત્નવિશેષથી જ વધુ ઝડપી કર્મક્ષય થવાનું પ્રતિપાદન કર્યું છે અને નિર્જરા કરતું પ્રયત્નવિશેષાત્મક એ વીર્ય જ ચારિત્ર છે, કારણ કે વીર્યનાં વ્યાપારભૂત નિર્જરા કરનાર તત્વ તરીકે ચારિત્રની સિદ્ધિ છે. અને નિર્જરા ન કરનાર કંઈ ચારિત્ર કહેવાતું નથી, કારણ કે એમ હોવામાં નિર્જરાકરવારૂપ સ્વભાવ ગુમાઈ જવાની આપત્તિ આવે છે.
આથી જ “જેમ જ્ઞાન મેક્ષમાં નિપ્રયોજન નથી તેમ ચારિત્ર પણ નિષ્ણજન નથી” એવું પૂર્વ પોક્ત વચન નિરરત જાણવું કારણ કે પ્રકાશામક જ્ઞાનવ્યાપાર ત્યારે હાજર હોવા છતાં નિર્જ રાત્મક ચારિત્રવ્યાપાર ત્યાં હાજર હોતું નથી. - શંકા – સંપૂર્ણ ફેય પદાર્થોને પ્રથમસમયે એક સાથે જ પ્રકાશ કરી દેતું હોવાથી ઉત્તરકાળમાં જ્ઞાન પણ નિપ્રયોજન છે.
સમાધાન યાકારની વિચિત્રતા થયા કરતી હોવાથી જ્ઞાન પણ બદલાયા કરતું હોવાના કારણે ના ન પ્રકાશ કર્યા કરવારૂપ પ્રોજન ઉત્તરકાળમાં પણ હોય જ છે અને આ રીતે કેવલજ્ઞાનની પણ વિચિત્રતા માનવામાં આવે તે જ સિદ્ધોમાં પણ લક્ષચ્ચ=(ઉપાદ-વ્યય-ધ્રુવતા) હોવું ઘટે છે. ચારિત્રને તે ત્યારે કેઈ ઉપયોગ ન હોવાથી એ નિપ્રયોજન જ છે.
[ચારિત્ર, સમ્યકત્વજાતીય નથી] વળી શુભ કે શુદ્ધ?) પરિણામ સમ્યકત્વ છે અને શુદ્ધતર પરિણામ ચારિત્ર છે - તેથી ચારિત્ર સમ્યક્ત્વજાતીય જ છે વીર્યજાતીય નહિ એવું જ જે હોય તે તો સમ્યકત્વની જેમ ચારિત્ર પણ વીર્યને નિરપેક્ષ બની જાય વગેરે સ્વયં વિચારવું વળી ચારિત્ર જે સમ્યક્ત્વ જેવું જ હોય તે, સમ્યફવની પ્રતિજ્ઞા જ્યાં સુધી મારો ભાવ પડી