________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર
૪૧૩
इत्यादावल्पबहुत्वाधिकारेपि व्यापाररूपचारित्रमुपादास्यत इति न किञ्चिद्विरोत्स्यत इति चेत् १ न, तथापि चरणदानादिलब्धीनां सादिसान्तत्वप्रतिपादकागमविरोधानुद्धारात्तासामपि व्यापाररूपाणामेव ग्रहणे योगनिरोधादेव तदुपक्षये शैलेश्यामननुवृत्तिप्रसङ्गादिति अपश्चितमेव प्राक्, केवलमात्मस्वरूपतया चारित्रस्य सिद्धाननु (सिद्धानु) वृत्तिनिवृत्तयेऽसौ प्रयासः, स च योगात्मवच्चारित्रात्मनस्तदानीमननुवतिष्णुताभिघानात् फलेग्रहिरिति ॥१५४।। अथोक्तेऽर्थेऽनुकूलमाह
एत्तो चिय सिद्धाणं खइयंमि नाणदंसणग्गहणं ।
समत्तजाइगहणे बहूण दोसाण संकंती ॥१५५॥ . (अत एव सिद्धानां क्षायिके ज्ञानदर्शनग्रहणम् । सम्यक्त्वजातिग्रहणे बहूनां दोषाणां सक्रान्तिः ॥१५५।।) જ વિવક્ષા હોવાથી ચારિત્રને સર્વત્ર પડિલેહણાધિરૂપ માનવામાં કોઈ વિરોધ નથી. તેથી આઠ પ્રકારના આત્માની પ્રરૂપણામાં તેને વ્યાપારરૂપ ચારિત્રને આશ્રીને જ ચારિત્રા- * ભાની વાત હોવાથી એ આગમવચનને વિરોધ થવારૂપ બાધક દ્વારા, “આત્મા જ સામાયિક છે' ઇત્યાદિ વચનથી સિદ્ધોને ચારિત્ર હોવાની થતી સિદ્ધિ બાધિત થઈ શકતી નથી.
[ સિદ્ધોને ચારિત્ર માનવામાં આગમવચનવિધઉત્તરપક્ષ ] | સમાધાન :- છતાં પણ ચારિત્ર-દાનાદિ લબ્ધિઓ સાદિસાન્ત છે એવું જણાવનાર આગમને વિરોધ તો ઊભો જ રહેતે હેવાથી સિદ્ધોને ચારિત્ર માની શકાય નહિ. “એ લબ્ધિઓના સાદિસાન્તપણાને જણાવનાર આગમમાં પણ વ્યાપારરૂ૫ લબ્ધિની જ વિવક્ષા હોવાથી તેનાથી સિદ્ધોને સર્વથા ચારિત્રને અભાવ હોવ સિદ્ધ થતો નથી એવું માનવામાં પણ દોષ છે કારણ કે તે પછી યોગનિરોધથી જ તેવી ચારિત્રાદિ લબ્ધિઓ ક્ષીણ થઈ જવાથી શૈલેશી અવસ્થામાં પણ તેઓને અભાવ માનવાની આપત્તિ આવે, ઈત્યાદિ અમે પૂર્વે કહી જ ગયા છીએ. અહીં તો “આત્મા જ સામાયિક છે એવા આગમવચનથી જેઓ “સિદ્ધાવસ્થામાં પણ આત્મસ્વરૂપ ચારિત્રની અનુવૃત્તિ (જીવને અનુસરવાપણું) હોય છે અને તેથી ચારિત્ર હોય છે એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તેને જ નિરાસ કરવાનો પ્રયાસ છે અને એ તો સિદ્ધોમાં યોગાત્માની જેમ ચારિત્રાત્માને પણ અભાવ કહ્યો હોવાથી સિદ્ધ થઈ જ જાય છે. ૧૫૪ પિતે કહેલી વાતનું જ સમર્થન કરનારી વાત કહે છે
[ સિદ્ધોના ક્ષાયિક ભામાં ચારિત્રની ગણત્રી નથી] ગાથાર્થ :- આમ ક્ષાયિક ચારિત્ર પણ સિદ્ધોને ન હોવાથી જ સિદ્ધોના ક્ષાયિકભાવમાં જ્ઞાન-દર્શનનું જ ગ્રહણ કર્યું છે અને સમ્યફવને સજાતીય હોવા રૂપે તેનું ગ્રહણ માનવામાં બહુ દોષ આવે છે