________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૫૩
सारित्वेऽपि तस्य व्यपदेशविशेषस्य पुरुषविवक्षाधीनत्वात् , कथंचित्तदनुसारितायामपि स्याद्वादिनामदोषाच्च । एवं च चरित्राभिन्नत्वेन प्रतिसंहितस्याऽनाश्रवलक्षणस्य ज्ञानेऽभेदप्रतिसन्धानात् तत्र तादूप्यप्रतीतिर्न विरुद्धा । अनयव दिशा सिद्धेषु चारित्रग्राहकाणि प्रमाणानि समर्थितानि અવન્તિ |
नन्वेवं निश्चयतस्तेषां चारित्र व्यवहारतस्तु नेत्यापन्नम् , तच्चास्माकमप्यभिमतं, निश्चयतस्तत्सत्त्वे व्यवहारतस्तदभावस्याऽकिञ्चित्करत्वात् , अन्यथा निश्चयतोऽन्तरात्मनि विद्यमानमपि परमात्मत्व व्यवहारेण पराक्रियेत, पराक्रियेत च दुहिनाभिभूतस्य भास्वतो भास्वरालोकशालित्वं, उज्जीव्येत च निश्चयेन पराकृतमप्यात्मनो मूतत्व स्वाभिमतमिति व्यवहारेण, तस्माद्वस्तुनः सत्तायां निश्चय एवं प्रयोजको व्यवहारस्तु व्यपदेशमात्र एवेति चेत् ? ___न, उक्तदिशौपचारिकनिश्चयेन तत्सत्त्वेऽप्यनुपचरितनिश्चयेन तदभावात् । न ह्यनुपचरित एवम्भूतस्तदानीं चारित्रमभ्युपगच्छति, आचरणलक्षणस्यैव भावस्याऽभावात् । 'आत्मन्यवस्थानरूप भावाचरण तदानीमबाधितमिति चेत् १ न, एवम्भूतस्य प्रसिद्धव्युत्पत्त्यर्थमाश्रित्यैव प्रवृत्तेः, अन्यथा कालादिभिरभेदवृत्तिप्रतिसन्धान विनाप्याहत्य चारित्रपदज्ञा (१ दाज्ज्ञा) नाद्यपस्थितिप्रसङ्गाद्, भावचरणरूपतदर्थाक्रान्तत्वात्तस्य । 'तथाभिप्रायग्रहे ततस्तथोपस्थितिरविरुद्धैवेति चेत् १ तथापि चारित्रपदप्रवृत्तिनिमित्ताकान्त ज्ञानमेव पर्यवसन्न नत्वतिरिक्तमिति
શંકા -આ રીતે તે વસ્તુ પુરુષવિવક્ષાને અનુસરનારી બની જવાની આપત્તિ આવશે, અર્થાત્ વસ્તુ સ્વરૂપથી હાજર હોય કે ન હોય તે પણ પુરુષની તેવી તેવી વિવક્ષાને અનુસરીને જ તેની હાજરી-ગેરહાજરી થઈ જશે.
સમાધાન :-વસ્તુ પોતે તે સ્વરૂપને અનુસરનારી જ હોવા છતાં તેનો અમુક ચેકસ રીતે વ્યપદેશ પુરુષની વિવક્ષાને આધીન હોવાથી એ રીતે એની હાજરી-ગેરહાજરી કહી શકાય છે. વળી વસ્તુ પુરુષવિવક્ષાને કથંચિદ અનુસરનારી હોવામાં પણ
સ્યાદવાદી એવા અમને કોઈ દોષ નથી. આમ ચારિત્રથી અભિન્નરૂપે જણાએલ અનાશ્રવાત્મક લક્ષણનું જ્ઞાનમાં અભેદ પ્રતિસંધાન થવાથી જ્ઞાનમાં ચારિત્રની પ્રતીતિ અવિરુદ્ધ જ છે. સિદ્ધોમાં ચારિત્રને જણાવતાં પ્રમાણેનું આ જ રીતે સમર્થન શક્ય છે.
શંકા –આ રીતે તે “તેઓને નિશ્ચયથી ચારિત્ર હોય છે, વ્યવહારથી નહિ એવું સિદ્ધ થશે, જે અમને પણ અભિમત છે. કારણ કે નિશ્ચયથી ચારિત્રની હાજરી હેતે છતે વ્યવહારથી તેની ગેરહાજરી અકિંચિકર છે. નહિતર તે અંતરાત્મામાં નિશ્ચયથી રહેલ પરમાભવ પણ વ્યવહારથી પરાકૃત થઈ જાય. કારણ કે દુર્દિનથી અભિભૂત સૂર્યનું ભાસ્વરપ્રકાશમયત્વ પણ વ્યવહારનય માનતા નથી. તેમજ નિશ્ચયથી પરાકૃત પણ આત્માનું મૂર્તત્વ પિતાને અભિમત હોવાના કારણે વ્યવહારનય માની લે છે. તેથી વસ્તુની સત્તા હોવા કે ન હોવામાં નિશ્ચય જ પ્રયજક છે. વ્યવહાર તે તેને વ્યપદેશ થવા માત્રમાં જ પ્રાજક છે, તેથી સિદ્ધોને ચારિત્ર હોવું સિદ્ધ થાય જ છે.