________________
૪૭
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર विपरीतसिद्धिः । 'निश्चयेनाभेदसिद्धावपि व्यवहारेण भेदः सेत्स्यते' इति चेत् ? न, तस्य त्वया साधकत्वेनाऽनभ्युपगमात् , तदर्थस्य तदानीमभावाच्च । एतेन शब्दसमभिरूढौ व्याख्यातौ ।
जुसूत्रोऽपि शैलेशीचरमसमयविश्रान्तः सन्न तदुत्तरक्षणानां चारित्राकान्ततामभिधत्ते, तस्मादुपचारादभिधीयमानमपि चारित्रं न तत्स्वभावसाधनायाल, न खलु गोत्वेनोपचरितोऽपि षण्ढः __ पयसा पात्री पूरयतीति दिग् ॥१५३॥
[ અનુપચરિતનિશ્ચયનયે તો અભાવ જ] સમાધાન – ઉપર કહી ગયા એ રીતે ઔપચારિક નિશ્ચયનયથી ચારિત્ર હોવા છતાં અનુપચરિત નિશ્ચયનયથી તેનો અભાવ હોવાથી એની સિદ્ધિ થતી જ નથી, કારણ કે ચારિત્રશખના પ્રવૃત્તિનિમિત્તભૂત આચરણ કિયારૂપ એવંભાવને સિદ્ધોમાં અભાવ હોવાથી અનુપચરિત એવંભૂતનય કંઈ ત્યારે ચારિત્ર હોવું સ્વીકારતા નથી.
શકે:- આત્મામાં અવસ્થાન કરવારૂપ ભાવઆચરણ ત્યારે પણ અબાધિત જ હોવાથી એવંભૂત નય પણ ચારિત્રને સ્વીકારતો જ હોવાને કારણે સિદ્ધોમાં ચારિત્ર માનવું જ જોઈએ.
- સમાધાન – એવંભૂતનય એવા આચરણને આગળ કરીને ચારિત્ર માનતે નથી કારણ કે એ તે પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રીને જ પ્રવૃત્ત થાય છે. નહિતર તે કાલાદિ સાથેના અભેદવૃત્તિના પ્રતિસંધાન વિના પણ તેવી ઈચ્છા માત્રથી જ ચારિત્ર પદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ થઈ જશે, કારણ કે આત્મામાં અવસ્થાનાત્મક ભાવચરણરૂ૫ ચારિત્રપદને અર્થ તેમાં પણ સમાવિષ્ટ જ છે.
શંકા – ચારિત્રપદથી આ રીતે જ્ઞાનને જણાવવાનો જ વક્તાનો અભિપ્રાય છે. એવી જાણકારીની હાજરીમાં ચારિત્રપદથી જ્ઞાનની ઉપસ્થિતિ થવી નિર્દોષ જ છે ને !
સમાધાન :- તે પણ ચારિત્રપકના પ્રવૃત્તિનિમિત્તભૂત ભાવઆચરણથી આક્રાત હોવા રૂપે ત્યાં જ્ઞાન જ ફલિત થતું હોવાથી સિદ્ધોમાં જ્ઞાનની જ સિદ્ધિ થશે. અતિરિક્ત ચારિત્રની નહિ, તેથી તમારે જે ઈષ્ટ હતું તેનાથી તે વિપરીત જ સિદ્ધ થાય છે.
શકા :- નિશ્ચયથી જ્ઞાન અને ચારિત્રને અભેદ સિદ્ધ થતું હોવા છતાં વ્યવહારથી તે ભેદ સિદ્ધ થવાથી ભિનચારિત્ર સિદ્ધ થશે જ.
સમાધાન:- પૃથ ચારિત્રની હાજરી એ રીતે સિદ્ધ કરી શકાય નહિ કારણ કે વ્યવહારને તમે સાધક તરીકે સ્વીકારતા નથી, તેમજ વ્યવહારનયે જ્ઞાનાભિને ચારિત્રરૂપ પદાર્થને સિદ્ધાવસ્થામાં અભાવ માને છે. એવભૂતની જેમ શબ્દ-સમભિરૂઢનય પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર સ્વીકારતા નથી એ જાણી લેવું. | ઋજુસૂત્રનય પણ શૈલશી ચરમ સમય સુધી ચારિત્રને સ્વીકારી પછીની ઉત્તરક્ષણેમાં ચારિત્ર માનતો નથી. તેથી સિદ્ધોમાં ઉપચારથી કહેવાતું ચારિત્ર પણ તેઓના