________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૪૦૫
नन्वेवं सिद्धानां वस्तुतः सच्चारित्राभावे निश्चयनयेन ज्ञाने ज्ञानदर्शनचारित्राभेदवृत्तितदुपचारान्यतरप्रतिसन्धान न स्यादेकत्रैकदा विद्यमानानामेव धर्माणां कालादिभिरभेदवृत्त्युपचारान्यतराश्रयणेनकधर्मप्रत्यायनमुखेन तावतां प्रत्यायनसंभवादित्याशङ्कचाह
ण य निच्छयस्य नाणे अभेयवित्ति कह चरणविरहे ।
संतं चिय पडिवज्जइ फलेण जं सो असंतंपि ॥१५३॥ (न च निश्चयस्य ज्ञानेऽमेदवृत्तिः कथ' चरणविरहे । सदेव प्रतिपद्यते फलेन यत्सोऽसदपि ॥१५३॥)
यद्यपि चारित्रं न तदानीं विद्यमान तथाप्यनाश्रवलक्षणे तत्फले तदानीं विद्यमाने निश्चयेन तदभेदवृत्तिस्तदुपचारो वा प्रतिसन्धीयते, निश्चयेन फलवत्तयैव वस्तुनः सत्ताऽभ्युपगमात् । अत एव सदपि ज्ञान विना विरतिलक्षण फलं न ज्ञान, असदपि वा तत्स्वप्नादाव प्रमादिनः फलसद्भावाद्विद्यमानमेव । न चैत्र वस्तुनः पुरुषविवक्षानुसारितापत्तिः, स्वरूपानुः સિદ્ધોને પણ અબાધિત જ હોય છે એવું કેઈએ જે કહ્યું છે તે પણ યુક્ત નથી, કારણ કે તેના પરિણામોને હકીકતમાં તે તેઓમાં અભાવ જ હોય છે. આથવભૂત ચેષ્ટાથી આવતાં કર્મોના અભાવને જ તાદશ ચારિત્રાદિ ચેષ્ટારૂપ માનવામાં ચારિત્રાદિ ઔપચારિક જ સિદ્ધ થશે, તાત્વિક નહિ. વળી એ ઉપચાર પણ પ્રામાણિક નથી, કારણ કે કેઈ આગમવચનને તેને ટેકે ન હોવાથી એ નિમૂળ છે. ૧૫રા
“આ રીતે સિદ્ધોને વસ્તુતઃ સચ્ચારિત્રને અભાવ હોવામાં નિશ્ચયનયમતે જ્ઞાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદવૃત્તિનું કે અભેદોપચારનું પ્રતિસંધાન થઈ શકશે નહિ કારણ કે સકલાદેશસપ્તભંગીમાં એક સ્થાને એક જ કાળે વિદ્યમાન ધર્મો સાથે જ કાલાદિદ્વારા અભેદવૃત્તિ કે અભેદોપચારનો આશ્રય કરીને એક ધર્મને જ ઉલ્લેખ કરનાર શબ્દથી તે સર્વેનું પ્રત્યાયન=બાધ થઈ શકે છે, અવિદ્યમાન ઘર્મોનું નહિ,” એવી આશંકા કરીને નિરાકરણ કરતે સૈદ્ધાતિક કહે છે–
[ સિદ્ધોને ફળસત્તા દ્વારા ચારિત્રસત્તા ] ગાથા ચારિત્રને અભાવ હોવામાં તે નિશ્ચયનય મને તેની જ્ઞાનમાં અભેદવૃત્તિને આશ્રય જ શી રીતે થઈ શકશે ? એવું કહેવું નહિ કારણ કે અસગેરહાજર એવું પણ તે પિતાનું ફળ હાજર હોવાથી સ=હાજર જ કહેવાય છે.
કે ચારિત્ર સિદ્ધાવસ્થામાં હોતું નથી તે પણ અનાશ્રવરૂપ તેનું ફળ ત્યારે વિદ્યમાન હોવાથી નિશ્ચયનયથી અભેદવૃત્તિ કે અભેદ ઉપચાર પ્રતિસંહિત થાય જ છે કારણ કે નિશ્ચયનય ફળવાળાપણથી જ (ફળથી જ) વસ્તુની સત્તા સ્વીકારે છે. તેથી જ સત્ એવું પણ જ્ઞાન તેના વિરતિરૂપ ફળની ગેરહાજરીમાં અસત્ ગણાય છે, તેમજ નિદ્રાદિમાં અસત્ એવું પણ તે અપ્રમત્તસાધુઓને તેનું ફળ હાજર હોવાથી વિદ્યમાન જ ગણાય છે.