________________
૪૦
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૫ર
R? કૃત્યમુત્તાં-ચત્ર અક્ષરો “ઝક્યતેજોને તિ સુરપયા સિતાર્થ ઘઉં રાત્રિત जीवस्य लिङ्गे अभूतां, न ते विनापि सिद्धानां किंचित्स्यते, लिङ्ग विनापि लिङ्गिनः संभवात् । न च नैर्लक्षण्यापत्तिः, असाधारणस्योप(? योग)लक्षणस्य जागरूकत्वात् । अत एवान्तरङ्ग तल्लक्षणमनूचैव बहिर्लक्षणाभिधानायैतद्गाथाधिकारः । युक्त चैतत् , अन्यथा चेष्टादीनामपि जीवलक्षणत्वेन प्रसिद्धत्वात् तद्विरहिणां सिद्धानां नैर्लक्षण्यप्रसङ्गात् । 'बहिर्लक्षणमेवेदं नत्वन्तरङ्गमिति चेत् १ तदिदमावयोः समानम् । 'चेष्टाया बहिस्त्वं शरीरपरिणामित्वरूप सङ्गच्छते, न तु चारित्रेऽपी'ति चेत् ? न, बहि विज्ञायमानत्वस्याऽसार्वदिकभावत्वस्य वा बहिस्त्वस्योभयत्र तुल्यत्वात् । यच्च व्यवदानावचेष्टाप्रतिपन्थिपरिणामा एव तपश्चारित्रचेष्टा नैश्चयिक्यः सिद्धानामबाधिता एवेति कश्चित् , तदपि न, तत्त्वतस्तादृशपरिणामानां तेष्वभावात् , तत्कर्माभावेषु तत्त्वविवक्षा
मारप्रसङ्गगात् । न च तादृशोऽप्युपचारः प्रामाणिकः, विनागमं तस्य निर्मलत्वादिति दिग ।१५२॥ ' પ્રશ્ન –“જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ તથા વીર્ય અને ઉપયોગ જીવના લક્ષણ છે.” આવી શ્રીનવતત્વપ્રકરણની ગાથાથી ચારિત્રને જીવના લક્ષણ તરીકે કહ્યું હોવાથી તેના અભાવમાં સિદ્ધોમાં જીવત્વ શી રીતે રહી શકે ? '
ઉત્તર :-અહીં જે લક્ષણ શબ્દ વાપર્યો છે તે “જેનાથી લક્ષિત થાય તે લક્ષણ એવી વ્યુત્પત્તિથી લિંગાત્મક અર્થને જ જણાવે છે. તેથી ચારિત્ર અને તપ પણ જીવના લિંગભૂત ભલે હો ! તે પણ તેના વિના સિદ્ધોમાં જીવવ હોવામાં કઈ વાંધો નથી કારણ કે લિંગ વિના પણ લિંગી હોઈ શકે છે. વળી આ રીતે લિંગાત્મક લક્ષણ ના હોવા છતાં પણ સિદ્ધ લક્ષણ સ્વરૂપ વિનાના થઈ જવાની આપત્તિ નથી કારણ કે જ્ઞાન-દર્શનારૂપ ઉપગાત્મક અસાધારણ લક્ષણ તે હાજર જ છે. તેથી જ પહેલાં અંતરંગ લક્ષણો કહીને પછી જ બાહ્યલક્ષણ કહેવા માટે એ ગાથાને અધિકાર છે. વળી ચારિત્ર–તપને પણ આ રીતે લિંગભૂત માનવા જ યુક્ત છે કારણ કે “લક્ષણ તરીકે જ ગણવા જોઈએ એવું માનવામાં તે ચેષ્ટા વગેરે પણ જીવલક્ષણ તરીકે પ્રસિદ્ધ હેવાથી તે રહિતના સિદ્ધાં લક્ષણ વિનાના થવાની આપત્તિ આવે. “ચેષ્ટાદિ તે બાહ્ય લક્ષણ જ છે અંતરંગ નહિ, તેથી તેની ગેરહાજરીમાં પણ સિદ્ધ લક્ષણવગરના થઈ જવાની આપત્તિ નથી એવું કહેવું નહિ, કારણ કે અમે પણ ચારિત્ર તપને બાહ્ય લક્ષણ જ માનતા હોવાથી એ આપત્તિ રહેતી જ નથી.
શકા -ચેષ્ટામાં શરીર(ના)પરિણામસ્વરૂપ બાહ્યત્વ ઘટે છે ચારિત્રમાં નહિ. તેથી ચારિત્ર તે અંતરંગ લક્ષણ જ છે.
સમાધાન :-બહાર જણાઈ શકાવારૂપ અને અસાર્વદિકભાવવરૂપ બાહ્યત્વ, ચેષ્ટાની જેમ ચારિત્ર-ત૫માં પણ સમાન જ હોવાથી તે પણ બાહ્યલક્ષણ જ છે. નૈઋયિક તપચારિત્રની ચેષ્ટા તે કર્મની આશ્રવધૂત ચેષ્ટાના વિરોધી પરિણામ રૂપ જ હોવાથી