________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરી વિચાર
- ૩૮૫ अन्तेऽन्तक्रिया शैलेशी अक्रियेति च खल्वेकार्था एव नानाशब्दाः । कथम् ? इति चेत् ? उच्यते, शैलेशस्येव मेरोरिव निष्प्रकम्पावस्था खलु शैलेशी, सैव चान्तेऽन्तक्रियेत्यभिधीयते, एजनादीनां तद्विरोधित्वात् , अनेजनादीनां च तदुपकारित्वात् । तथा च प्रज्ञप्तिः__"'जावं य ण एस जीवे सया समियं जाव परिणमइ ताव च ण तस्स जीवस्स अंते अतकिरिया हवइ १ मियपुत्ता नो इणठे समठे” इत्यादि । अन्ते त्ति-मरणान्ते अंतकिरियत्ति-सकलकर्मक्षयरूपा । ___ तथा “जाव च ण' भन्ते सया समियौं नो एयइ जाव नो तं तं भावं परिणमइ तावं च ण तस्स जीवस्स अन्ते अन्तकिरिया हवइ ? हता जाव हवइ” [प्रज्ञप्ति-३-३१५३] इत्यादि । नो एयइत्ति-शैलेशीकरणाद्योगनिरोधान्नो एजत इति । एजनादिरहितस्तु नारम्भादिषु वर्तते, तथा च न प्राणोदीनां दुःखापनादिषु, तथा च योगनिरोधाभिधानशुक्लध्यानेन सकलकर्मध्वंसरूपाऽन्तक्रिया भवतीति । एवं चान्तक्रियापि शैलेश्येवेति सिद्धम् , સિદ્ધિગમનરૂપ ચરમફળ હોય છે” એ સૂત્રથી અક્રિયાનું જ સિદ્ધિગમનરૂપ ચરમફળ કહ્યું હોવાથી ક્રિયાત્મક ચારિત્રનું ફળ એ શી રીતે સંભવે? એવી સંભાવિત આશંકાનું સમાધાન કરતાં સિદ્ધાન્તી કહે છે –
ગાથાથ : અંતે અંતક્રિયા, શૈલેશી, અક્રિયા એ એક જ અર્થવાળા શબ્દો છે. તેથી જ “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે” એ વાત ઘટે છે.
ભવાને અંતે ક્રિયા, શૈલેશી અને અક્રિયા વગેરે એક જ અર્થવાળા ભિન્ન ભિન્ન શબ્દ છે. તે આ રીતે-શૈલેશ=મેરૂ તેના જેવી નિપ્રકંપાવસ્થા શૈલેશી કહેવાય છે અને તે જ “અંતે અંતકિયા” કહેવાય છે કારણ કે આત્મપ્રદેશની ચંચળતારૂપ એજનાદિ (=કમ્પનાદિ) અંતક્રિયાના વિરોધી છે, અને અને જનાદિ ઉપકારી છે. શૈલેશીમાં એજનાદિ ન હોવાથી એ જ અંતક્રિયા રૂપ બને છે. શ્રી પ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ એવું જ કહ્યું છે કે
જ્યાં સુધી આ જીવ સદા સમિત થઈ યાવત પરિણમે છે ત્યાં સુધી તે અંતક્રિયા થાય ખરી ? મૃગાપુત્ર ! આ વસ્તુ થવાને સમર્થ નથી.” અંતે એટલે મરણને સકલકર્મક્ષયરૂપ અંતક્રિયા હોય છે
[ અન્તક્રિયા એ જ અક્રિયા] તથા જ્યારે આ જીવ સદા સમિત બનીને ફરક નથી યાત્ તે તે ભાવમાં પરિણુત થતું નથી તે જીવને અન્તક્રિયા થાય ? હા, થાય, નો થર એટલે શેલેશી પ્રક્રિયાથી ગનિરોધ થવાથી ફરક નથી (શૈલેશી કરણથી થયેલ યુગનિરોધથી ૧. પ્રતિ –ર–ર– રૂ.
यावच्च ण एष जीवः सदा समित यावत् परिणमति तावच्च ण तस्य जीवस्य अन्ते अन्तक्रिया મવતિ ? મૃrtપુત્ર! નાગમર્થઃ સમર્થ !