________________
૩૮૬'
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૪૬-૧૪૭
अक्रियापि च सैव, अक्रियापदस्य योगनिरोवे रूढत्वात् । एवं चाक्रियान(१न्त)क्रियेत्यनयोः समानार्थकत्वादक्रियायां सिद्धिपर्यवसानफलत्वं प्रतिपाद्यमान क्रियायामेव विश्राम्यतीति ન વોડકિ રોષઃ | ગુજં તત્ “ નાગરિચા િમોક્રો” [વા આ૦ રૂ] રૃાાતિના भाष्यकारेणापि ज्ञानक्रियाभ्यामेव तल्लाभप्रतिपादनात् । नवाऽक्रिया मेक्षि इति सूत्रमूढतया भाव्यम् , तत्र क्रियापदस्य प्रवृत्तिपरतया, नाश्च पर्युदासवृत्तितया सर्वसंवररूपनिवृत्तिप्रयत्नस्यैवाभिधानात् ॥
नन्वय सर्वसंवरो न निवृत्तिरूपः प्रयत्नः अपि तु स्वहेतुबलाधीनकर्म पुद्गलादानच्छेदरूप एवेति चेत् ? न, तद्धतारेव प्रयत्नरूपत्वाद्, अन्यथा मोक्षस्याऽपुरुषार्थत्वापत्तः, पुरुषकृत्युत्पाद्यो ह्यर्थः पुरुषार्थ इति ॥१४६।। शङ्कते
नणु जोगनिरोहेणं चारित्तं सासयं पर होउ ।
अन्नह तेण न मोक्खो उम्भवकाले असंतेण ॥१४७॥ (ननु योगनिरोधेन चारित्र शाश्वत पर भवतु । अन्यथा तेन न मोक्ष उद्भवकालेऽसता ।।१४७।) એજનાદિ થતા નથી.) એજનાદિ રહિતને જીવ આરંભાદિમાં પ્રવર્તતા ન હોવાથી પ્રાણીઓને દુઃખ દેવા વગેરેમાં પ્રવર્તતા નથી અને તેથી ગનિષેધ નામના શુકલધ્યાનથી સકલ કર્મક્ષય થવા રૂ૫ અંતક્રિયા થાય છે. તેથી શેલેશી અવસ્થા જ અંતાક્રયા છે એ વાત સિદ્ધ થાય છે. એમ “અક્રિયા' શબ્દ પણ યોગનિરોધ અર્થમાં રૂઢ હોવાથી અંતક્રિયા જ અક્રિયા છે એ વાત પણ સિદ્ધ થાય છે. આમ અક્રિયા અને અંતક્રિયા એ બે શબ્દો સમાનાર્થક હોવાથી સિદ્ધિ પર્યવસાન ફળ અક્રિયાનું હોય છે. એવું પ્રતિપાદન “તે ફળ અંતક્રિયાનું હોય છે એવા અર્થમાં જ ફલિત થતું હોવાથી અંત. ક્રિયારૂપ ચારિત્રને સિદ્ધિફલક માનવામાં પણ કોઈ દોષ નથી. આવું માનવું યુક્ત પણ છે જ, કારણ કે “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ ઈત્યાદિ વચને દ્વારા ભાષ્યકારે પણ જ્ઞાન અને ક્રિયા દ્વારા જ મોક્ષપ્રાપ્તિનું પ્રતિપાદન કર્યું છે. તેથી “અક્રિયાથી મોક્ષ” એ સત્રના તાત્પર્યર્થને પકડવો જોઈએ, પણ મૂઢપણે સૂત્રના શબ્દોને જ પકડીને અર્થ કરવાવાળા ન બનવું કારણ કે એ સૂત્રમાં િિા શબ્દમાં ‘ક્રિયા’ શબ્દ પ્રવૃત્તિ અર્થના તાતપર્યમાં વપરાય છે અને ન પદને પર્યદાસનમ્ રૂપે પ્રયોગ છે. અર્થાત
અક્રિયાને અર્થ પ્રવૃત્તિભિન્ન ક્રિયા જ લેવાને છે “કિયાને અભાવ” નહિ, કારણકે મેક્ષપ્રાપ્તિના કારણ તરીકે સર્વસંવરરૂપનિવૃત્તિ પ્રયત્ન કહેવાયો છે. '
શકા -“આ સર્વસંવર નિવૃત્તિરૂપ પ્રયત્ન નથી, કિન્તુ કર્મ પુદગલોનું સ્વહેતુઓને આધીને જે ગ્રહણ થતું હોય છે તેને છેદરૂપ જ છે.” १. नाणकिरियाहिं मोक्खो तम्मयमावस्सयजओ तेण । तव्वक्खाणारभ्भो कारणओ कज्जसिद्धित्ति ॥
જ્ઞાનનિષ્ણાં મોઃ તમયમવરથ વર્તન | તાનાશ્મઃ જાણતઃ દાર્થમિદ્વિતિ |