________________
૩૮૪
અધ્યાત્મમતપરીક્ષા èા. ૧૪૫
MAAAAAAAA
न बाह्यनिमित्ताधीनः किन्तु स्वाभाविक एवेति चेत् ? न, एवं सत्यव्यापृतवीर्येभ्यस्तीर्थ करादिभ्यस्तीर्थाऽप्रवृत्तिप्रसङ्गात् । एतेन स्वरूपापेक्षयापि शाश्वतत्वमविकारित्व' च परास्तम् । यत्तु मतिज्ञानादीनामिव चरणदानादिलब्धीनां येोगसापेक्षाणां विकारित्वमन्यासां त्वविकारित्वं केवलज्ञानस्येवेति-तसत्, एवं सति मतिज्ञानकेवलज्ञानयेोरिव तासां परस्पर स्वरूपवैलक्षण्यપ્રજ્ઞજ્ઞાવિત્તિ વિષ્ણુ ॥ ૪૬ ॥
ननु तथापि ""साणं भन्ते अकिरिया किं फला ? गोयमा ! सिद्धिगमणपज्जवसाणफला पन्नत्ता" इति सूत्रेणाक्रियाया एव सिद्धिगमनपर्यवसानफलत्वप्रतिपादनात् कथं क्रिया रूपस्य चारित्रस्य तथात्वम् ? इत्यत्राशङ्कायामाह -
अ य अंतकिरिया सेलेसी अकिरियत्ति एगट्ठा ।
ना किरियाहि मोक्खो एत्तो च्चिय जुज्जए एयं ॥ १४६ ॥ (અન્ત પાન્તશિયા ચૈટેયિત્યેાર્યાઃ । જ્ઞાનાિમ્યાં મોક્ષોઽત ડ્વ યુગૃત તંત્ ॥૬૪૬) [ક્ષાયિક ચરણુદાનાદિધિઓ સાદિસાન્ત]
સમાધાન :-એ પ્રવાહ જે નિમિત્તને આધીન હેાય છે તે નિમિત્તના જ સિદ્ધોને નાશ થઈ ગયા હૈાવાથી તે પ્રવાહના પણ નાશ થઈ ગયા હૈાય છે. તેથી ક્ષાયિક એવી ચરણુ–દાનાદિ લબ્ધિએ સાદિસાન્ત હાવી સિદ્ધ થાય છે.
શકા :- જેમ કેવલજ્ઞાન-કેવલદેનના પ્રવાહને બાહ્ય નિમિત્તની અપેક્ષા હાતી નથી, એમ ચારિત્રપ્રવાહને પણ તે હાતી નથી, કિન્તુ સ્વાભાવિક રીતે જ એ પ્રવાહ ચાલુ રહે છે. તેથી સિદ્ધોને કેવલજ્ઞાનાદિ પ્રવાહની જેમ ચારિત્રપ્રવાહ હાવામાં કાઈ
બાધક નથી.
સમાધાન :- જ્ઞાન-દનની જેમ ચારિત્રપ્રવાહ પણ સ્વાભાવિક રીતે જ એ ચાલુ રહેતા હાય તા શ્રીતી કરાને વીય પ્રવર્તાવવાનુ કેાઈ પ્રત્યેાજન ન રહેવાથી તીર્થં પ્રવર્ત્તનાદિ પ્રવૃત્તિઓના પણ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે. એથી જ ચારિત્રાદ્ધિ પ્રવાહથી નહિ, પણ સ્વરૂપથી જ શાશ્વત છે અને અવિકારી છે” એ વાત પણ નિરસ્ત જાણવી. વળી “ જેમ ચેાગસાપેક્ષ એવા મતિજ્ઞાનાદિ વિકારી છે અને ચેાગનિરપેક્ષ એવુ' કેવલજ્ઞાન અવિકારી છે તેમ ચાગસાપેક્ષ ચારિત્રદાનાદિ વિકારી છે અને ચેાગનિરપેક્ષ એવા તે (ચારિત્રાદ્રિ) અવિકારી છે” એ વાત પણ અસત્, જાણવી, કારણ કે એમ હાવામાં મતિજ્ઞાન અને કેવલજ્ઞાનના સ્વરૂપભેદની જેમ વિકારી ચારિત્ર અને અવિકારી ચારિત્રના સ્વરૂપમાં પણ ભેદ માનવા પડે. ૧૪પા [સિદ્િગમનમાં ક્રિયાત્મકચારિત્રäત્વ અબાધિત]
આશકા :−છતાં હું ભગવન્ ! તે અક્રિયાનુ શુ' ફળ હાય છે ? હે ગૌતમ ! ૧. પ્રજ્ઞવ્ઝિ ૨-~-૨૨૬ સામવન્ ! અબિયાના ? ગૌતમ ! સિદ્વિતમનાથ વમાનપૂજા પ્રાપ્તા |