________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૫
ननु योगस्थैर्यरूपः प्रयत्नः सयोगानामस्तु, अयोगानां तु योगाभावादेव तदभावात्कथ शैलेश्यां चारित्रसंभवः ? इत्याशङ्कायामाह
सेलेसीए जत्तो निवित्तिरुवो स चेव थिरभावो ।
न य सो सिद्धाणं पि य ज तेसि वीरियं नत्थि ॥१४॥ (शैलेश्यां यत्नो निवृत्तरूपःस चैव स्थिरभावः । न च स सिद्धानामपि च यत्तेषां वीर्य' नास्ति ॥१४५।।)
शैलेश्यामपि योगनिरोधोपनीतत्रिगुप्तिसाम्राज्यलक्षणनिवृत्तिप्रयत्नसद्भावात् परमयोगस्थैर्यरूप चारित्रं निराबाधम् , समितिसाम्राज्यलक्षणस्य प्रवृत्तिरूपस्य योगोपनीतस्य चारित्रस्य बाधेऽपि तदबाधात् । न च वीर्य विना वीर्यविशेषरूप चारित्र कथम् ? इति वाच्य, शैलेशीप्रतिपन्नानां करणवीर्याभावेऽपि लब्धिवीर्यस्याऽबाधितत्वात् । यदार्षम् 'तत्थ णजे ते सेलेसी पडिवन्नया ते ण लद्धिवीरिएण' सवीरिया करणवीरिएण अवीरिया” त्ति । अत एव तेषां सर्वसंवरः
છતે ૩૪ ૪-“જિસ્ટિંન્નેવ સર્વલંવરો મતઃ ” [ ] તિ, રેસ્ટેરवस्थाचरमसमये सकलकर्मप्रकृतिक्षये हि कर्मनोकर्मणां कात्स्न्येन संवरः, अयमेव च नैश्चयिको धर्मः अधर्मक्षयहेतुरिति गीयते ।
ચારિત્રને ઉપયોગરૂપ માનવામાં બીજા દૂષણે બતાવતાં સિદ્ધાંતી કહે છે
[ચારિત્ર શુદ્ધોપયોગરૂપ હવામાં ઉપગઢયની આપત્તિ
ગાથાર્થ - ચારિત્ર જે ઉપયોગરૂપ હોય તો કેવળીઓને ૩ ઉપયોગ માનવા પડશે. એ ઉપયોગને “જ્ઞાનદર્શનારૂપ બે ઉપયોગમાં જ અંતર્ભાવ થઈ જતો હોવાથી ૩ ઉપગ માનવાની આપત્તિ આવતી નથી.” એવું જે કહેશો તે ચારિત્રાત્મક તૃતીય પૃથ> ઉપયોગની કલ્પના નિરર્થક થઈ જવાથી કરી શકાશે નહિ. અને તેથી સિદ્ધોને પૃથગ ચારિત્રગુણ હવે સિદ્ધ થશે નહિ.
ચારિત્ર જે શુદ્ધો પોગરૂપ હોય તે કેવળીને કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર એમ ત્રણ ઉપયોગો માનવા પડશે અને તેથી “કેવલને બે ઉપગે હોય છે” એવા આગમવચનનો વિરોધ થશે. એમ પર્યાપ્તસંગી જીવોને બાર ઉપયોગ હોવાનું પ્રતિપાદન કરતાં “પર્યાપ્તસંજ્ઞીજીવોમાં બાર ઉપગ હોય છે” એવા શાસ્ત્રવચનનો પણ વિરોધ થશે, કારણ કે એ બાર ઉપગ ઉપરાંત ચારિત્રાત્મક તેરમો ઉપગ પણ તેઓને માનવો પડતો હાઈ ચારિત્રને ઉપગ રૂ૫ માનવું એ તે મહ ઉસૂત્ર જ છે.
શકા :-શુદ્ધોપયોગરૂ૫ ચારિત્ર સાકાર હોવાથી તેને ઉપયોગ માર્ગણાના અધિકારમાં જ્ઞાનમાં જ અંતર્ભાવ કરીને કેવલીને બે અને પર્યાપ્ત સંસીને બાર ઉપગ હવાનું પ્રતિપાદન કર્યું છે તેથી તમે કહો છો એ ઉસૂત્રભાષણને દેષ આવતો નથી. 1. प्रज्ञप्ति-१-१-७२ तत्र ये ते शैलेशीप्रतिपन्न कास्ते लब्धिवीर्येण सवीर्याः करणवीर्येण अवीर्याः।