________________
૩૮
અધ્યાત્મમત પરીક્ષા . ૧૪૩ नन्वेवमुत्तरगुणातिक्रमे निर्भङ्गचारित्रमापन्नमिति चेत् १ इदमित्थमेव, कः किमाह ? उक्त જ પન્નાર
'गुरुगुणरहिओ वि इह दट्ठव्वो मूलगुणविउत्तो जो ।
न हु. गुणमेत्तविहुणोत्ति चण्डरुहो उदाहरण ॥ [पंचाशक ११-३५] - ननु मूलगुणेषु स्थिरभावश्चारित्रमिति तावद्भवतां प्रतिज्ञा, स च शुद्धोपयोगरूप एव पर्यवस्यति, तेनैव सकलमूलगुणपरिपालनसंभवात, तस्यैव च मरुदेव्यादावपि सम्भवादिति चेत् १ न, प्रवृत्तिरूपप्रयत्नस्य तत्रासम्भवेऽपि निवृत्तिरूपप्रयत्नस्य सुतरां सम्भवात् । 'प्रयत्न एवायमिति चेत् ? सत्यं, संयमे प्रयत्न एव चारित्रं, “२माणुसत्त सुई सद्धा संजमंमि य वीरियं” इत्यादौ तथोपदेशात् ,
, "भगवदर्शनानन्दयोगस्थैर्य मुपेयुषी । केवलज्ञानमम्लानमाससाद तदैव सा ।। इति योगशास्त्रवृत्तौ [१-१०-२३१] मरुदेव्या अपि योगस्थैर्य रूपचारित्रप्राप्तेरेव सूचनात् ॥१४३।। ચારિત્ર અનુપ પન થશે. યોગથૈર્યરૂપ ચરિત્ર માનવામાં કઈ અનુપ પત્તિ નથી, કારણ કે એ માયા-ક્રોધાદિ સંજવલનના હોવાથી ચારિત્રને માત્ર અતિચાર જ લગાડે છે, મૂળથી નષ્ટ કરતાં નથી. આગમમાં પણ કહ્યું છે કે- “સર્વ અતિચારો સંજવલનકષાયના ઉદયથી થાય છે. ચારિત્રને મૂળથી જ છેદ તો બાર કષાયેના ઉદયથી જ થાય છે.” આ વાત યુક્ત પણ છે. જેમ જ અગ્નિના સંપર્કથી માત્ર ગરમ થાય છે, મૂળથી કંઈ નષ્ટ થઈ જતું નથી, તેમ સંજવલન કષાયથી ચારિત્ર પણ સાતિચાર જ બને છે, મૂળથી નાશ પામતું નથી. કહયું છે કે “વક્ર-જડ સ્વભાવવાળા આવા સાંપ્રતકાલીન જીવને પણ ચારિત્ર જેવું ત્રિલોકનાથ શ્રી જિનેશ્વરીએ જોયું છે કારણ કે તેઓને પણ વેગેનો સ્થિરભાવ શુદ્ધ હોય છે. સંજવલન કષાયાદિરૂપ સહકારીને વશ થઈને એ ભાવ કંઈક અસ્થિર જ થાય છે મૂળથી હણાતો નથી. જેમકે વા અગ્નિથી ઉષ્ણુ માત્ર જ થાય છે, પિતાનું વજપણું કંઈ છોડી દેતું નથી.”
શંકા - આને અર્થ તો એવો થશે કે ઉત્તર ગુણોનું ઉલ્લંઘન કરવામાં પણ ચારિત્ર તો અખંડ જ રહે છે.
સમાધાન :- હા, એ જ અર્થ છે, અમે પણ એમાં કઈ વાંધા કહેતાં નથી. પંચાશકમાં કહયું છે કે “તે જીવને જ ગુરુગુણરહિત (ગુરુ બનવા માટે અપેક્ષિત ગુણોથી રહિત) જાણવો જે મૂળગુણોથી રહિત હોય ! નહિ કે તપ-ક્ષમા વગેરે ઉત્તર ગુણમાત્ર રહિત એવો જીવ... જેમ કે ચંડરૂદ્રાચાર્ય. -
શકે - મૂળ ગુણમાં સ્થિરભાવ હોવો એ ચારિત્ર છે એવી તમારી પ્રતિજ્ઞા १. गुरुगुणरहितोऽपीह द्रष्टव्यो मूलगुणवियुक्तो यः। न खलु गुणमात्रविहीन इति चडरुद्र उदाहरणम् ।। २. उत्तराध्ययनसूत्र-३-१ अस्य पूर्वार्धः चत्तारि परम गाणि दुल्लहाणीह जतुणो ॥ ३, चत्वारि परमाङ्गानि दुर्लभानीह जन्तोः। मानुषत्व' श्रुतिः श्रद्धा संयमे च वीर्यम् ।।