________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
3७७ अन्नह वक्कजडाण चंडाण चंडरुद्दपभिईण ।
णेव सिया चारित्तं सुद्धवओगेत्ति काऊण ॥१४३॥ (अन्यथा वक्रजडानां चंडानां चंडरुद्रप्रभृतीनाम् । नैव स्याच्चारित्रं शुद्धोपयोग इति कृत्वा ॥१४३॥)
ये हि वक्रजडा निष्कारणमेव कौटिल्यमाचरन्ति, ये च चण्डरुद्राचार्यप्रभृतयो निष्कारणमेव कुप्यन्ति, न तेषां मायाक्रोधौ प्रशस्तरागाऽप्रवृत्ततया शुभाविति नोज्जीवति शुभोपयोगः, तदनवकाशे तु शुद्धोपयोगोऽपि दूर एवेति कथ तेषां चारित्रवार्ताऽपि ? योगस्थैर्यरूपचारित्राभ्युपगमे तु न किञ्चिदनुपपन्नम् , सज्वलनमायाकोपाभ्यां तस्यातिचारकरणेऽपि मूलतोऽनपायात् , यदागमः-"'सव्वेवि अइयारा संजलणाणं तु उदयओ टुति ।
मूलच्छेज्ज पुण होइ बारसण्ह कसायाण ॥ ति । [आव०नि०११२] युक्त चैतत् , यथा हि वज्रं ज्वलनसंपर्कादुष्णीभवति, न तु मूलतो विनश्यति तथा संज्वलनादपि चारित्र सातिचारतामश्चति, न तु मूलतो विनश्यति । उक्त चएवं विहाण वि इहं चरण दिटूठ तिलोगनाहेहिं । जोगाण थिरो भावो जम्हा एएसि सुद्धो उ ।। अथिरो अ होइ भावो सहकारिवसेण ण पुण तं हणई ।। जलणा जायइ उण्हं वज्ज ण य चयइ तत्तपि ॥२॥ [पंचाशक ८३९-४०] यात्रिम वानी मापत्ति भाव. “ममारे मामा धापत्ति छ" मे पड़ी શકાતું નથી કારણકે એ તે દુષ્ટ આશયવાળા દિગંબરની જ પ્રક્રિયા છે, આપણી નહિ કારણકે એમાં તીર્થનો જ ઉછેદ થઈ જવાની આપત્તિ આવે છે. સારણું-વારણું વગેરે કરે એવા સરાગી આચાર્યોથી જ તીર્થ અવિચ્છિન્ન રીતે ચાલે છે. તેવા તેવા કષાયના કણિયાએથી જ તેઓનું ચારિત્ર ભાંગી ગએલું માનવામાં આવે તો પછી તીર્થને આગળ ચલાવશે કોણ? આવો અભિપ્રાય રાખીને કહે છે–
ગાથાથ-અન્યથા ક્રોધાદિ સ્વભાવવાળા વક અને જડ છે, ક્રોધી એવા ચંડરૂદ્રાચાર્ય વગેરેને ચારિત્ર જ સંભવશે નહિ કારણ કે શુદ્ધોપ ગરૂપ પરમ ચારિત્રને પ્રતિબંધક ક્રોધાદિ અશુદ્ધપયોગ હાજર છે. તેમજ તે ક્રોધાદિનું આલંબન (=નિમિત્ત) પણ પ્રશસ્ત ન હોવાથી શુભોપયોગરૂ૫ ગૌણ ચારિત્ર પણ તેઓને નહિ રહે.
[सपनाये। मात्र मतिया4] જે દુષમકાલીન વક–જડ સાધુઓ નિષ્કારણ જ કુટિલતા આચર્યા કરે છે. તેઓને માયા તેમજ નિષ્કારણ પણ ગુસ્સે થઈ જતાં ચંડરૂદ્રાચાર્યાદિને પ્રશસ્ત રાગ વિના જ ક્રોધાદિ પ્રવર્યા હોવાથી શુભ ન હોવાને કારણે શુભોપયોગ પણ હેતે નથી તો શુદ્ધપગ દૂર જ રહેવાથી ચારિત્ર હોવાની વાત જ શી? અર્થાત્ તેઓને १. सर्वेप्यतिचाराः संज्वलनानां तूदयतो भवन्ति । मूलच्छेद्य पुनर्भवति द्वादशानां कषायाणाम् ॥ २. एवं विधानामपीह चरणं दृष्ट' त्रिलोकनाथैः । येागानां स्थिरो भावो यस्मादेतेषां शुद्धस्तु ॥ ३. अस्थिरश्च भवति भाव: सहकारिवशेन न पुनस्तं हन्ति । ज्वलनाज्जायत उष्णं वन न च त्यजति तत्त्वमपि ।
४८