________________
૩૭૬
અધ્યાત્મમતપરીક્ષા લૈ. ૧૪૩
परिणामरूप चारित्रमवतिष्ठते । 'कषायकणवान्तस्वान्तशुद्धयः शुद्धोपयोगरूप परमचारित्र परित्यज्य शुभोपयोगरूप गौणचारित्रमेवाददत' इति चेत् ? न, तथापि प्रशस्तालम्बनं विनापि कर्मपारवश्येन कषायवशीकृतानामपि मूलगुणेषु यतनया प्रवर्त्तमानानां चारित्रभङ्गप्रसङ्गः । 'इष्टमेवेदमिति चेत् १ सेयं दुराशयस्य दिगम्बरस्यैव प्रक्रिया न त्वस्माक, तीर्थप्रवृत्तेरुच्छेदप्रसङ्गादित्यभिप्रेत्याह
ચિારિત્ર-ક્યાય વચ્ચે સહાનવસ્થાન વિરોધ ] સમાધાન –વિરોધ બે જાતના હોય છે–પરસ્પર પરિહારરૂપ અને સહાનવસ્થાન ૩૫...(૧) જે બેને પરસ્પર એકની હાજરી માત્રથી બીજાને અવશ્ય અભાવ અને એકના અભાવમાં બીજાની અવશ્ય હાજરી હોવા રૂ૫ નિયમ હોય તે બે વચ્ચે પરસ્પર પરિહાર નામને વિરોધ કહેવાય છે-જેમકે છાયા અને તડકા વચ્ચે, અથવા ઘટ અને ઘટાભાવ વચ્ચે. (૨) જે બે વસ્તુઓ કયારે ય સ થે ન રહે, જેમકે ગોવ–અશ્વત્વ અથવા જલ અને અગ્નિ, તે બે વચ્ચે સહાનવસ્થાનરૂપ વિરોધ કહેવાય છે. અમે ચારિત્ર અને કષાય વચ્ચે પરસ્પર પરિહારરૂપ વિરોધ કહેતા નથી કે જેથી ચારિત્ર કષાયના અભાવ ૩૫ હોય તે જ વિરોધ સંભવે, ને નહીં તે (= યોગ-પરિણામોદિરૂપ હોય તે) ના સંભવે, કિન્તુ સહાનવસ્થાનરૂપ વિરોધ જ કહીએ છીએ, જે પરસ્પરના અભાવરૂપ ન હોઈ કષાયાભાવથી ભિન્ન સ્વરૂપવાળા ગપરિણામાત્મક ચારિત્ર અને તીવ્રતર કષાયો વચ્ચે હવામાં પણ કોઈ વાંધો નથી. તે બે વચ્ચે આ વિરોધ માનવ જ યુક્ત પણ છે. કારણ કે તીવ્રતર કષાયો જ ચારિત્રના પ્રતિપથી છે મંદકષાયો નહિ, જે સહાનવસ્થાનરૂપ વિધ હેવામાં જ સંગત બને છે, જેમકે જળબિન્દુમાત્રની હાજરીથી જાજ્વલ્યમાન અગ્નિ ઉપશાંત થઈ જતો નથી. જે પરસ્પર પરિહારરૂપ વિરોધ હોય તે તે ચારિત્ર નિષ્કષાય પરિણામરૂપ થવાથી મંદકષાની હાજરીમાં પણ રહી ન જ શકે. જેમકે અ૮૫૫ણ તડકે જ્યાં પડતો હોય ત્યાં છાયા રહેતી નથી. તેથી સંજવલન કષાયોને પણ ચારિત્રપ્રતિબંધક માનવાની આપત્તિ આવે.
શંકા-કષા સાથે પરસ્પર પરિહારરૂપ વિરોધને ધરાવતા શુદ્ધોપયોગરૂપ મુખ્ય ચારિત્રના સંજવલન કષાયો પણ પ્રતિબંધક છે જ, તેથી કષાયના લેશમાત્રથી પણ જેઓ
એ ચિત્તશુદ્ધિ વમી નાખી છે તેવા જ શુદ્ધોપયોગરૂપ પરમ ચારિત્રને છોડી શુભેપગરૂપ ગૌણચારિત્રને જ ધારણ કરે છે. તેથી પરમચારિત્ર તે શુદ્ધ પગરૂપ માનવું જ યુક્ત છે, વિર્ય પરિણામરૂપ નહિ.
પિરસ્પર પરિહાર વિરોધ માનવામાં તીર્થોછેદા૫ત્તિ] સમાધાન –તે પણ સંઘરક્ષાદિરૂપ પ્રશસ્તાલંબન વિના પણ કર્મની પરવશતાના જ કારણે કષાયને વશ થએલ સાધુને મૂળગુણેમાં યતના પૂર્વક પ્રવર્તાવા છતાં પણ