________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૯૭૫
अथैवमनन्तानुबन्ध्यादीनां तत्र प्रतिबन्ध कत्व न स्यात् , निष्कषायपरिणामरूपतायामेव तस्य कषायाणां प्रतिपन्थित्वसंभवादिति चेत् १ न, नहि कषाय चारित्रयोदछायाऽऽतपयोरिव . परस्परपरिहाररूपतया विरोधो नाम, अपि तु जलज्वलनयोरिव सहानवस्थास्नुस्वभावतया । स च परस्पराभावरूपतां विनैव संभवी, युक्त चैतत् तीव्रतरकषायाणामेवैवं तत्प्रतिपन्थित्वात् , अल्पीयसोऽसामर्थ्यात् , न हि जलकणिकामात्रेण ज्वालाजालजटिलो वह्निरुपशाम्यति, अन्यथा तु संज्वलनकषायाणामपि चारित्रप्रतिबन्धकत्वप्रसङ्गः, न हि कषायपरिणामे जाग्रति निष्कषायઆચારો પણ સાવ જુદા જ કહ્યા હોત, નહિ કે જ્ઞાનાદ્યાચારોમાંના ઉ૯લાસ રૂ૫ જ, તેથી તે ઉલાસરૂપ વીર્યાચારો ચારિત્રને વીર્ય પરિણામરૂપ હોવાનું પણ સૂચવે જ છે.
શંકા- પણ આ રીતે વીર્યરૂ૫ હેવામાં પથમિક ચારિત્ર અસંભવિત બની જશે, કારણ કે મોહનીય સિવાય કઈ કર્મને સર્વઉપશમ કહ્યો ન હોવાથી વિર્ય પરિણામ
પશમિકભાવરૂપે હોતે નથી કહ્યું છે કે “ઉપશમ મોહનીયકર્મ વિશે, મિશ્ર=ક્ષયપશમ ચારઘાતી કર્મોવિશે અને ઉદયાદિ શેષ ભાવો આઠે કર્મો વિશે હોય છે.”
સમાધાન –આ બરાબર નથી, કારણ કે જે અમે “વીર્યરૂપ ચારિત્ર વીર્યાન્તરાયકર્મક્ષપશમથી જ ઉત્પન્ન થાય છે” એવું કહેતા હોઈએ તો જ આ દૂષણે આવે, પણ અમે એવું કહેતા નથી, કિન્તુ એમ કહીએ છીએ કે “ચારિત્રમોહકમને ક્ષય, ક્ષપશમ કે ઉપશમથી ઉત્પન્ન થએલ ચારિત્ર રોગજન્ય પણ હોવાથી વીર્યપરિણામરૂપ છે, નહિ કે માત્રવીર્યાન્તરાયકર્મક્ષપશમ જન્ય હોવાથી.” 2. શંકા–એના એજ ચારિત્રને વિવિધ કર્મોના ક્ષયાદિરૂપ પરિણામોથી જન્ય શી રીતે મનાય?
(ચારિત્રમાં વિવિધ કમક્ષયાદિજાન્યતા અબાધિત) સમાધાન –જેમ એક જ ઈન્દ્રિય અંગે પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને વીર્યંતરાયકસના ભોપશમની તેમજ પર્યામિઆદિ નામકર્મના ઉદયની ) માનેલી છે, તેમ ચારિત્ર અંગે પણ મેહનીય અને વીર્યાન્તરાય કર્મના ક્ષોપશમાદિની અપેક્ષા માનવામાં કઈ વાંધો નથી. તેમ છતાં મુખ્યને આશ્રીને જ વ્યપદેશ થતો હોવાથી (જેમકે આચાર્ય સાધુ હોવા છતાં મુખ્યત્વે “આચાર્ય” તરીકે જ વ્યપદિષ્ટ થાય છે.) ઉપશાન્ત મહવાલા છઘWવીતરાગ જીવોમાં વિર્યને તે ક્ષયપશમ જ હોવાથી તેને આશ્રીને “ક્ષાપશમિક ચારિત્ર” વ્યપદેશ થતો નથી કિન્તુ પ્રધાન એવા મહાપશમને આશ્રીને “ઔપશમિક ચારિત્ર” જ કહેવાય છે. નહિતર તે ઈન્દ્રિયો ઈન્દ્રિય પર્યાપ્તિનામકર્મોદયજન્ય પણ હોવાથી ઔદયિકભાવરૂપે વ્યપદિષ્ટ થાત, શ્રાપથમિક રૂપે નહિ ! પણ એવું છે નહિ કારણ કે “ઈન્દ્રિય ક્ષાપશમિક ભાવ છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે.
શંકા :–છતાં આ રીતે ચારિત્રને વીર્ય પરિણામરૂપ માનવામાં અનંતાનુબંધી વગેરે કષાયોને તેના પ્રતિબંધક માની શકાશે નહિ કારણકે કષાયો તે નિષ્કષાયતા રૂ૫ ચારિત્ર પ્રત્યે જ પ્રતિપંથી છે.