________________
ક૭૪
અધ્યાત્મમત પરીક્ષા હે. ૧૪૩ नन्वेवं चारित्राचारवीर्याचारयो दो न स्यादिति चेत् ? न, मूलगुणविषयकवीर्यस्य चारित्ररूपत्वेऽपि तत्कारणविषयकवीर्यस्य वीर्याचाररूपत्वात् , उपाधिमात्रभेदप्रयुक्तभेदानङ्गीकारे ज्ञानाचारादीनामपि वीर्याचारान्तर्भावप्रसङ्गात् । स्यादेतत्-ज्ञानाचारादयो ज्ञानादिकमिव चारित्राचारोऽपि चारित्रं पृथगेव सूचयति । मैव', वीर्यस्याप्याचारपृथग्भावप्रसङ्गात् । स्यादेतत्चारित्रस्य वीर्यरूपत्वे औपशमिकत्वं न स्यात् , तस्यानौपशमिकत्वात्, मोहव्यतिरिक्तकर्मणामुपशमानुपदेशात् । उक्त च-""मोहे वसमो मीसे चउघाइसु अट्ठकम्मसु य सेसा" त्ति । मैवं, यदि हि वयं वीर्यान्तरायकर्मक्षयोपशमजन्यतयैव वीर्यरूप चारित्र प्रतिपादयामस्तदैवेद दूषणमापतेत, न त्वेवं, किन्तु चारित्रमोहकर्मक्षयक्षयोपशमोपशमान्यतरजन्यस्यापि तस्य योगजन्यतयैव तथात्वमिति । न चैकस्य कथनानाकर्मपरिणतिजन्यत्व ? इति वाच्यम् , एकत्रैवेन्द्रिये ज्ञानावरणदर्शनावरणवार्यान्तरायकर्मक्षयोपशमनामकर्मोदयाद्यपेक्षादर्शनात् , प्रधानाश्रयणेन च व्यपदेशप्रवृत्तिरिति मोहोपशमदशायामपि क्षायोपशमिकवीर्यमादाय न चारित्रस्य तथात्वव्यपदेशः, अन्यथा इन्द्रियपर्याप्त्युदयजन्यत्वेनेन्द्रियमप्यौदयिक व्यपदिश्येत, न तु क्षायोपशमिकम् , न चैवमस्ति "क्षायोपशमिकानीन्द्रियाणि" इति वचनात् ।
શંકા-આ રીતે ગપરિણામ જ જે ચારિત્ર હોય તે તે વર્યાચાર જ ચારિત્રાચારરૂપ બનવાથી તે બેનો ભેદ રહેશે નહિ.
[ચારિત્રાચાર–વીર્યાચારને ભેદ] સમાધાન –મૂળગુણવિષયક વીર્ય ચારિત્રરૂપ હોવા છતાં મૂળગુણોના કારણભૂત સમિત્યાદિ અંગેનું વીર્ય વીર્યાચારરૂપ હોવાથી તે બે આચારે વચ્ચે ભેદ છે જ.
શંકા:-જેમ એની એ જ આંગળીના જુદા જુદા ભાગમાં લાલ-લીલી વગેરે પટ્ટીઓ લગાડી હોય તે એટલા ઉપાધિના ભેદ માત્રથી કંઈ એ જુદા જુદા ભાગેવાળી આંગળી બદલાઈ જતી નથી, એમ અહીં મૂળગુણ કે ઉત્તરગુણ વગેરે વિષયરૂપ ઉપાધિ માત્રના ભેદથી ભેદ માન યુક્ત નથી.
સમાધાનઃ-ઉપાધિમાત્રના ભેદથી ઉપહિતને ભેદ માનવો પણ યુક્ત છે જ, નહિ તે કાલવિનયાદિરૂપ જ્ઞાનાદિઆચારનું ઉલ્લાસગર્ભિત ઉપાધિસહિત પાલન જ વર્યાચારરૂપ હેવાથી જ્ઞાનાચારાદિ પણ વીર્યાચારથી ભિન્ન ન થવાના કારણે વીર્યાચારમાં જ સમાવિષ્ટ થઈ જવાની આપત્તિ આવે.
શંકા -વીર્યાચારોથી પૃથગ્ર ગણુએલા જ્ઞાનાચારો જેમ “જ્ઞાન વીર્ય પરિણામથી પૃથપરિણામરૂપ છે' એવું સૂચન કરે છે તેમ વીર્યાચારથી પૃથગ્ર ગણાએલા ચારિત્રાચારો પણ “ચારિત્ર એ વીર્યથી પૃથર્ છે, વીર્યપરિણામરૂપ નથી એવું સૂચન કરે જ છે. તે સમાધાન –તમારી વાત અયુક્ત છે કારણ કે ચારિત્રાદિ જે વીર્ય પરિણામરૂપ ન જ હેય તે તે જેમ જ્ઞાનાદિના આચાર સાવ ભિન્ન ભિન્ન કહ્યા છે તેમ વીર્યના १. मोह उपशमो मिश्रश्चतु तिषु अष्टकर्मषु च शेषाः ।