________________
સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચાર
૩૭૩
मोहत्यागात् तदेव आत्मज्ञानमेव तस्य आत्मनश्चारित्रमनाशवरूपत्वात्, ततज्ञानं तदेव ज्ञान, बोधरूपत्वात् , तच्च दर्शन तदेव दर्शन, श्रद्धानरूपत्वादिति । इदमेव चाभिप्रेत्यैकादशप्रकाशविवरणेऽप्युक्त', [६१ तमश्लोक] " तस्मादनन्तज्ञानदर्शनचारित्रसुखवीर्यमयस्वरूपो मोक्षः सर्वप्रमाणसिद्धो युक्तः” इति । वस्तुतस्तु दर्शनचारित्रे ज्ञानोत्तरकालभाविनी परिणामविशेषौ न तु तत्प्रकर्ष रूपे, कर्मान्तरविलयप्रसङ्गात् , इतरेतरलक्षणसाङ्कर्यप्रसङ्गाच्च, प्रागुक्त तु निश्चयनयाभिप्रायेणैव युक्तमिति ज्ञानादिवत् स्वतन्त्रश्चारित्राख्या गुणः कथं न सिद्धानां सिद्धिसौधमध्यास्ते १ ! इति पूर्वपक्षः ॥१३३॥१३४॥१३५॥१३६॥१३७॥१३८॥१३९॥१४०॥१४१।। ... अथेदं प्रतिविधित्सुः स्वप्रक्रियामुपदर्शयन् सिद्धान्ती प्राह
एत्थ समाहाणविही जो मूलगुणेसु होज्ज थिरभावो ।
सो परिणामो किरिया झुंजणकरणं पडिच्छंतो ॥१४२॥ (अत्र समाधानविधिर्यो मूलगुणेषु भवेत् स्थिरभावः। स परिणामः क्रिया युञ्जनाकरणं प्रतीच्छन् ॥१४२॥)
यः खलु मूलगुणेषु स्थिरभावः स प्राणातिपातादिनिवृत्तिरूपा क्रियैव, युञ्जनाकरणसापेक्षत्वात् , वीर्यान्तरायक्षयोपशमादिजन्येऽपि तत्र योगस्यैव कारणत्वात् , इत्थं च योगपरिणाम एव चारित्र' न तूपयोग एव ॥१४२॥ . . પ્રમાણેથી સિદ્ધ થએલ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ અને વીર્યમય સ્વરૂપવાળે જ મક્ષ માન યુક્ત છે.”
વસ્તુતઃ સમ્યગ્દર્શન અને ચારિત્ર તો જ્ઞાનેત્તરકાલભાવી પરિણામવિશેષરૂપ છે નહિ કે જ્ઞાનના પ્રકર્ષરૂપ...નહિતર તો જ્ઞાનપ્રકર્ષાત્મક તે બે જ્ઞાનાવરણથી જ આવાર્ય થઈ જવાથી મિથ્યાત્વમોહનીયાદિ કર્મ માનવામાં કઈ પ્રમાણુ ન રહેવાના કારણે કર્મની સંખ્યાને ભંગ થઈ જશે. તેમજ એમ હવામાં તે બન્નેના લક્ષણનું પરસ્પર સાંક થઈ જવાની પણ આપત્તિ આવશે. પૂર્વે જ્ઞાનને જ દર્શન અને ચારિત્રરૂપ જે કહ્યા છે તે નિશ્ચયનયના અભિપ્રાયથી જ યુક્ત જાણવું. તેથી સિદ્ધોમાં જ્ઞાનાદિની જેમ ચારિત્ર પણ સ્વતન્ચ ગુણ તરીકે શા માટે સિદ્ધ ન થાય ? આ પ્રમાણે પૂર્વપક્ષ બતાવ્યો. ૧૩૩૧૩૪૧૩૫૧૩૬૧૩૧૩૮૧૩૯૧૪૦૧૪૧ આવા પૂર્વપક્ષનો પ્રતિકાર કરવાની ઈચ્છાવાળે સિદ્ધાંતી પોતાની પ્રક્રિયા જણાવે છે
[ચારિત્ર યોગપરિણા માત્મક ક્રિયારૂપ–સિદ્ધાનતી] ગાથાથ–આવા પૂર્વ પક્ષ અંગે સમાધાન આ રીતે છે–મૂળગુણ વિશેને જે સ્થિરભાવ હોય છે તે પરિણામ મુંજનાકરણને સાપેક્ષ હોવાથી ક્રિયારૂપ જ છે.
મૂળગુણેને વિશે જે સ્થિરભાવ હોય છે તે પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિ રૂપ ક્રિયા જ છે કારણ કે તે મુંજનાકરણને સાપેક્ષ હોય છે. એ સ્થિરભાવ વિર્યાન્તરાયક્ષપશમજન્ય હેવા છતાં તેની પ્રત્યે યોગ જ કારણ રૂપ છે. તેથી ગપરિણામ જ ચારિત્ર છે નહિ કે ઉપયોગ. ૧૪રા