________________
૩૭૦.
અધ્યામમતપરીક્ષા લે. ૧૩-૧૪
इति व्याख्यातम् , अत्र हि चारित्रं यदि यतीनां चेष्टा तदा तस्या बन्धहेतुत्वात , यदि पुनरुपयोगस्तदभिमतत्वादिति । अथ योगत्वेन रूपेण बन्धहेतुत्वेऽपि चारित्रत्वेनाऽतथात्वात् तेन रूपेण निर्जराहेतुत्वमविरुद्धमिति न कोऽपि दोषः, बाह्यात्मत्वेन बन्धहेतोरप्यात्मनस्तथात्वदर्शनात् इति चेत् १ न, बाह्यात्मव्यावृत्तस्य शुद्धात्मन इव बन्धहेतुव्यावृत्तस्य चारित्रस्य स्वरूपतो निष्कलङ्कत्वौचित्यात् । अपि च कषायहान्या चारित्रवृद्धिस्तवृद्धथा च तद्धानिरिति तत्प्रतिपक्षभूतः शुद्धोपयोग एव चारित्र न तु योगः, तस्य कषायाऽप्रतिपन्थित्वात् , तेषां विपरीतभावनानिवर्त्यत्वात् , तस्मात् कषायनिवर्त्य स्तन्निवर्त्तकश्वोपयोग एव चारित्रमिति व्यवतिष्ठते । ગાથાનો અર્થ પણ સ્પષ્ટ વ્યાખ્યાત થઈ જાય છે. કારણ કે ચેષ્ટા બંધની હેતુભૂત હોવાથી અહીં ચારિત્રને સાધુની ચેષ્ટારૂપ માની શકાતું નથી અને તેને ઉપગરૂપ માનવાનું હોય તે તો એ અમારે અભિમત જ છે.
શંકા - બાદ્યાત્મરૂપે બંધહેતુભૂત એવો આત્મા જેમ અંતરાત્મરૂપે નિર્જરાહેતુભૂત હોવામાં કઈ વિરોધ નથી તેમ સાધુના ગરૂપે બંધહેતુભૂત એવા પણ અનુષ્ઠાન ચારિત્રરૂપે બંધહેતુભૂત ન બનતાં નિર્જરહેતુભૂત બનવામાં કઈ વિરોધ ન હોવાથી કેઈ દેષ નથી.
| શુદ્ધો પગ જ ચારિત્ર ] સમાધાન-એ વાત ઠીક નથી કારણ કે જેમ બાહ્યાત્મવ્યાવૃત્ત શુદ્ધાત્મા જ નિર્જરાહેતુભૂત બને છે તેમ બંધહેતુવ્યાવૃત્ત ચારિત્રને જ નિષ્કલંક (=કેવળ નિર્જરાના હેતુભૂત) માનવું ઉચિત છે, નહિ કે બંધહેતુભૂતયોગથી અનુવિદ્ધ અનુષ્ઠાને...વળી કષાયહાનિથી ચારિત્રવૃદ્ધિ અને કષાયવૃદ્ધિથી ચારિત્રહાનિ થાય છે. તેથી જણાય છે કે જે કષાયનું પ્રતિપક્ષભૂત હોય તે ચારિત્ર છે. કષાયે વિપરીત (અકષાય) ભાવનાથી નિવૃત્ત થતા હોવાથી વિપરીતભાવનાદિરૂપ શુદ્ધો પગ જ કષાયોનો પ્રતિપંથી છે, યોગો નહિ. તેથી શુદ્ધોપયોગ જ ચારિત્ર છે, ગે નહિ. તેથી કષાયથી નિવૃત્ત થતે અને કષાયોને નિવૃત્ત કરતો એ શુદ્ધો પગ જ ચારિત્ર છે એ વાત નિશ્ચિત છે.
શકા – ભલે ઉપયોગ જ ક્ષાયિચારિત્રરૂપ હોય! તો પણ એ યોગસાપેક્ષ હોવાથી ગનિરોધથી જ નાશ પામી જાય છે. તેથી સિદ્ધોને તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર પણ સંભવી શકતું નથી. “ઉપયોગ તે જીવના લક્ષણરૂપ છે. તેથી સિદ્ધાવસ્થામાં ઉપયોગાત્મક ચારિત્રને જ જે નાશ થઈ જતું હોય તે તે આત્મા જ રહે નહિ આવી આપત્તિ પણ નથી કારણ કે અમુક અંશે ઉપગનો વિલય થયો હોવા છતાં અખંડો પગ તો અવિનછ જ છે. તેથી સિદ્ધાવસ્થામાં તે ઉપયોગાત્મક ચારિત્ર પણ માની શકાતું નથી,