________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
क्षायिकमिति महाननयोर्भेदः । न हि यदेव क्षायिकं तदेवौदयिकमिति संभवति, एवं क्षायोपशमिकौपशमिकयोर्द्र ष्टव्यम् । तेन जा (ज्ञा ?) यते क्रिया तावत्तात्त्विक चारित्रलक्षणमनास्कन्दन्ती चारित्रव्यवहार' च जनयन्ती तटस्थतथैव भाविभूतचारित्रोपकारितया द्रव्यचारित्रमेव, आभ्यन्तरचारित्रं त्वनवलिप्तस्वपरिणाम एव । उक्त च ""मोहक्खोहविहूणो परिणामो अपणो धम्मो ” त्ति । तथा " " आया सामाइए आयासामाइयस्स अट्ठे" त्ति सूत्रमपि आत्मपरिणामरूपमेव चारित्रमाह । न च योगाख्यः प्रशस्तमनेाव्यापार एव चारित्र', योगस्य વન્યક્ષેતુત્વાત્, ચારિત્રય પાનાશ્રયવત્થાત્ । તેન [ ચો॰શા॰ ૨૨૪ ]–
૬ ૧.
अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्र' सम्यक्चारित्रमित्याहुर्मुनिपुङ्गवाः ॥” સમાધાનઃ– આવું કહેવું અયુક્ત છે કારણ કે ઋજુસૂત્રનયમતે તા પૂર્વ પૂર્વક્ષણુ જ ઉત્તરાત્તરક્ષણ પ્રત્યે હેતુભૂત છે. તેથી શરીર વિના પણ ચારિત્રની ઉત્પત્તિ (સ્થિતિ) હાવામાં કાઈ વાંધેા રહેતા નથી. નહિતર તેા જ્ઞાનાદિ પણું શરીરાભાવ હાવાથી માની શકાશે નહિ.
૩૯
www
[ ઔદયિકીક્રિયાને ભાવચારિત્ર મનાય નહિ ]
ચારિત્રને ભલે બાહ્યક્રિયારૂપ ન માનેા પણ આભ્યન્તરક્રિયારૂપ માના તો પણ એ સિદ્ધોને તે સ`ભવિત જ નથી, કારણ કે તેના હેતુભૂત યાગાદિ વિલય પામી ગયા છે” આવા આશયના નિરાસ કરવા અપિચ’ વગેરે કહ્યું છે. યાગનામની ક્રિયા શરીર નામકર્માયજન્ય હાવાથી કેવળીઓને પણ ઔયિકી જ હાય છે યારે ચારિત્ર તા ચારિત્રમાહનીયકમ ના ક્ષયથી થયેલુ હેાવાથી ક્ષાયિક હાય છે. તેથી ક્રિયા અને ચારિત્ર વચ્ચે ઘણા ભેદ છે. જે ભાવ ક્ષાયિક હાય તે જ ઔયિક પણ હાય એવુ સ`ભવતુ જ નથી. આ જ રીતે ક્ષાયેાપશમિક અને ઔપશમિક ચારિત્ર પણ ઔદયિક ક્રિયાથી અત્યંત ભિન્ન છે. એ જાણુવુ'. આથી જણાય છે કે તાત્ત્વિક ચારિત્રના લક્ષણુ વિનાની અને છતાં તટસ્થરૂપે જ ચારિત્રવ્યવહારને ઉત્પન્ન કરતી ક્રિયા ભાવિ-ભૂતચારિત્રને ઉપકારક હાવાથી દ્રવ્યચારિત્રરૂપ જ છે અભ્યન્તરચારિત્ર તા રાગાદિથી નહિ નિલેષાએલેા સ્વપરિણામ જ છે. કહ્યું છે કે મેાહના ક્ષેાભથી રહિત આત્મપરિણામ ધમ છે'. [બંધહેતુભૂત યોગ ચારિત્ર નથી]
તથા આત્મા સામાયિક છે, આત્મા સામાયિકના અથ છે' એવું સૂત્ર પણ ચારિત્રને આત્મપરિણામરૂપ જ કહે છે. બાકી પ્રશસ્તમનાવ્યાપારરૂપયાગ જ ચારિત્ર છે’ એવું પણ માની શકાતું નથી કારણ કે ચાગ તા બંધહેતુ છે જ્યારે ચરિત્ર અનાશ્રવરૂપ (બંધના અહેતુરૂપ) છે. આનાથી જ ‘અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર થએલ ચરિત્રને જ મુનિપુ·ગવા સમ્યક્ ચારિત્ર કહે છે” એવી યાગશાસ્ત્રની ૧. મોહલ્લોવિદ્દીનઃ ગિામ આમનો ધર્મ | ૨. આમા સામાયિ‰મામા સામાયિચાર્ય:।
४७