________________
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૩૩-૧૪૧
- अस्तु वा यावज्जीवमेवेति सावधारणैव प्रतिज्ञा, तथापि तस्याः क्रियारूपचारित्रविषयत्वान्न कोऽपि दोषः, करोमीति सूत्रांशे हि भावश्रुतशब्दकारणस्याधिकारः, "'भावसुयसद्दकरणे अहिगारो एत्थ होइ नायव्वो" (आ०नि० १०२६) इति वचनात् । यथा च श्रुतसङ्कल्पस्य प्रतिज्ञात्वमुन्नीयते तथा नोश्रुतकरणमाश्रित्य गुणकरणयुञ्जनकरणयोरप्यधिकारः, "नो सुयकरणे गुणजुजणे य जहसंभवं होई” इति वचनात् । एवं च भावपूर्वकक्रियाया एव मीलितवचनबलात्तद्विषयत्वमुन्नीयत इति न किंचिदनुपपन्नम् । 'भावपूर्वक क्रियायाः क्रियापूर्वकभावस्य वा तद्विषयत्वमिति विनिगमनाविरहात् व्यस्तयोरेवोभयोस्तथात्वमस्त्विति चेत् ? न, प्रधानत्वेन स्थूलत्वेन च क्रियाया एव तद्विषयत्वात्तत्र भावस्योपसर्जनतयैव प्रवेशात् , केवलस्य तु भावस्यातिसूक्ष्मत्वात्सुचीमुखे मुशलप्रवेश इव न तत्र स्थूलप्रतिज्ञाप्रवेशः । अत एव "अप्पा जाणइ अप्पा..." [उप०माला० २३] इत्यागमेन तत्रात्ममात्रसाक्षिकत्वमुपदिष्टम् । न हि निश्चयो व्यवहारमनुरुणद्धि, अपि तु व्यवहार एव व्यवहार निश्चयं चेति वस्तुस्थितिः ।।
[ ચારિત્રપ્રતિજ્ઞા માત્ર ક્રિયાવિષયક ] અથવા તો “ચાdifમેય’ એવી સાવધારણ પ્રતિજ્ઞા જ ભલે હો! તે પણ એ પ્રતિજ્ઞા ક્રિયાત્મક ચારિત્ર અંગે જ હોવાથી મોક્ષમાં પરિણમાત્મક ચારિત્ર હવામાં કઈ દોષ નથી.
ભાવકૃત શબ્દકરણ વિષે અહીં અધિકાર જાણવો' એવા વચનથી “મિ' એવા સૂત્રશમાં ભાવદ્યુતશખકરણને અધિકાર છે એ જણાય છે. એ વચનથી જેમ પ્રતિજ્ઞા એ શ્રુતસંકલ્પરૂપ હોવાનું સિદ્ધ થાય છે તેમ “શ્રુતકરણને આશ્રીને ગુણકરણ અને યોજનાકરણ વિષે યથાસંભવ અધિકાર હોય છે” એવા વચનથી માં ને શ્રુતકરણને આશ્રીને ગુણકરણ–જનાકરણનો પણ અધિકાર હોવો જણાય જ છે. તેથી એ બંને વચને ભેગા કરવાથી જણાય છે કે ભાવપૂર્વકની ક્રિયા એ જ પ્રતિજ્ઞાન વિષય છે. તેથી મોક્ષમાં તાદશક્રિયા ન હોવાને કારણે પ્રતિજ્ઞાભંગાદિ કેઈ અનુપત્તિ નથી.
શંકા – પ્રતિજ્ઞાને વિષય ભાવપૂર્વકની ક્રિયા છે કે ક્રિયાપૂર્વક ભાવ એ બેમાં કેઈ વિનિગમક ન હોવાથી ભાવ અને ક્રિયા બંનેને પૃથ વિષય માનવા પડે છે. તેથી મોક્ષમાં ભાવાત્મક ચારિત્ર માનવામાં પણ પ્રતિજ્ઞાભંગની આપત્તિ ઊભી જ રહે છે. ( [ સૂક્ષ્મ-અસ્વાધીન ભાવ પ્રતિજ્ઞાવિષય નથી]
સમાધાન :- પ્રધાન અને સ્કૂલ હેવાથી ક્રિયા જ પ્રતિજ્ઞાન વિષય છે. ભાવ તે ગૌણરૂપે જ વિશેષણ તરીકે વિષયમાં પ્રવિષ્ટ છે. પ્રતિજ્ઞાને ઉચ્ચાર કર વગેરે વ્યવહારરૂપ છે અને વ્યવહારનય ક્રિયાને પ્રધાન ગણે છે. તેથી જ વંદનાદિવ્યવહાર પણ ક્રિયા–વેશાદિયુક્ત સાધુને જ થાય છે, ક્રિયાશાદિ રહિત માત્ર ભાવથી વિરતિ१. भावश्रुतशब्दकरणेऽधिकारोऽत्र भवति ज्ञातव्यः। नोश्रुतकरणे गुणयुञ्जने च यथास भव भवति ॥ २. अप्पा जाणइ अप्पा जहछि भो अप्पसक्खिओ धम्मो। अप्पा करेइ त तह जह अप्प सुहावह होई ॥ आत्मा जानात्यात्मान' यथास्थित आत्मसाक्षिको धर्मः। आत्मा करोति तत्तथा यथाऽऽत्मसुखावह भवति ॥