________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
AAAAAAAA
૩૬૭
अथ प्रतिज्ञायाः श्रुतसङ्कल्परूपत्वे केवलज्ञानात् कुतो न तद्भङ्गः ? इति चेत् ? न, प्रतिज्ञातभङ्गाऽभङ्गाभ्यामेव तद्भङ्गाऽभङ्गव्यवहारात्, प्रतिज्ञायाः शब्दोच्चाररूपायास्तद्विकल्परूपाया वा तदानीमेव भङ्गात् । ' किं तर्हि प्रतिज्ञया ? प्रतिज्ञान ( १ ) मेव विजयतामिति चेत् ? न, प्रधाने संयमे प्रतिज्ञाया अप्यङ्गत्वात् । अत एव तत्फलेनैवास्य फलवत्तेति, न च व्यङ्ग कर्म फलवदिति तस्यास्तत्रोपयोग इति । वस्तुतः प्रतिज्ञातभङ्गे शिष्टाचारविरोधेन शङ्काजनकतयैव वेषादिवत् प्रतिज्ञाप्युपयोगिनी, प्रतिज्ञातेऽप्रमादेन प्रवृत्ति जनकोत्साहानुगुणतया चेति । ધરને નહિ. વળી ભાવ સૂક્ષ્મ હાય છે તેમ જ સ્વાધીન હાતા નથી. પેાતે પેાતાના ભાવ બગડે નહિ તેની વધુમાં વધુ તેા કાળજી-સાવધાની રાખી શકે છે અને છતાં વિચિત્રકમ વશ ભાવ વારવાર પડી પડીને પાછા આવી પણ શકે છે છતાં એની પ્રતિજ્ઞાના ભંગ થયા એવા વ્યવહાર થતા નથી.
[ બાહ્યક્રિયાલગથી જ પ્રતિજ્ઞાભંગ વ્યવહાર ]
જયારે ક્રિયા સ્વાધીન અને સ્થૂલ છે. અંદરથી ખરાબ ભાવ થયેા હેાવા છતાં બાહ્યક્રિયા સાધુપણાને અનુકૂલ રાખી શકાય છે. તેમજ બાહ્યક્રિયાના ભંગ સ્પષ્ટ રીતે જાણી પણ શકાય છે. તેથી જ તેના ભંગથી જ પ્રતિજ્ઞાભગના વ્યવહાર થાય છે. બાકી ભાવ તા એટલા સૂક્ષ્મ હાય છે કે એના ભંગ થયેા છે કે નહિ એ પ્રતિજ્ઞાતા પાતે પણ જાણી શકતા નથી, તેથી સ્થૂલ અને પ્રધાન એવી ક્રિયાની જ પ્રતિજ્ઞા થતી હાવાથી તે જ એના વિષય છે, અને જેમ સાયના કાણામાં મુશલપ્રવેશ થતા નથી તેમ ભાવ અતિસૂક્ષ્મ હેાવાના કારણે તેમાં સ્થૂલપ્રતિજ્ઞાના પ્રવેશ પણ થતા નથી. તેથી જ ભાવ વિશે તા આત્મા પેાતાને જાણે છે' એવા આગમવચનથી માત્ર આત્મસાક્ષિકત્વ જ કહ્યું છે. અરિહ તાદિપાંચસાક્ષિકત્વ નહિ. જે એની પણ પ્રતિજ્ઞા હેાત તા અરિહતાદિ પાંચની સાક્ષી કહી હાત! વસ્તુસ્થિતિ એ છે કે નિશ્ચય વ્યવહારને અનુસરતા નથી કિન્તુ વ્યવહાર જ વ્યવહાર અને નિશ્ચય બંનેને અનુસરે છે. કારણ કે વ્યવહાર વિના પણ નિશ્ચય હાઈ શકે છે. જ્યારે શુદ્ધ વ્યવહાર નિશ્ચય વિના હાતા નથી. તેથી પ્રતિજ્ઞાદિપ વ્યવહારને ભાવાત્મક નિશ્ચય અનુસરતા ન હેાવાથી ભાવની પ્રતિજ્ઞા હાતી નથી.
શકા – પ્રતિજ્ઞા જો શ્રુતસ કપરૂપ હાય તા કેવલજ્ઞાનથી તેના ભંગ કેમ
ન થાય ?
[ પ્રતિજ્ઞાતના ભગ-અભ'ગથી પ્રતિજ્ઞાભ'ગ-અભંગવ્યવહાર ] સમાધાન :– જ્ઞાનાવાત્મક પ્રતિજ્ઞાનેા નાશ થવામાં પ્રતિજ્ઞાભંગ અને નાશ ન ન થવામાં અભ’ગ એવા કઇ વ્યવહાર થતા નથી. કિંતુ પ્રતિજ્ઞાતના ભંગ કે અભ*ગથી જ પ્રતિજ્ઞાના ભંગ-અભ ́ગના વ્યવહાર થાય છે. નહિ તેા શબ્દોચ્ચારરૂપ કે તેવા માનસિક વિકલ્પરૂપ પ્રતિજ્ઞા તા એ જ વખતે નષ્ટ થઈ જતી હાવાથી લેવા માત્રથી પ્રતિજ્ઞાના ભંગ માનવાની આપત્તિ આવે,