________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર मेव वा ? आये केवलज्ञानेनैव श्रुतज्ञानरूपा सा प्रतिज्ञा भग्नेति कि भग्नभञ्जनेन ? अन्त्येऽपि तद्भङ्गः किं तत्स्वरूपपरित्यागात् तद्गोचरकालातिक्रमाद्वा ? नाद्यः, ज्ञानरूपप्रतिज्ञायास्तदानीमभङ्गुरत्वात् । न द्वितीयः, तद्गोचरस्य यावज्जीवतावधिकस्य कालस्य न्यूनतायामेव ह्यतिक्रमः, न त्वधिकावधिपालनेऽपि । ननु देवादिभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभियव निह्नवपरिकल्पितम् 'अपरिमियाए'त्ति पाठ परित्यज्य 'जावज्जीवाए त्ति पाठमाददते संप्रदायधुरीणाः । एवं च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापर्यवसानात्कथं न मोक्षे चारित्राभ्युपगमे तद्भङ्ग इति । मैवं, 'यावज्जीवमिति प्रतिज्ञयैव साध्यसिद्धौ सावधारणप्रतिज्ञाया अनतिप्रयोजन त्वात् , तथैवाभिमतसमयनियमनात् , अतिरिक्तकालस्य तदुदासीनतयैव संयमासंयमानुवेऽपि तद्धानिवृद्धिकारित्वात् । સમાધાનઃ-એજ રીતે ચારિત્રની અનંતસ્થિતિ પણ સ્વકારણાધીન શા માટે ન હોય ?
[ ચારિત્રપ્રતિજ્ઞા કિસ્વરૂપ? ] મોક્ષમાં ચારિત્ર માનવામાં ચાવજ જીવ સુધીની લીધેલી પ્રતિજ્ઞાન ભંગ થશે એવું જે કહ્યું તેમાં આ પ્રતિજ્ઞા એ શું છે? “થાવજજીવ માટે સામાયિક કરું છું' એવો શ્રુતજ્ઞાનાન્તર્ભાવિ સંક૯૫ કે પછી તેવા આકારનું કોઈ પણ જ્ઞાન? પ્રથમ વિકલ્પમાં, શ્રુતજ્ઞાનરૂપ તે પ્રતિજ્ઞા કેવલપત્તિ વખતે કેવલજ્ઞાનથી જ ભાંગી ગઈ હોવાથી હવે મેક્ષમાં ફરી શું ભાંગવાનું રહે? દ્વિતીય વિકલ્પમાં પણ તેને ભંગ શેના કારણે માનશે? પિતાનું જ્ઞાનસ્વરૂપ છેડી દેવાના કારણે કે તેના વિષયભૂત કાળને અતિક્રમ થઈ જતે હેવાના કારણે? પહેલું કારણ માની શકાય નહિ કારણ કે જ્ઞાનરૂપ પ્રતિજ્ઞા સિદ્ધાવસ્થામાં પણ અક્ષત જ હોય છે અર્થાત્ તેનું જ્ઞાન (કેવલજ્ઞાન) જળવાઈ રહ્યું જ હોય છે. બીજું પણ મનાય નહિ કારણકે સ્વવિષયભૂત યાજજીવનકાળ સુધી ન ટકતાં ન્યૂન કાળ જ પ્રતિજ્ઞા ટકતી હોય તે ભંગ થયે કહેવાય છે નહિ કે અધિકકાળ પાળવામાં પણ!
શંકા – દેવાવિભવ સાથે સંલગ્ન અવિરતિથી અવશ્ય પ્રતિજ્ઞાભંગ થશે એવા ભયથી જ અગ્રણી આચાર્યોએ ગેષ્ઠામાહિલ નિદ્વવથી પરિકપિત “અપરિમિયાએ પાઠ ને છોડી “જાવજછવાએ પાઠ રાખ્યો છે. તેથી “આ જીવન સુધી જ' એવી “જ” કારગર્ભિત પ્રતિજ્ઞા લેવાથી મેક્ષમાં પણ જે ચારિત્ર માનવામાં આવે છે તે પ્રતિજ્ઞાને ભંગ શું કામ ન થાય?
[‘જ' કાયુક્ત પ્રતિજ્ઞા નિપ્રયોજન] સમાધાન થાવજજીવ' ઘટિત પ્રતિજ્ઞાથી જ તાદશ ભય ન રહેવા રૂપ સાધ્ય સિદ્ધ થઈ જતું હોવાથી “જે કાર ગર્ભિત પ્રતિજ્ઞા માનવાનું કોઈ પ્રયોજન નથી કારણ કે એ વિના જ અભિમતકાળનું નિયમન થઈ જાય છે. વધારાને કાળ ચરિત્ર અંગે ઉદાસીન હોવાના કારણે જ સંયમ-અસંયમ ઉભયથી અનુવિદ્ધ થઈ શકતું હોવા છતાં ચારિત્રની હાનિવૃદ્ધિ કરનાર બને છે.