________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
9
सिषुः । युक्तं चैतत् षड्जीवनिकाय पालनप्रयत्नं विनापि मरुदेव्यादीनां माध्यस्थ्यमात्रेणापि तत्संभवात् । ' तदापि क्रियाफलमिति क्रियैवेति चेत् ? नूनमेव सिद्धचारित्रमपि क्रियाफलमिति क्रियैवोच्यतां किं वश्छिद्यते ? युक्त चैतत् भवस्थकेवलिनामपि क्रियाफलसद्भावमात्रादेव संयमोपदेशात् " किं ते भरते जत्ता ! सोमिला ! ज मे तवणियमसंयमसज्झायझाणावसयमाइ जोएस जयणा" इत्यत्र । " एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानी विशेषतः संभवति, तथापि 'तत्फलसद्भावात्तदस्तीत्युक्तमिति मन्तव्यमिति व्याख्यानात् । अथ बाह्यक्रियाभिव्यङ्ग चान्तरक्रियैव चारित्र, सा च भवस्थ केवलिनां मरुदेव्यादीनां च संभवति, अत एव चानुपदोक्तस्थले विशेषत इत्युक्तिरिति चेत् ? सेय योगरूपा वा स्यादुपयोगरूपा वा ? नाद्यः, मरुदेव्यादौ व्यभिचारात् । द्वितीये तु सिद्ध नः समीहित, शुद्धोपयोगलक्षणस्य चारित्रस्य व्यवस्थापयिष्यमाणत्वात् इति दिग्
૩
શ`કા ઃ-ષØવનિકાય જ ચારિત્રના વિષય છે અને તેનુ પરિપાલન કરવાની ક્રિયા જ ચારિત્ર છે જ્યારે સમ્યક્ત્વના તે જે જીવ-અજીવ આદિ પદાર્થો વિષય છે તેના પાલન-રક્ષાદ્વિ કરવા એ કઈ સમ્યક્ત્વરૂપ નથી કે જેથી એ ક્રિયારૂપ
અની જાય!
[શુદ્ધાત્મા જ પરમાથ થી ચારિત્રના વિષય, ષજીવનિકાયાદિ નહિ]
સમાધાન :-એ પણ અયુક્ત છે કારણકે પરમાથી તેા ચારિત્ર શુદ્ધાત્મવિષયક છે, ષડ્ઝનિકાયાક્રિવિષયક નહિ. તેથી જ ૫'ચાશકાર્ત્તિમાં “નિરભિમ્સ`ગ' ચિત્ત...’ ઇત્યાદિ સૂત્રથી સમતાપરિણામને જ સામાયિકરૂપે કહ્યો છે. એ વાત યુક્ત પશુ છે કારણકે ષØવનિકાય પાલનના પ્રયત્ન વિના પણ મરુદેવી માતા વગેરેને માધ્યસ્થ્ય ભાવમાત્રથી ચારિત્ર હતુ.
શંકા :–છતાં પણ એ ચારિત્ર ક્રિયાના ફળરૂપ હાવાથી ક્રિયારૂપ જ કહેવાય છે, [ફળસત્તાના કારણે ચારિત્રસત્તા કહેવી સંગત
સમાધાન :–એ રીતે તા સિદ્ધોનુ ચારિત્ર પણ ક્રિયાના મૂળ રૂપ હાવાથી તેને ક્રિયારૂપ જ કહે। ને ! તમારું શું ખગડે છે? વળી એમ કહેવુ* યુક્ત પણ છે કારણકે ભવસ્થ કેવલીઓને પણ ક્રિયાળ હાવાથી જ સંયમ હેાવુ. નીચેના સૂત્રથી કહ્યું છે——— હે પ્રભુ! તમારી સચમયાત્રા શુ છે ? પ્રભુના જવાબ-હૈ સૌમ્ય ! તપ–નિયમ– સંયમ–સ્વાધ્યાય-ધ્યાન-આવશ્યાકદિ યાગામાં જે જયણા છે એ જ સયમયાત્રા છે. ’’ આનું વ્યાખ્યાન આવુ. કર્યું. છે કે “ આ તપ વગેરેમાંથી જો કે ભગવાને કેવળી અવસ્થામાં કોઈ વિશેષરૂપે હાતા નથી છતાં એ તપ વગેરેનુ ફળ હાજર હાવાથી તપ વગેરે હાય છે એમ કહ્યું છે એવું જાણવુ.”
१. किं ते भगवन् यात्रा ? सौम्य ! यन्मे तपोनियमसंयमस्वाध्यायध्यानावश्यकादिषु योगेषु यतना ॥
(પ્રપ્તિ-૨૮/૧૦/૬૪૭)
૪૬
શ