________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
૩૫૭
wwwwww wwwwww
देवेष्वेवोत्पादात्, तत्र च विरतेरत्यन्तमभवात्, मोक्षगतावपि चारित्रसंभवाभावाद, चारित्र हि कर्मक्षपणायानुष्ठीयते मोक्षे च तस्याऽकिञ्चित्करत्वात्, ' यावज्जीवम्' इति प्रतिज्ञासमाप्तेस्तदन्यस्याऽग्रहणात् । अनुष्ठानरूपत्वाच्च चारित्रस्य शरीराभावे च तदयागात् । अत एवोच्यते " "सिद्धे णो चरित्ती णो अचरित्ती णो चरित्ताचरित्तीति वा ", विरतेरभावादिति चेत् ? ॥१३२॥ अत्रोच्यते
ww
as किरियावं चि चारितं णेव आयपरिणामो ।
तो किरियारू चिय सम्मत्तं णायपरिणामो ॥ १३३ ॥
( यदि क्रियारूपमेव चारित्र नैवात्मपरिणामः । तत्क्रियारूपमेव सम्यक्त्वं नात्मपरिणामः ॥ १३३ ॥ ) ज पुण तं इहभवियं तं किरियारूवमेव अव्व ।
rear भवो ण मोक्खो णो तम्मि भवे हिअमहवा ॥ १३४ ॥
( यत्पुनस्तदै भविक तत्क्रियारूपमेव ज्ञातयम् । अथवा भत्रो न मोक्षो न तस्मिन् भवे हितमथवा ॥ १३४ ॥ ) णमोक्ख लद्धे तयणुट्ठाणस्स हंदि वेफल्लं ।
तक्कारणस्स इहरा नाणस्स वि होइ वेफलं ॥१३५॥
( न च मोक्षसुखे लब्धे तदनुष्ठानस्य भवति वैफल्यम् । तत्कारणस्येतरथा ज्ञानस्यापि भवति वैफल्यम् ॥ १३५॥) व पण्णाभंगो अहिआवहिपूरणंमि चरणस्स ।
सा वा किरियारूवे सुअकरणे जं करेमित्ति ॥ १३६ ॥
(नैव प्रतिज्ञाभङ्गोऽधिक/वधिपूरणे चरणस्य । सा वा क्रियारूपे श्रुतकरणे यत्करोमीति ॥१३६॥ )
જ જાય છે. જ્યાં ચારિત્ર અસંભવિત છે, અને મેાક્ષમાં જાય તેા ત્યાં પણ એ અસ`ભવિત જ છે. (પ) કારણ કે ચારિત્રનું પાલન કનિર્જરા માટે હાય છે જે મેાક્ષમાં તે થઈ જ ગયેલ હાવાથી ચારિત્રનુ કાઈ પ્રયેાજન રહેતું નથી. વળી (૬) યાવજ્રજીવની પ્રતિજ્ઞા પણ સમાપ્ત થઈ ગઈ હેાવાથી અને અન્ય પ્રતિજ્ઞા લીધી ન હેાવાથી પરભવમાં પણ એ ચારિત્ર સાથે જાય છે એવું મનાય નહિ. તેમજ (૭) ચારિત્ર અનુષ્ઠાનરૂપ હાવાથી શરીરની ગેરહાજરીમાં અસ`ભવિત હેાવાને કારણે સિદ્ધોને હાતું નથી. તેથી જ વિરતિના અભાવ હાવાથી કહ્યું છે કે સિદ્ધ ચારિત્રી નથી અચારિત્રી નથી કે ચારિત્રાચારિત્રી=દેશવિરત નથી’ ।।૧૩।।
આ રીતે સિદ્ધાંતાવલ બીએ કરેલ વિચારણાના શંકાકાર પોતાની રીતે જવામ આપે છે. [સિદ્ધાંતીના સમર્થનના શકાકારે આપેલ જવાબ ]
ગાથા :–ો ચારિત્ર ક્રિયારૂપ જ હોય ને મેાહક્ષયાદિજન્ય આત્મપરિણામરૂપ ન હાય તા તા સમ્યક્ત્વને પણ નિ:શકપણા વગેરે બાહ્યાચારાત્મક ક્રિયારૂપ જ માનવું પડશે, આત્મપરિણામરૂપ નહિં. ચારિત્ર ઇહભવિક જ હાય છે' એવું જે કહ્યુ છે તે
२. “सिद्धः नाचारित्री नोअचारित्री नो चारित्राऽचारित्रीति वा "