________________
૩પ૬
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૩રે
नणु इह देसणिसेहे गोसदो तेण तस्स देसस्स।
अत्थु णिसेहो किरियारूवस्स ण सत्तिरूवस्स ॥१३२॥ (नन्विह देशनिषेधे नाशब्दस्तेन तस्य .देशस्य । अस्तु निषेधः क्रियारूपस्य न शक्तिरूपस्य ॥१३२॥)
ननु ‘नो चारित्ती' इत्यत्र नोपदस्य देशनिषेधार्थकत्वात् क्रियारूपतदेकदेशनिषेधेऽपि चारित्रमोहक्षयजनितस्यात्मपरिणामविशेषरूपस्य चारित्रस्य तत्राक्षतत्वेन न काचित्सूत्रबोधा ।
___ अथ क्रियारूपमेव चारित्रं न तु ज्ञानादिवच्छाश्वतात्मपरिणामरूपं, अत एव क्रियायाः परभवाननुगामितया तस्यैहिकत्वमेव न तु पारभविकत्वमित्युपदिष्टम् । तथाहि
'इहभविए भंते चरित्ते परभविए चरित्ते तदुभयभविए चरित्ते ? गोयमा इहभविए चरित्त णो परभविए चरित्ते णो तदुभयभविए चरित्ते” इति । व्याख्यात चेद चरित्रसूत्रे निर्वचनविशेषात् , तथाहि-चारित्रमैहभविकमेव न हि चारित्रवानिह भूत्वा तेनैव चारित्रेण पुनश्चारित्री भवति, यावज्जीवितावधिकत्वात्तस्य । किञ्च चारित्रिणः संसारे सर्व विरतस्य देशविरतस्य च કે આ બાબતમાં બીજે કઈ શંકા કરતાં કહે છે
[ શક્તિરૂપ ચારિકદેશ સિદ્ધોમાં હાજર–શંકા] ગાથાથ:-સિદ્ધ ચારિત્તી’એ સૂત્રમાં “” શબ્દ દેશનિષેધવાચી હોવાથી ચારિત્રના ક્રિયારૂપ અંશને જ સિદ્ધાવસ્થામાં નિષેધ કરે છે “શક્તિરૂપ અંશને નહિ. તેથી એ શક્તિરૂપ અંશને આશ્રીને ચારિત્રગુણ કહેવામાં પણ કાંઈ અજુગતું નથી.
નો વારિરી’ શબ્દમાં “ને પદ દેશનિષેધાર્થક હોવાથી ક્રિયાત્મક એક દેશનો નિષેધ થતું હોવા છતાં ચારિત્રમેહનીયકર્મક્ષયજન્ય આત્મપરિણામવિશેષરૂપ ચારિત્ર તે અક્ષત જ હોવાથી કેઈ વાંધો નથી.
| (સવથા ચારિત્રાભાવનું સિદ્ધાન્તીએ કરેલ સમર્થન)
બીજાએ કરેલી આ શંકા ઉપર દીર્ઘ વિચારણા કરતાં સિદ્ધાન્તાવલંબી કહે છે(૧) ચારિત્ર ક્રિયારૂપ જ છે નહિ કે જ્ઞાનાદિની જેમ શાશ્વત આત્મપરિણામરૂપ પણ... તેથી જ ક્રિયા પરભવમાં સાથે જતી ન હોવાથી (૨) ચારિત્ર હિક=આ ભવ સંબંધી જ હોય છે પારિભાવિક નહિ એવું શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે. “હે ભગવન્! ચારિત્ર ઈહભાવિક હોય છે? પારભવિક હોય છે? કે તદુભયભવિક હોય છે? ભગવાનને જવાબ
ગૌતમ ! ચારિત્ર ઈહભાવિક હોય છે, પારભવિક કે તદુભયભવિક હેતું નથી.” વળી આનું વ્યાખ્યાન પણ ચારિત્રસૂત્રમાં કર્યું છે કે ચારિત્ર આ ભવસંબંધી જ હોય છે, આ ભવમાં ચારિત્રી બનેલે જીવ તે જ અખંડિત ચારિત્રને ભવાંતરમાં સાથે લઈ જતું નથી કારણ કે અહીંનું (૩) ચારિત્ર યાજજીવની મર્યાદાવાળું જ હોય છે. વળી (૪) દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ચારિત્રવાળા જેવા બીજા ભવે તે દેવભવમાં - ૧. મવિ માવન ! ચારિત્ર' વાવમવિ તદ્રુમયમવ8 વારિત્રમ? નૌતમ! દ્વમવિ રાત્રિ,
नो पारभविक नो तदुभयभविक चारित्रम् ।