________________
પ૮
અધ્યાત્મમત પરીક્ષા લૈં. ૧૩૩-૧૪ अह चरणमनुट्ठाणं त ण सरीरं विणु त्ति जइ बुद्धी।
तेण विणा नाणाई ता तस्स अहेउअं पत्तं ॥१३७॥ (अथ चरणमनुष्ठान तन्न शरीर विनेति यदि बुद्धिः । तेन विना ज्ञानादि तत्तस्याऽहेतुक प्राप्तम् ॥१३७॥)
अपि च-किरिया खलु ओदयिगी खइय चरणंति दोण्हमह भेओ।
सातेण बज्झचरण अब्भतरयं तु परिणामो ॥१३८॥ (क्रिया खल्बौदयिकी क्षायिक चरणमिति द्वयोर्महान् भेदः । सा तेन बाह्यचरणमाभ्यन्तरतु परिणामः ॥१३८॥)
आया खलु सामइए आया सामाइअस्स अट्ठोत्ति ।
तेणेव इमं सुत्तं भासइ तं आयपरिणाम ॥१३९॥ (आत्मा खलु सामायिकमात्मा सामायिकस्यार्थ इति । तेनैवेद सूत्र भाषते तमात्मपरिणामम् ॥१३९॥)
ण य खइयं पि चरित्त जोगणिरोहेण तं विलयमेइ ।
अण्णह विहलो पत्तो विरहो चारित्तमोहस्स ॥१४०॥ (न च क्षायिकमपि चारित्रं योगनिरोधेन सद्विलयमेति । अन्यथा विफलः प्राप्तो विरहश्चारित्रमोहस्य ॥१४०॥)
तेण सुद्धवओगो चरण नाणाउ दंसणमिवण्ण ।
कारणकज्जविभागा सततमिय किन्न सिद्धेसु ॥१४॥ (तेन शुद्धोपयोगश्चरण ज्ञानाद्दर्शनमिवान्यत् । कारणकार्यविभागात् स्वतन्त्रमिति किन्न सिद्धेषु ॥१४॥) ક્રિયારૂપ ચારિત્રને આશ્રીને જ, આત્મપરિણુમાત્મક ચારિત્રને આશ્રીને નહિ. અથવા મોક્ષ ભવ’ રૂપ ન હોવાથી તેમાં ક્રિયાત્મક ઈહભાવિક ચારિત્ર ન હોવામાં કેઈ આપત્તિ નથી. અથવા તેની પણ ભવ તરીકેની વિવિક્ષા કરી હોય તે પણ “આ ભવમાં જે હિતકારી હોય તે ઈહભાવિક એવી વ્યુત્પત્તિ હોવાથી અને મોક્ષમાં રહેલ આત્મપરિ.
માત્મક ચારિત્ર કર્મનિર્જરારૂપ હિત કરતું ન હોવાને કારણે સિદ્ધોને ઈહભવિક ચારિત્ર કહ્યું નથી. ચારિત્રનું ફળ “મેક્ષ' તો પ્રાપ્ત થઈ ગયો હોવાથી ત્યાં “ચારિત્રાનુષ્ઠાન નિષ્ફળ હોવાને કારણે માની શકાતું નથી એવું પણ કહેવું નહિ કારણ કે તે પછી ચારિત્રના કારણભૂત જ્ઞાન પણ નિષ્ફળ થવાથી તે પણ માની શકાશે નહિ. પ્રતિજ્ઞાત અવધિ કરતાં વધુ અવધિ (કાળસુધી) પાલન કરવામાં કંઈ ચારિત્રની યાવજ્જીવ પ્રતિજ્ઞાને ભંગ થતું નથી. અથવા તે યાવજૂછવ પ્રતિજ્ઞા ક્રિયારૂપ ચારિત્રને આશ્રીને કરાય છે. ભાવરૂપ ચારિત્રને આશ્રીને નહિ કારણ કે “કરેમિ ભંતે !...” વગેરે પ્રતિજ્ઞા શ્રુતકરણાત્મક છે. વળી ક્રિયા ચોગરૂપ હેવાથી શરીરનામકર્મોદયજન્ય હોવાના કારણે ઔદયિકી છે જ્યારે ચારિત્ર મેહક્ષયજન્ય હોવાથી ક્ષાયિક છે તેથી એ બંને વચ્ચે અત્યંત ભેદ છે. તેથી ક્રિયા બાહયચારિત્ર છે જ્યારે આત્મપરિણામ આભ્યન્તર ચારિત્ર છે. તેથી જ “આત્મા જ ખરેખર સામાયિક છે. આત્મા જ સામાયિક શબ્દનો અર્થ (વાચ્યાર્થ) છે' એ સૂત્ર સામાયિકને આત્મપરિણામ રૂપે જણાવે છે. “ક્ષાયિચારિત્ર પણ ગનિષેધ થયે