________________
૩૫૪
અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૧૩૦–૧૩૧ अथैव व्यवस्थापितेपूक्तसिद्धगुणेपूपन्यस्त चारित्रमसहमानः सिद्धान्तपक्षावलम्बी विमृशति
नणु सिद्धंते सिद्धो ‘नोचारित्ती अ णोअचारित्ती ।'
भणिओ तो तस्स गुणो चारित्तं जुज्जए कम्हा ॥१३१॥ (ननु सिद्धान्ते सिद्धो 'नोचारित्री च नोअचारित्री।' भणितस्तत्तस्य गुणश्चारित्र युज्यते कस्मात् ।१३१।)
यथाहि-“ 'सिद्धे णो भव्वे णो अभव्वे” इति वचनात्तस्य न भव्यत्व नाप्यभव्यत्वम् , एवं " २सिद्धे णोचरित्ती णोअचरित्ती" इति वचनात्तस्य न चारित्र नाप्यचारित्रमिति कथमस्य चारित्र' गुण इति प्रतिज्ञायते । ननु चारित्राभावेनाऽचारित्रत्वस्योक्तिसहत्वेऽपि कथमस्य नोअचारित्रित्वमिति चेत् ? न, नमो विरुद्धार्थकत्वेन चारित्रविरोधिनोऽविरतिपरिणामस्याऽचारित्रपदार्थत्वाद् । अथाऽभावार्थकननाश्रयणेन 'अचारित्री सिद्धः' इत्येव कुतो नोपપણ એને સકલકર્મક્ષયજન્ય માનવું જ યુક્ત હોવાથી માત્ર વેદનીયજન્ય તો મનાય જ નહિ. વળી સુખ જે મોહનીયક્ષયથી જ થતું હોય તો તે ભવસ્થવીતરાગ અને સિદ્ધોને મેહક્ષય તો એકસર બે જ હોવાથી સુખ પણ એક સરખું જ માનવાની આપત્તિ આવે.
શંકા - જીવન્મુક્તિવાદીને આ ઈષ્ટ જ છે.
સમાધાન - જ્ઞાનાદિપ્રકર્ષને આશ્રીને જ સિદ્ધ અને ભવસ્થકેવળીને સમાનસુખ માની શકાય છે. સર્વથા સમાન સુખ માનવામાં તો સિદ્ધાન્ત વિરોધ થાય છે કારણ કે વેદનીયાદિક્ષયજન્ય સુખ ભવસ્થ કેવળીને હોતું નથી એ સિદ્ધાન્ત છે તેથી ઉસૂત્રપ્રરૂપણ પ્રવણ એવા તમારી સાથે વધુ વિચારણાથી સયું. ૧૩૦
[ સિદ્ધોમાં ચારિત્રગુણ હેતે નથી-સિદ્ધાન્તપક્ષ ] સિદ્ધગુણોની આ રીતે કરેલી પ્રરૂપણામાં ગણત્રી પામેલ ચારિત્રને ન ઈચ્છતા સિદ્ધાન્ત પક્ષાવલંબી પોતાની વિચારણા જણાવે છે–
ગાથાર્થ - સિદ્ધાન્તમાં સિદ્ધોને ને ચારિત્રી–ને અચારિત્ર કહ્યા છે તે તેના ગુણ તરીકે ચારિત્ર કહેવું શી રીતે યુક્ત થાય?! ' “સિદ્ધ નો મ ળો અમદેવે” એ વચન હોવાથી જેમ સિદ્ધોમાં ભવ્યત્વ કે અભવ્યત્વ મનાતું નથી તે જ રીતે “સિદ્ધ નો ચરિત્તી ળો અવરત્તી” એવા સિદ્ધાન્તવચનથી તેઓમાં ચારિત્ર કે અચારિત્ર ગુણ પણ માની શકાતો નથી. તેથી એના ગુણેમાં ચારિત્રની ગણત્રી શી રીતે કરાય?
શંકા – “ચારિત્ર ન હોવાના કારણે અચારિત્રી કહેવા તે યુક્ત છે પણ અચારિત્રી શી રીતે કહેવાય? કારણ કે “ પ્રકૃતમ મચતા” એ ન્યાયથી બે (નગ) નિષેધ વિધિરૂપ બની જતા હોવાથી અચારિત્રી પદથી ચારિત્રનું જ વિધાન ૧, “સિત નોમળ્યઃ નોડમથલ' | ૨. “રિદ્વા નોવાવિત્રી નોમવાસ્ત્રિી’ |