________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર
૩૫૩
अपि च यत्सामान्यावच्छेदेन यत्कर्मक्षयजन्यत्व तत्सामान्याक्रान्तस्य तज्जन्यगुणत्वव्यवहारः, अन्यथा मोहक्षयस्य सुखविशेषत्वेन सुखस्य मोहक्षयजन्यगुणत्वेन व्यवहारप्रसङ्गात् । एवं च चारित्रमाने नामकर्मक्षयस्याऽहेतुत्वान्न तस्य तज्जन्यगुणत्वम् । एतेन-" मोहक्षयजन्यः सम्यक्त्वमेव गुणश्चारित्रं तु नामकर्मक्षयजन्यमेव स्थिरतापदप्रतिपाद्यं"-इति कल्पनापि परास्ता । एतेनैव च " सुख मोहक्षयजन्य एव गुणः" इत्यपि निरस्त, एवं सप्ताष्टसंख्यापरिगण. नभङ्गप्रसङ्गाद्वेदनीयक्षयस्य निरर्थकत्वप्रसङ्गाच्च । 'अव्याबाधत्वं वेदनीयक्षयस्य फलमिति न दोष' इति चेत् ? न, तद्धि दुःखाननुविद्धसुखमेव नत्वन्यत् , सकलकर्मजन्याकुलताविलयस्य तत्त्वे तु तस्य कृत्स्नकर्मक्षयजन्यत्वमेव युक्त न त्वेकजन्यत्वम् । किञ्चैव भवस्थवीतरागसिद्धसुखयोरवैलक्षण्यप्रसङ्गः। ‘जीवन्मुक्तिवादिनामिष्टमिदमिति चेत् ? न, तस्यज्ञानादिकप्रकर्षमाश्रित्यैवाभ्युपगमसंभवात् , अन्यथा सिद्धान्तविरोधात्, इति किमुत्सूत्रप्ररूपणप्रवणेन सह વિવરાયા | ૩૦ ||
[ કર્મક્ષયજન્યતાથવહારની વ્યવસ્થા] વળી જે સામાન્યધર્મથી યુક્ત કેઈપણુ ગુણ (દરેકગુણ) જે કર્મના ક્ષયથી જન્ય હેય તે સામાન્યધર્મથી યુક્ત ગુણને જ તત્કર્મક્ષયજન્ય તરીકે વ્યવહાર થાય છે. જે તે સામાન્યધર્મથી આક્રાન્ત કોઈ પણ ગુણ પ્રત્યે નહીં કિંતુ ગુણવિશેષ પ્રત્યે ક્યારેક અન્ય કર્મક્ષય હેતુ બનતે હોય તે પણ એટલા માત્રથી તે ગુણમાં તત્કર્મક્ષયજન્યત્વનો વ્યવહાર થઈ શકે નહિ, જે થઈ શકે તો તે ઉપશમાદ્યાત્મક સુખવિશેષ પ્રત્યે મોહક્ષય પણ હેતુભૂત હેવાથી સુખને મેહક્ષયજન્યરૂપે વ્યવહાર થવાની આપત્તિ આવે. તેથી ચારિત્રવાત્મક સામાન્યધર્મવાળા કેઈ એક ચારિત્રવિશેષ પ્રત્યે નામકર્મક્ષય હેતુ હોય તો પણ ચારિત્ર માત્ર પ્રત્યે નામકર્મક્ષય હેતુભૂત ન હોવાથી સ્થિરતારૂપચારિત્ર વિશે પણ નામકર્મક્ષયજન્યત્વને વ્યવહાર થઈ શકતો નથી. તેથી જ-“મેહક્ષયજન્ય ગુણ તો સમ્યફત્વ જ છે. ચારિત્ર તે સ્થિરતારૂપ હોવાથી નામકર્મક્ષયજન્ય જ છે.” એવી શંકા પણ પરાસ્ત જાણવી. - [ સુખ મેહક્ષયજન્ય હેવામાં વેદનીયક્ષયની નિષ્ફળતા ]
એ જ રીતે આ કારણથી જ “સુખ મેહક્ષયજન્યગુણ છે એ વાત પણ નિરસ્ત જાણવી કારણ કે એમ હોવામાં ૬ કર્મોનો ક્ષયથી જ ૮ ગુણ પ્રકટ થવાના કારણે ૭ કર્મના ક્ષયથી ૮ ગુણ પ્રકટ થાય છે એવી પરિગણુનાનો ભંગ થવાની આપત્તિ આવે. વળી કઈ ગુણ વેદનીયક્ષયજન્ય ન થવાથી એને ક્ષય નિરર્થક થવાની પણ આપત્તિ આવે. આ શંકા – અવ્યાબાધપણુ જ વેદનીયક્ષયના ફળરૂપ હોવાથી એ નિરર્થક થતું નથી. આ સમાધાન – અવ્યાબાધપણું દુઃખથી અનનુવિદ્ધ (=નહિ વણાએલા) સુખરૂપ જ હેવાથી એને તે તમારે મેહક્ષયજન્ય જ માનવાનું હોવાના કારણે વેદનીયક્ષય તે નિરર્થક જ રહેશે. સકલકર્મ જ આકુળતારહિતપણું જ જે અવ્યાબાધવ હોય તે
૪૫