________________
અધ્યાત્મમત પરીક્ષા ગ્લે, ૧૩૦
थिरियावगाहणाउ पत्ते णामगोत्तकम्मखए ।
चरणं चिय मोहखए इय अट्ठगुण त्ति विंति परे ॥१३०॥ (स्थिरतोवगाहने प्रत्येक नामगोत्रकर्मक्षये । चरणमेव मोहशय इत्यष्टौ गुणा इति ब्रुवते परे ।१३०।)
परे पुनरुक्तेषु गुणेषु माहक्षयजन्य चरणलक्षणमेकमेव गुणमादृत्य नामगोत्रक्षयजन्ये च पृथमेन स्थैर्यावगाहने गुणौ स्त्रीकृत्याप्टसंख्यां पूरयन्ति । तच्चिन्त्यम् , अवगाहनायाः स्वप्रतिअन्धकनामकर्मक्षयजन्यत्वेन गोत्रकर्मक्षयजन्यत्वाभावात् । 'अमूर्तीवगाहनाया नामकर्मक्षयजन्यत्वेऽप्यनन्तावगाहनात्वेन गोत्रकर्मक्षयजन्यतेति चेत् ? न, अनन्तावगाहनात्वस्यार्थसमाजसिद्धत्वात् । अपि च येयं नामकर्मक्षयजन्या स्थिरता प्रतिपाद्यते, सा यदि कार्मणशरीरविलयोपनीतप्रदेशचाश्चल्यविलयरूपा-सा नून शैलेश्यवस्थाचरमसमयभावी सर्व संवररूपश्चरणधर्म एव, चारित्रत्वेन चारित्रावरणकर्म क्षयजन्यत्वेऽपि प्रकृष्टचारित्रत्वेन योगनिरोधजन्यत्वादिति स्फुटीभविष्यत्यग्रे । तथा च चारित्रस्थिरतयोरक्येन यथोक्तपरिगणनभङ्गप्रसङ्गः । આ અંગે બીજાઓને મત કહે છે
[ અન્યમતે આઠ ગુણે] ગાથાથ-નામ કર્મક્ષયથી સ્થિરતા, નેત્રકર્મક્ષયથી અવગાહના અને મેહક્ષયસ્થી માત્ર ચારિત્ર જ પ્રકટ થાય છે. શેષ જ્ઞાનાવરણાદિના ક્ષયથી કેવલજ્ઞાનાદિ પાંચ ગુણે પ્રકટ થાય છે. આ રીતે આઠ કર્મક્ષયથી આઠ ગુણે પ્રકટ થાય છે, એવું બીજાઓ કહે છે.
બીજાઓ વળી ઉક્ત ગુણેમાંથી મેહક્ષયજન્ય ગુણ તરીકે ચારિત્રરૂપ એક જ ગુણને સ્વીકારી નામકર્મ અને ત્રિકર્મના ક્ષયથી પૃથ> પૃથગૂ સ્થિરતા અને અવગાહના રૂ૫ બે ગુણે ગણવી આઠની સંખ્યા પૂરી કરે છે. અવગાહના સ્વપ્રતિબંધક એવા નામકર્મના ક્ષયથી ઉત્પન્ન થઈ હોવાથી ગોત્ર કર્મક્ષયજન્ય કહી શકાતી ન હોવાના કારણે તેઓને એ અભિપ્રાય વિચારણીય થઈ પડે છે.
:–અમૂર્ત અવગાહના નામકર્મક્ષયજન્ય હોવા છતાં અનંત અવગાહના રૂપે ગોવકર્મક્ષયજન્ય જ હેવાથી તે રૂપે કહેવી અયુક્ત નથી.
સમાધાન –તે તે (અનંત) આત્માને પોતપોતાના નામકર્મને ક્ષયથી જે જે અમૂર્ત અવગાહના પ્રકટ થઈ હોય છે તે બધીના સમૂહથી જ એકત્ર અને તાવગાહના સિદ્ધ થઈ જતી હોવાથી તેને ગોત્રકર્મક્ષયજન્ય માની શકાતી નથી. વળી જે આ તમભયજન્ય સ્થિરતા કહો છે તે પણ જો કામણ શરીરના નાશથી થએલ પ્રદેશચંચળતાને નાશ રૂપ હોય તે તે એ શૈલેશી અવસ્થાના ચરમ સમયે થનારા સવસંવરમય ચારિત્રરૂપ જ બની જશે. ચારિત્રરૂપે એ ચારિત્રાવણકર્મક્ષયજન્ય હતા છતાં પ્રકષ્ટ ચારિત્ર રૂપે ચોગનિષેધજન્ય જ છે એ વાત આગળ સ્પષ્ટ થવાની જ છે. તેથી ચારિત્ર અને સ્થિરતા એક જ થઈ જવાથી “ગુણે આઠ છે એવી પરિગણનાને જ ભંગ થઈ જશે.