________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર
પો
स्यादेतद्-अवगाहना नात्मनो गुणः, किन्तु व्योम्न एव तस्यैव तद्गुणत्वेन व्यघस्थितत्वात् । न च तस्य सामान्यताऽवगाहनागुणवत्त्वेऽप्यनन्तानामेकत्रावगाहनाऽऽत्मन एव गुण इति वाच्यम्, अनन्तानामप्यमूर्त्तत्वेन प्रतिघाताभावेन तेनैवैकत्रावगाहनादानाद् । मैव', प्रतिघातस्य नामकर्मोपनीतशरीरजनितत्वेन तद्भावप्रयुक्तप्रतिघाताभावेनैव तदवगाहनायाः संभवात् तस्या आत्मगुणत्वात् । ' तथापि तस्या नामकर्मप्रतिबद्धत्वमस्तु न तु गोत्रप्रति - बद्धत्वमिति चेत् ? न, नामगे । त्रये । मिलितयोरेव तत्र तत्रोपन्यास बलेनैकत्र द्वययेोगाद् । गोत्रकर्मक्षयजन्यस्याविशेषव्यवहारस्य गुणस्य सत्त्वेऽपि प्राधान्येन नामकर्मक्षयजन्यस्यावगाहनागुणस्यैव वा तज्जन्यत्वप्रतिज्ञा ज्ञानावरणक्षयजन्येऽपि केवलज्ञाने मोहक्षयजन्यत्वप्रतिज्ञावदौચિંતીમબ્રતીતિ ન હોવ રોષઃ ॥૨૨૮-૨૨૧।। અન્વેષાં મતમા૬
.
પૂર્વ પક્ષ :-અવગાહના આત્માના ગુણુ નથી કારણકે આકાશ જ તે ગુણવાળું હાવા રૂપે મનાએલ છે. “અવગાહના સામાન્યથી આકાશના જ ગુણુ હેાવા છતાં અનંતા સિદ્ધોની એક જ સ્થાને મવગાહના હાવી એ આત્માના જ ગુણ છે. ’ એવું પણુ માનવુ નહિ, કારણ કે અનંતા આત્માએ પણુ અમૂત્ત લેવાથી પરસ્પર પ્રતિઘાત કરતાં નથી. પ્રતિઘાત ન હેાવાના કારણે એકત્ર અનંતા આત્માઓ રહી શકે છે પણ તેઓને અવગાહના તેા આકાશ જ આપે છે તેથી એ આકાશના જ ગુણ છે. [અવગાહના આત્મગુણ છે]
ઉત્તરપક્ષ :–આવુ' માનવુ' નહિ. પ્રતિઘાત, નામક થી થએલ શરીરના કારણે હાય છે તેથી નામકર્માંના અભાવથી થએલ પ્રતિઘાતાભાવ દ્વારા જ અનંતાવગાહના સવિત હોવાથી તેને કક્ષયજન્ય આત્મગુણુ માનવા જ યુક્ત છે.
શંકા-છતાં એ નામકમ ક્ષયજન્ય ગુણુ થવાથી નામકમ પ્રતિબદ્ધ જ કહેવા જોઇએ, ગેાત્ર કમ પ્રતિબદ્ધ શી રીતે કહેવાય ?
સમાધાન :–શાસ્ત્રામાં તે તે અનેક સ્થળેાએ નામ-ગાત્રના ભેગા જ ઉપન્યાસ કરેલા દેખાય છે જેમકે શ્રી કલ્પસૂત્રમાં ( સૂ નં-૧૭ ) “અસ્થિ પુળ સે વિમાવે लोगच्छेरयभूए अताहिं उत्सपिणीहिं ओसप्पिणीहिं विश्कताहिं समुप्पज्जइ नामगुत्तस्स વામ્મસ બવલીળલ વેબÇ નિન્તિત્ત્વ કરન ” ઇત્યાદિ કહ્યું છે તેથી એક એક ગુણમાં પણ ઉભયના યાગ હાવા અદૃષ્ટ છે. વળી ગેાત્રકના ક્ષયથી સર્વ જીવા એક સરખા (અગુરુલઘુ) થઈ જવાના કારણે અવિશેષ વ્યવહાર (એક સરખા વ્યવહાર) ના વિષય બને છે. આવા અવિશેષ વ્યવહાર રૂપ ગુણ પ્રકટ થતા હેાવા છતાં એ ગુણને ગેાત્રકમ ક્ષયજન્યરૂપે ન લઇ નામકર્મ ક્ષયજન્ય અવગાહના ગુણને જ ગેાત્રક ક્ષયજન્યરૂપે લેવા પણ અનુચિત નથી. જેમકે જ્ઞાનાવરણક્ષયજન્ય એવુ' પણ કેવલજ્ઞાન મેાહક્ષયજન્ય તરીકે પણ લેવાય છે. તેથી તે બન્ને કમ્પના ક્ષયથી જન્ય મિલિત એક ગુણુ માનવામાં પણ કોઈ દોષ નથી. ૫૧૨૮-૧૨ા