________________
કેવલિભક્તિવિચાર
एतेन “ स्फटिके श्यामिकेवात्मन्यज्ञानादिकमुपाधिजनितत्वान्न स्वभावः, अपि तु तत्रो. ज्ज्वललेवात्मनि ज्ञानादिकमेव स्वभावः" इति परास्तं, दृष्टान्तवैषम्यात् , स्फटिके श्यामिका त्याः स्वाश्रयसंयोगरूपपरम्परासंबन्धादुज्ज्वलतायास्तु साक्षात्संबन्धात् , साक्षात् संबन्धेन तत्र श्यासिकाभ्रमजननेनैवोपाधेश्चरितार्थत्वाद्, अत्र तु कर्मात्मजनिलदोषगुणयोरविष्वग्भावलक्षणासंबन्ध - विशेषादेव । " अशुद्धनिश्चयग्राह्यो धर्मो दोषः, शुद्धनिश्चयग्राह्यस्तु गुण इति शुद्धनिश्चयग्राह्यधर्मवस्यैवात्मनो गुणस्वभावत्वमिति चेत् ? न, गुणस्वभावत्वसिद्धौ तथाग्राह्यत्वसिद्धिस्तत्सिद्धौ च तत्सिद्धिरित्यन्योन्यानयादिति । નિદમાં સિદ્ધ જ હોવાથી આત્મ અન્યથાઅનુ૫૫ન્ન રહેતું હોવાના કારણે અન્યત્રક સિદ્ધાદિમાં પણ અવશ્ય માનવું પડશે. અર્થાત્ “સિદ્ધાદિ છો પણ દોષસ્વભાવવાળા છે કારણ કે આત્મા છે, જેમ કે અનાદિનિગેદના છે...” આવા અનુમાનથી દાલસ્વભાવત્વ પણ માનવાની આપત્તિ આવે છે.
[ દેવસ્વભાવત્વસિદ્ધિની આપત્તિ અંગે પ્રશ્ન-ઉત્તર] અહીં આ આપત્તિનું વારણ કરવા અષ્ટસહસી કાર પ્રશ્ન કરે કે– પ્રશ્ન:-પણ આત્મામાં એ પરસ્પર વિરુદ્ધ ઉભય સ્વભાવ શી રીતે માની શકાય?
ઉત્તર:-મિથ્યાત્વાદિ દોષની હાજરીમાં પણ જેમ એના વિરોધી એવા સમ્યક્ત્વાદિ સુણો શક્તિથી માનેલા છે એમ ગુણસ્વભાવને વિરોધી એ દોષસ્વભાવ પણ લેવામાં કેઈ વિરોધ નથી કારણ કે અવિષ્યગ=અપૃથફ હોવું એ જ સ્વભાવ છે. એટલે કે જે એ મિથ્યાત્વાદિ દો અને સમ્યક્ત્વાદિ ગુણે આત્માથી અપૃથગુરૂપે એકત્ર રહી શકે છે અને એ બે જ દોષસ્વભાવ અને ગુણસ્વભાવ રૂપ છે, તે એ બે સ્વભાવોને એકત્ર રહેવામાં કેઈ વિરેાધ માનવો ન જોઈએ.
ઉપર જે જણાવ્યું કે અપૃથભાવથી રહેલ એવા મિથ્યાવાદિ પણ જીવના સ્વભાવભૂત જ છે. એનાથી આ શંકા પણ રદબાતલ થઈ જાય છે કે, “જેમ સફટિકમાં ઉપાધિથી થએલ યામિકા સ્વભાવરૂપ નથી; સ્વભાવભૂત તો ઉજજવલતા જ છે, તેમ આત્મામાં પણ અજ્ઞાનાદિ તે ઉપાધિ જનિત હોવાથી સ્વભાવરૂપ નથી, જ્ઞાનાદિ જ સ્વભાવરૂપ છે” આવી શંકા રદબાતલ થવાનું કારણ એ છે કે દષ્ટાન્ન અને દાષ્ટ્રતિક માં . વષમ્ય છે. સ્ફટિકમાં શ્યાસિકા સ્વાશ્રયસંગાત્મક પરંપરાસંબંધથી રહેલ છે જ્યારે ઉજજવલતા તે સાક્ષાત્ સંબંધથી રહેલ છે. આમ બનેને રહેવાને સંબંધ ભિન્ન ભિન્ન હોવાથી ઉજજવળતા સ્વભાવભૂત હોવા છતાં શ્યામિકાને સ્વભાવભૂત માની શકાતી નથી. તેમજ એ ઉપાધિ સ્ફટિકને કેઈ વિશેષ પરિણામ રૂપે પરિણુમાવી દેતી નથી, ફક્ત પરંપરાસંબંધથી રફટિકમાં રહેલી શ્યામિકા વિશે “તે સાક્ષાત્ સંબંધથી રહી છે એ ભ્રમ માત્ર કરાવીને ચરિતાર્થ થઈ જાય છે. જ્યારે આત્મામાં તે સ્વજનિતજ્ઞાનાવિશુ