________________
३४४
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૨૫
तद्विरोधितया सिद्धस्य सम्यग्दर्शनादेः प्रकृष्यमाणत्वेन सिद्धेन परमप्रकर्षेण सिद्धमिथ्यादर्शनात्यन्तनिवृत्तेरन्यथानुपपत्त्या संसारात्यन्तनिवृत्तिसिद्धेः, क्वचित् सिद्धनितावात्मनि सिद्ध गुणस्वभावत्वमन्यत्राप्यात्मत्वान्यथानुपपत्त्या साध्यते, दोषस्वभावत्वं तु विरोधावाध्यते" इति । तच्चिन्न्य', तिरोभावदशायामपि शक्त्या सत्त्वात् सातत्येन दोषवत्त्वरूपस्य दोषस्वभावत्वस्य परपर्यनुयुक्तस्यानादिनिगोदसिद्धस्यात्मत्वान्यथानुपपत्त्याऽन्यत्राप्यनिवार्यत्वात् , न खल दोषगुणयोरविरोधे तदुभयस्वभावविरोधो नाम, अविष्वग्भावस्यैव स्वभावार्थत्वाद् । હોય, જેમ કે પ્રકૃધ્યમાણ ઉષ્ણુપર્શ શીતસ્પર્શને અપકર્ષ કરતે હોવાથી તેનો વિરોધી છે.
શંકા – છતાં સમ્યગદર્શનાદિ પ્રકર્ષ પામે છે એવું શી રીતે સિદ્ધ થાય કે જેથી તેના વિરોધી મિથ્યાદર્શનાદિની અત્યંતનિવૃત્તિ સિદ્ધ થાય ?
સમાધાન – સમ્યગદર્શનાદિનો ક્યાંક પરમપ્રકર્ષ થાય છે કારણ કે એનો પ્રકર્ષ થતે દેખાય છે. જે પ્રકર્ષપામતું હોય તે ક્યારેક પરમપ્રકર્ષને પણ પામે છે જેમકે દ્વયાણુકાદિમાં ઉત્તરોત્તર પ્રકર્ષ પામતું પરિમાણ આકાશમાં પરમપ્રકર્ષ પામે છે, આમ સમ્યગ્દર્શનને પ્રકર્ષ મિથ્યાદર્શનને અપકર્ષક હેવાથી મિથ્યાદર્શનના વિરોધી તરીકે સમ્યગદર્શનાદિ સિદ્ધ થાય છે. વળી સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષથી સમ્યગ્દર્શનાદિને પરમપ્રકર્ષ પણ સિદ્ધ થાય છે. તેમજ એના પરમપ્રકર્ષથી મિથ્યાત્વની અત્યન્ત નિવૃત્તિ પણ સિદ્ધ થાય છે. મિથ્યાદર્શનની અત્યન્તનિવૃત્તિ તે ભાવિમાં થનારી સંસારની અત્યન્તનિવૃત્તિ વિના ઘટતી ન હોવાથી સંસારની પણ અત્યન્તનિવૃત્તિ સિદ્ધ થાય છે. આત્મામાં સમ્યગ્દર્શનાદિગુણસ્વભાવતા વિના સંસારની આ અત્યન્તનિવૃત્તિ (=મુક્તિ) ઘટી શકે તેમ ન હોવાથી દરેક જીવમાં સમ્યગદર્શન–જ્ઞાનાદિગુણસ્વભાવ સિદ્ધ થાય છે. જેથી અભવ્યાદિ સંસારી જેમાં પણ એ આ રીતે સિદ્ધ થાય છે–અભયાદિ છે પણ ગુણસ્વભાવવાળા છે કારણ કે આત્મા છે, જેમકે મુક્તજી. અને દોષસ્વભાવ તે સિદ્ધ થએલા આ ગુણસ્વભાવને વિરોધી હોવાથી આત્મામાં બાધિત છે.
[અષ્ટસહસ્ત્રકારનું નિરૂપણ અસંગત ] પોતાને ગુણસ્વભાવત્વ ઈષ્ટ હોવા છતાં અષ્ટસહસ્ત્રીકારે એ સિદ્ધ કરવા અપનાવેલ પદ્ધતિ ઈષ્ટ ન હોવાથી ગ્રન્થકાર કહે છે-આત્માનું ગુણસ્વભાવત્વ સિદ્ધ કરવા અષ્ટસહ. સ્વીકારે કરેલ આ પ્રર પણ વિચારણીય છે. કારણ કે આ રીતે તે બીજાઓ દ્વારા આપાદિત દોષસ્વભાવવ પણ અનિવાર્ય પણે માનવું પડે છે. તિરોભાવદશામાં પણ (અર્થાત્ આવિર્ભાવદશામાં તો ખરી જ) ની શક્તિરૂપે હાજરી હોવાથી આત્મામાં દોષનું સાતત્ય હોય છે. તેથી દોષે કાદાચિક ન હોવાના કારણે આત્મા દોષસ્વભાવવાળો સિદ્ધ થવાની આપત્તિ છે. બીજાએથી આ રીતે પ્રતિપાદિત થતું દોષસ્વભાવ અનાદિ