________________
૩૪
અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૧૨૫
www
"
अत्रोच्यते - सम्यग्दर्शनादिकं तावन्नित्यमेव कल्प्यते, आवरणविलयाऽविलयाभ्यां तदाविर्भावतिरोभावयोरेवाभ्युपगमात् तस्य च तादात्म्यमात्मत्वावच्छेदेनैवेति सिद्धमात्मनस्तत्स्वभावत्वम् । अज्ञानादिकं त्वावरणोपनीतं भास्वतः प्रकाशाभाववदपारमाधिकमिति न तत्स्वभाचत्वं तस्येति निश्चयः । व्यवहारस्तु सम्यग्दर्शनादिव्यक्तीनामिव मिश्रयादर्शनादिव्यक्तीनामજેમ અવિષ્વભાવરૂપ સાક્ષાત્ સ બધથી રહેલા છે તેમ કર્મોપાધિજનિત અજ્ઞાનાદિ દોષા પણ અવિષ્વભાવરૂપ સાક્ષાત્ સબંધથી જ રહેલા છે. વળી કર્માત્મક ઉપાધિ પણ પર પરાએ રહેલ અજ્ઞાનાદિને સાક્ષાત્ રહેલા હાય’ એવા ભ્રમ ઉત્પન્ન કરીને જ ચરિતાર્થ થઈ જાય છે એવુ` નથી કિન્તુ આત્માને અજ્ઞાનાદિરૂપે પરિણમાવે છે એટલે કે સાક્ષાત્ સંબંધથી અજ્ઞાનાદિને વસ્તુતઃ ઉપન્ન કરે છે. આમ શ્યામિકા અને અજ્ઞાનાદિમાં વૈષમ્ય હાવાથી શ્યામિકાનુ' દૃષ્ટાન્ત લઈ અજ્ઞાનાદિને અવભાવભૂત કહી શકાય નહિ.
પ્રશ્ન :- અશુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ દોષરૂપ છે. અને શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ ગુણુરૂપ છે. શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધર્મ જ સ્વભાવભૂત હાય છે. (કારણ કે શુદ્ધનિશ્ચયનય કાઈ પણ વસ્તુના પારમાર્થિક સ્વભાવ=શુદ્ધસ્વરૂપને જ સ્વીકારે છે) તેથી શુદ્ઘનિશ્ચયગ્રાહ્યધર્મ વાળા હાવા રૂપે આત્મા ગુણસ્વભાવવાળા માની શકાય છે. પણ દોષસ્વભાવવાળા તા શી રીતે મનાય ?
wwwwww
ઉત્તર : આ વાત પણ અયુક્ત કારણ કે અન્યાન્યાશ્રયદોષથી દુષ્ટ છે. આત્મા ગુણસ્વભાવવાળા હેાવા સિદ્ધ થાય તા જ ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્ય ધમ તરીકે સિદ્ધ થાય અને ગુણ શુદ્ધનિશ્ચયગ્રાહ્યધર્મ તરીકે સિદ્ધ થાય તેા જ આત્મા ગુણસ્વભાવવાળા હાવા સિદ્ધ થાય. આમ આત્મા દોષસ્વભાવવાળા હાવા પણ સિદ્ધ થવાની, તમારી પ્રરૂપણા મુજબ આવતી આપત્તિ ઊભી રહે છે. તેથી આ રીતે માત્ર ગુણસ્વભાવવાળા સિદ્ધ કરી શકતા નથી.
[ગ્રન્થકારશ્રીએ કરેલ ગુણુસ્વભાવત્વની સિદ્ધિ ]
અષ્ટસહસ્રકારના અભિપ્રાયને અનુસરીને તા દોષસ્વભાવવ પણ સિદ્ધ થઈ જતું હાવાના કારણે ગ્રન્થકારશ્રી પાતાને અભિમત રીતે ગુણુસ્વભાવત્વ સિદ્ધ કરતાં કહે છે– ત્માના સમ્યક્ત્વાદિ પરિણામેા નિત્ય જ છે, માત્ર સ્વસ્વ આવરણના નાશ થવાથી એ આવિભૂત થાય છે અને આવરણની હાજરીમાં તિાભૂત રહે છે આવા અશ્રુગમ હાવાથી દરેક આત્મામાં તેનું તાદાત્મ્ય તા હાજર જ હાવાના કારણે એ સમ્યક્ત્વાદિ ગુણ્ણા જ આત્માના સ્વભાવ તરીકે સિદ્ધ થાય છે. જ્યારે અજ્ઞાનાદિ તા, જેમ સૂર્ય માં આવરણથી થતા પ્રકાશકત્વાભાવ અપારમાર્થિક છે તેમ, આવરણથી થએલા હેાવાથી અપારમાર્થિક હાવાના કારણે સ્વભાવભૂત નથી. આ નિશ્ચયનયના અભિપ્રાય છે. વ્યવહારનયના અભિપ્રાયે તા સમ્યગ્દનાદની જેમ મિથ્યાદનાદિ પણ આત્મપરિણામરૂપ હાવા છતાં જે ગુણા અસાધારણ હોય તે આત્માના સ્વભાવરૂપે મનાય છે. ઉષ્ણતાદિની