________________
૩૧૮
અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૧૩-૧૧૪
परमोरालिअदेहो केवलिण नणु हवेज्ज मोहखए ॥
रुहिराइधाउरहिओ तेअमओ अब्भपडलं व ॥११३॥ (परमौदारिकदेहः केवलिनां ननु भवेन्मोहक्षये । रुधिरादिधातुरहितो तेजोमयोऽभ्रपटलमिव ॥११३॥)
कवलाहारो हि धातूपचयाद्याधायकतयौवारिकशरीरस्थितिवृद्धयोः प्रभवतु, न तु वैक्रियादेरिव रुधिरादिधातुरहितस्य परमौदारिकस्य स्थितौ तदपेक्षाऽस्ति, प्रत्युत मूत्रपुरीषादिमलाधायिनस्तस्य सत्त्वे परमौदारिकमेव न भवेदिति ॥११३।। अत्रोच्यते
संघयणणामपगइ केवलिदेहस्स धाउरहिअत्ते ।
पोग्गलविवागिणी कह अतारिसे पोग्गले होउ ॥११४॥ (संहनननामप्रकृतिः केवलिदेहस्य धातुरहितत्वे । पुद्गलविपाकिनी कथमतादृशे पुद्गले भवतु ॥११४॥)
केवलिनां शरीरस्य सप्तधातुरहितत्वे हि अस्थिरहितत्वमप्यावश्यक, तथा च तेषां वर्षभनाराचसंहननप्रकृतिविपाकोझ्यः कथं स्यात् १ पुद्गलविपाकिन्यास्तस्या अस्थिपुद्गले.
वेव विपाकदर्शनात, "संहयणमट्ठिणिचउ' त्ति बचनात् । अथास्थिपुद्गलेषु दृढतररचनाविशेष एव तत्प्रकृतिजन्य इति नियमो न तु तेष्वेवेति चेत् ? न, दृढावयवशरीराणां देवाना
[ પરમૌદારિક શરીરની માન્યતા અને આપત્તિ ] ગાથાર્થ – મોહક્ષય થો હોવાના કારણે કેવળીઓનું શરીર રુધિરાદિ ધાતુ રહિત અશ્વપટલ જેવું તેજોમય પરમીદારિક શરીર થઈ જાય છે, જેની સ્થિતિ–વૃદ્ધિ માટે કવલાહાર આવશ્યક નથી. - કવલાહાર, ધાતુઓની પુષ્ટિ કરવા દ્વારા દારિક શરીરની સ્થિતિ–વૃદ્ધિ ભલે કરતે હોય! પણ વિક્રિયાદિ શરીરની જેમ રુધિરાદિ ધાતુરહિત એવા પરમૌદારિક દેહની સ્થિતિ (કે વૃદ્ધિ)માં તે હેતુભૂત નથી જ. ઉલટું મૂત્ર–પુરીષાદિ કરાવનાર કવિલાહારની હાજરીમાં તે તેઓના દેહનું પરમૌદારિકત્વ જ હણાઈ જતું હોવાથી તેઓને કવલાહાર માની શકાતો નથી. ૧૧૩
વાદીની આવી શંકાને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ – કેવળીઓનો દેહ જે ધાતુરહિત હોય તે તેમાં સંઘયણનામપ્રકૃતિના વિપાકેદયને યોગ્ય મુદ્દગલો ન હોવાથી કેવળીને તે પ્રકૃતિ પુદગલવિપાકિની શી રીતે બનશે ?
ઋષભ નારાચસંઘયણ નામકમ પ્રકૃતિ પુદ્ગલવિપાકિની છે જેને અસ્થિના મુદ્દે ગલોમાં જ વિપાક હોય છે એવું 'સંહયણમઠિણિચક (=સંઘયણ એ હાડકાને બધે)એ વચનથી જણાય છે. કેવળીઓનું શરીર સાત ધાતુઓથી રહિત હવામાં 1. संहणयमट्ठिनिचओ त छद्धा वज्जरिसहनारायौं । तह रिसहनाराय नारायौं अद्धनाराय॥प्रथमकर्मग्रन्थः-३८॥ संहननमस्थिनिचयस्तत् षोढा वज्रऋषभनाराच । तथा ऋषभनाराच नाराचमर्धनाराचम् ।।