________________
કવિલભુક્તિવિચાર
૩૧૯ mammmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
मपि तत्प्रसङ्गात् । 'पूर्वमस्थिपर्यायपरिणतानां परमौदारिकावयवानां न संस्थानत्वव्यभिचार' इति चेत् १ न, कदाचित् तत्पर्यायपरिणतेषु पुद्गलान्तरेष्वपि तत्प्रसङ्गात् ॥१४॥
___ अपि च मोहक्षयात्तत्कार्यरागद्वेषविलयाद् ज्ञानोत्पत्तिरस्तु, औदारिकशरीरातिशयस्तु नामकर्मातिशयादेवेत्यनुशास्तिઅસ્થિશૂન્ય પણ અવશ્ય માનવું પડતું હોવાથી કેવળીઓને તે પ્રકૃતિને વિપાકેદય શી રીતે મનાશે?
પૂર્વપક્ષ :- સંઘયણ નામકર્મનું કાર્ય શરીરપુદ્ગલોમાં દઢતરરચનાવિશેષ કરવાનું છે. સધાતુક શરીરમાં હાડકાં જ દઢતા હોવાથી તે રચનાવિશેષ તેનાથી જ થાય છે જ્યારે પરદારિક શરીરમાં હાડકાં ન હોવાથી શરીરના બીજા પુદ્ગલમાં તે થાય છે. છતાં “સંહયણ ઈત્યાદિ જે કહ્યું છે તે પરમૌદારિક શરીરો સધાતુકશરીરની અપેક્ષાએ ઘણી અપસંખ્યાવાળા હોવાથી એને ગૌણ કરીને કહ્યું છે. તેથી “અસ્થિપુદ્ગલોમાં જ સંઘયણનામકર્મનો વિપાક હાય” એ નિયમ પરમાર્થથી નથી. પણ તેને વિપાક શરીરપુગલમાં દઢતરરચના વિશેષરૂપ હોય એટલે જ નિયમ છે. તેથી પરમોદારિક શરીરમાં હાડકાં ન હોવા છતાં સંઘયણનામકર્મને વિપાકેદય અનુપપન નથી.
[દેવાને પણ સંઘયણુકર્મોદય માનવાની આપત્તિ ] ઉત્તરપક્ષ:-આ રીતે અસ્થિ સિવાયના પણ શરીરપુદ્ગલોમાં થએલ દઢતરરચનાવિશેષને સંઘયણનામકર્મના વિપાક તરીકે લઈ શકાય તેમ હોય તે દઢ અવયવયુક્ત શરીરવાળા દેવને પણ સંઘયણનામકર્મનો વિપાકેદય માનવો પડે. પણ તે મનાતે નથી. તેથી જણાય છે કે હાડકામાં જ સંઘયણનામકર્મને રચનાવિશેષ કરવારૂપ વિપાકોદય હોય છે, ઈતર પુદગલમાં નહિ.
પૂવપક્ષ:- કેવળીઓના પરમોદારિક શરીરમાં હાડકા ન હોવા છતાં પૂર્વે જે પુદ્ગલ અસ્થિપર્યાય તરીકે પરિણત હતા તે જ પુદ્ગલો હવે પરમોદારિક શરીરના અવયવે રૂપે પરિણત થઈ ગયા હોવાથી, તે અવયવોમાં ભૂતપૂર્વનયે અરિત્વ વિદ્યમાન હવાથી કઈ વ્યભિચારની આપત્તિ નથી. (ન સંસ્થાનવવ્યભિચાર...એવી ટીકાની પંક્તિમાં સંસ્થાનત્વશખથી આકાર વિશેષપલક્ષિત અસ્થિરચના અભિપ્રેત છે એટલે પૂર્વપક્ષીનું તાત્પર્ય એવું ફલિત થાય છે કે પરમદારિક અવયવોમાં પણ અસ્થિને સર્વથા અભાવ નથી.) “ન સંસ્થાનત્વવ્યભિચારના સ્થાને “ર ઇયળસ્વામિજા?' એવો જે પાઠ હોય તે
પૂવપક્ષ – જે પુદગલે પૂર્વે અસ્થિપર્યાયવાળા હતા તે જ પુદ્ગલો કેવળી અવસ્થામાં પરમૌદારિક અવયવરૂપે પરિણમ્યા હોય છે તેથી સંઘયણનામ કર્મને વિપાકેદય તેમાં માની જ શકાય છે, તેથી તેમાં સંઘયણત્વ પણ છે જ, સંઘયણત્વને વ્યભિચાર