________________
કૈલિભક્તિવિચાર
૩૦૯
am
वारयामः, प्रमादहेतूनां जगदालम्बनत्वात् । ' यदपकर्षो गुणस्तदुत्कर्षो दोषः' इत्यपि नात्रानुकूलं, आहारोत्कर्षापकर्षयोः स्वतो दोषगुणभावाभावात्, तत्तत्परिणामजननद्वारैव तयोस्तथात्वाच्च । अत एव स्निग्धाहारादिग्रहणेऽपि स्थूलभद्रादीनां न दोषो न वा स्वल्पाहारग्रहणेऽपि बाह्यतपस्विनां पारमार्थिको गुण इति । तस्मादभिष्वङ्गानभिष्वङ्गाभ्यां प्रमादोऽप्रमादो वोऽऽहारः न तु प्रमाद एवेति निश्चयो ग्राह्यः || १०८ ||
अथावादिकत्वादाहारः प्रमाद इति पराचिकीर्षुराह -
आहारो ण माओ भण्णइ अववाइओति काऊ । अववाया वोलीणा वीयभयाण जिणाण जओ ॥ १०९ ॥
( आहारो न प्रमादो भण्यते आपवादिक इति कृत्वा । आपवादा विलीना वीतभयानां जिनानां यतः ॥ १०९ ॥ ) [આહારના અપકર્ષાદિ સ્વતઃ ગુણાદરૂપ નથી]
ઉત્તરપક્ષ :–એ વાત પણ બરાબર નથી કારણ કે આહારના અપકર્ષ કે ઉત્કૃષ સ્વતઃ ગુણુરૂપ કે દોષરૂપ નથી કિન્તુ સંયમાદિ કે નિદ્રાદિ પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા જ ગુણ કે દોષરૂપ છે. તેથી જ શ્રી સ્થૂલભદ્રાદિએ સ્નિગ્ધ આહારાદિનું ગ્રહણ કર્યુ. હોવા છતાં તેઓને તે ગ્રૠણ વિકાસઢિ દોષાત્પાદક બન્યું ન હેાવાથી દોરૂપ નહાતુ. તેમજ મિથ્યાત્વી એવા બાહ્યતપસ્વીઓનુ` સ્વલ્પ આહાર ગ્રહણ પણ સ ́યમાદિ ગુણાત્પાદક બનતું નથી. તેથી આહાર અભિગ કે અનભિષ્યંગ રૂપ પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા જ પ્રમાદ-અપ્રમાદ રૂપ છે, એકાંતે પ્રમાદરૂપ જ છે એવુ' નથી ।।૧૦૮ા
આહાર અપવાદ પદં વિહિત હાવાથી પ્રમાદરૂપ છે' એવી શ‘કાનુ... નિરાકરણ કરવાની ઈચ્છાથી ગ્રન્થકાર કહે છે—
ગાથા :- આપવાટ્ટિક હાવાથી આહાર પ્રમાદરૂપ છે એવું પણ કહી શકાતું નથી કારણ કે કેવળીએને કાઇ ભય જ રહ્યો ન હેાવાથી અપવાદ પણ રહ્યા હોતા નથી. ઉત્સર્ગ માનું પાલન કરવામાં અસમર્થ જીવ ‘મારાથી અનાચાર થઈ જશે તા !’ એવા ભયના કારણે, એ અનાચારમાંથી ખચવા મૃદુમા પાલનરૂપ અપવાદને આચરે છે આવા અપવાદ કેવળીઆને સભવતા નથી કારણ કે તેઓને ભયમાહનીયના ઉદય તે શું, સત્તા પણ ન હેાવાના કારણે ભય જ હોતા નથી.
પૂર્વ પક્ષ :-તમે કહ્યો તેવા મૃદુમા પાલનરૂપ અપવાદ કેવળીએને ન હેાવા છતાં કારણે થનારા મૃદુમા પાલનરૂપ અપવાદ તા હાય જ છે ને!
ઉત્તર્પક્ષ :–તેવા અપવાદપ્રમાણુરૂપ જ હોય એવી વ્યાપ્તિ ન હેાવાથી પ્રમત્તભાવ વિના પણ આહારગ્રહણુ સ ́ભવિત હાવાના કારણે કેવળીએને તેનુ ગ્રહણ બાધિત નથી.