________________
૩૦૮
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૦૮
'अच्चाहार ण सहे अइणिद्धेण विसया उइज्जति । जायामायाहारो तंपि पकामं ण इच्छामि ॥
तथा च क्षीणमोहनिद्राऽब्रह्मणां तद्वातैव का ? संयमोपकारकतया निद्राद्यजनकतया च स्तोकाहार एव गुण इति स्तोकत्वेनैव तस्य विधिः, आहारस्य रागप्राप्तत्वेन स्तोकत्वांश एव तस्य विधिव्यापारविश्रामात् , 'अदग्धदहनन्यानेन' हि यावदप्राप्तं तावदेव विधेयं, अत एव 'लोहितोष्णीषा ऋत्विजः प्रचरन्ति' इत्यत्र ऋत्विाचरणस्य प्रत्यक्षसिद्धत्वेन लोहितोष्णीषत्वमात्र विधेय', 'दध्ना जुहोति' इत्यादौ च दनः प्रत्यक्षसिद्धत्वे करणत्वमात्र विधेयं, लक्ष्यलक्षणयोश्चान्यतरसिद्धथसिद्धयनुरोधेनोभयत्रवोद्देश्यविधेयभावव्यवस्थाऽऽकरे प्रपञ्चिता ।
एवं च तस्य विहितत्वं भूयो ग्रहणेऽप्रयोजक, स्तोकतया विधानमपि न प्रमादत्वप्रयाजक, भणितस्यापि स्तोकस्यैव विधानेन प्रमादत्वाप्रसङ्गात् , प्रमादानुबन्धितां तु तस्य न તે એ વિધાન વિના પણ રાગ પ્રાપ્ત જ છે. તેથી “અહ૫ આહાર લે” એવું વિધાન અલ્પત્વાંશમાં જ પર્યવસિત થાય છે એટલે કે અલ્પતાનું જ વિધાન કરે છે નહિ કે આહારનું. કારણ કે જેમ અગ્નિ નહિ બળેલા ઈનાદિ ને જ બાળે છે, બળેલા ઈશ્વનાદિને નહિ. તેમ કેઈપણ વિધાન વાક્યથી જેટલું અન્યતઃ પ્રાપ્ત ન હોય તેટલાનું જ વિધાન હોય છે, પ્રાપ્તનું નહિ. તેથી જ ોિહિતોsofs Bત્તિ વાક્યથી યાજ્ઞિકેનું સંચરણ તે પ્રત્યક્ષથી જ જ્ઞાત હોવાથી લેહિતેણીષત્વમાત્રનું (સંચરણ કરતી વખતે રાખવાની શિખા વિશેષનું) જ વિધાન છે. એમ “વત્તા નુ ગુણોત્તિ ઈત્યાદિમાં દહીં તે પ્રત્યક્ષથી જ દેખાતું હોવાથી તેમાં રહેલ હોમની કરણુતાનું જ વિધાન છે. આ જ રીતે “પદયવયિ જ્ઞાનું પ્રમાણ” એ લક્ષણસૂત્રની સ્યાદવાદરત્નાકર નામની ટીકામાં વિવેચન કરતા કહ્યું છે કે તે તે શ્રોતાને લક્ષ્યલક્ષણમાંથી જે જે સિદ્ધ હોય તેને ઉદ્દેશ્ય તરીકે લઈ ઈતરઅંશનું આ સૂત્રથી વિધાન છે અને જે શ્રોતાને બને અસિદ્ધ હોય તેને આશ્રીને તે ઉભયનું વિધાન છે.
આમ જેટલું અન્યતઃ અપ્રાપ્ય હોય તેટલાનું જ વિધાન હોવાથી પ્રસ્તુતમાં પણ સ્તોકવનું જ વિધાન છે જે અતિમાત્રામાં આહારના ગ્રહણને સૂચવતું નથી. અ૯૫તયા આહારના વિધાનથી પણ તેમાં પ્રમાદપણું આવતું નથી કારણ કે અહ૫નું જ વિધાન હેવાથી એમાં પ્રમાદપણું આવવાનો પ્રસંગ નથી. તેમ છતાં આહારમાં પ્રમાદાનુબંધિતા =પ્રમાદ લાવવાની યોગ્યતા જ નથી એવું કંઈ અમે કહેતાં નથી કારણ કે જગત્ની કેઈપણ વસ્તુ પ્રમાદની હેતુભૂત બની શકે છે.
પૂર્વપક્ષ છતાં જેને અપકર્ષ ગુણરૂપ હોય તેને ઉત્કર્ષ દોષરૂપ હોય છે જેમ કે કષયની ઉત્તરોત્તર મંદતા ગુણરૂપ છે તે કષાયની તીવ્રતા દોષરૂપ કહેવાય છે. એ જ રીતે જે આહારની અ૯પતા ગુણરૂપ છે તે એના ઉત્કર્ષને દેષરૂપ માનવો જ જોઈએ. 1. अत्याहारं न सहेऽतिनिद्रया विषया उदीयन्ते । यात्रामात्राहारस्तदपि प्रकामं नेच्छामि ॥